________________
૨૫૦
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-પ/ સુત્ર-૩
અવતરણિકા :
યથા – અવતરણિકાર્ય :
કથા'થી સાપેક્ષયતિધર્મ બતાવે છે – સૂત્ર -
પુર્વન્તવાસિતા રૂ/ર૭૨ સૂત્રાર્થઃ
ગુરુ અન્તવાસિતા ગુરુનો શિષ્યભાવ ચાવત્ જીવ સુધી સ્વીકારવો જોઈએ. ll૩/૨૭શા ટીકા :
'गुरोः' प्रव्राजकाचार्यस्य अन्तेवासिता' शिष्यभावः यावज्जीवमनुष्ठेया, तच्छिष्यभावस्य महाफलत्वात्, पठ्यते च -
"नाणस्स होइ भागी थिरयरओ दंसणे चरित्ते य । धण्णा आवकहाए गुरुकुलवासं न मुंचंति ।।१५९।।" [बृहत्कल्पभाष्ये ५७१३] [ज्ञानस्य भवति भागी स्थिरतरो दर्शने चारित्रे च ।
થવા (યવક્નીવં) રુકુનવાસં ન મુષ્યક્તિ ૫૬ ]] ]ારૂ/ર૭૨ા ટીકાર્ય :
પુરો ' કુંવંતિ પા પ્રવ્રયા આપનાર આચાર્યરૂપ ગુરુની અન્તવાસિતા=શિષ્યભાવ. થાવજીવ સુધી અનુષ્ઠય છે; કેમ કે તેના શિષ્યભાવનું મહાફલાણું છે. અને કહેવાય છે –
“જ્ઞાનનો ભાગી થાય છે, અને દર્શન-ચારિત્રમાં સ્થિરતર થાય છે. ધન્યપુરુષો યાવત્ કાળ સુધી ગુરુકુલવાસને મૂકતા નથી. ૧૫૯iા" (બૃહત્કલ્પભાષ૦ ૫૭૧૩) li૩/૨૭૨ા ભાવાર્થ :
સંયમ ગ્રહણ કર્યા પછી સાધુએ ભગવાનનાં વચન અનુસાર યોગમાર્ગમાં પ્રવર્તક એવા ગુરુનો શિષ્યભાવ વાવજીવ સુધી સ્વીકારવો જોઈએ. અને જે ગુરુ ભગવાનનાં વચનના મર્મને જાણનારા છે તે ગુરુ શિષ્યને સતત રત્નત્રયીની વૃદ્ધિ થાય તે રીતે પ્રવર્તાવે છે અને જે શિષ્ય, ભાવથી શિષ્યભાવવાળો છે તે શિષ્ય તે ગુરુના વચનના અવલંબનથી સતત જ્ઞાનની વૃદ્ધિમાં અને દર્શન-ચારિત્રના સ્થિરભાવમાં યત્ન કરી શકે છે. અને જેઓ ગુરુના વચન અનુસાર અંતરંગ અને બહિરંગ ઉચિત યત્ન કરતા નથી તેઓ નામથી શિષ્ય છે, પરમાર્થથી શિષ્ય નથી અને જે ગુરુ શિષ્યને રત્નત્રયીની વૃદ્ધિ થાય તે રીતે અનુશાસન પામતા નથી તે ગુરુ નામથી ગુરુ છે, પરમાર્થથી ગુરુ નથી. ૩/૨૭શા