________________
૨૫૧
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૫ | સૂત્ર-૧, ૨ ટીકા -
प्रतीतार्थमेव, परं गुरुगच्छादिसाहाय्यमपेक्षमाणो यः प्रव्रज्यां परिपालयति स सापेक्षः, इतरस्तु निरपेक्षो यतिः, तयोर्धर्मो'ऽनुक्रमेण गच्छवासलक्षणो जिनकल्पादिलक्षणश्चेति ।।१/२७०।। ટીકાર્ચ -
પ્રતીતાઈવ ... નિનન્યતિક્ષતિ | પ્રતીતાર્થ જ છે=સૂત્રનો અર્થ પ્રતીત જ છે. ફક્ત ગુરુગચ્છાદિ સહાયની અપેક્ષાવાળો જે પુરુષ પ્રવ્રયાને પાળે છે તે સાપેક્ષ છે=સાપેક્ષયતિ છે. વળી, ઈતર ગુગચ્છાદિની અપેક્ષા વગરનો નિરપેક્ષ છેઃનિરપેક્ષયતિ છે. તેનો ધર્મ અનુક્રમથી ગચ્છવાસરૂપ અને જિનકલ્પાદિરૂપ છે.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ll૧/૨૭૦I ભાવાર્થ
શ્લોક-૩માં યતિધર્મ કેવો દુષ્કર છે અને દુષ્કર પણ યતિધર્મ કયા ઉપાયથી પ્રાપ્ત થાય છે તે બતાવ્યું, તેથી જે મહાત્માએ શ્લોક-૩માં બતાવેલા ત્રણ ઉપાયોને સેવીને વિધિપૂર્વક પ્રવ્રજ્યા ગ્રહણ કરી છે તે યતિ છે.
યતિ થયા પછી કયા પ્રકારના ધર્મનું પાલન કરે છે ? જેથી ઉત્તરોત્તરના ભાવ આરોગ્યની પ્રાપ્તિ દ્વારા ક્રમસર સર્વ કર્મથી મુક્ત થાય છે તે બતાવવા કહે છે –
આદ્યભૂમિકામાં સાપેક્ષયતિધર્મ છે. જેઓ ગુરુગચ્છાદિથી પ્રવ્રજ્યાને પાળીને અસંગભાવની નિષ્પત્તિમાં યત્ન કરે છે, તેઓ સાપેક્ષયતિ છે. બીજા પ્રકારનો નિરપેક્ષયતિધર્મ છે. જેઓ અસંગભાવમાં સ્થિર રહેવા માટે સમર્થ થયેલા છે તેઓ જિનકલ્પ આદિ ગ્રહણ કરીને વિશિષ્ટ પ્રકારના અસંગભાવની શક્તિનો સંચય કરે છે. તેઓ નિરપેક્ષયતિ છે. ll૧/૨૭oll સૂત્ર :
તત્ર સાપેક્ષતિધર્મ પર/૨૭૧ શા સૂત્રાર્થ:
ત્યાં=બે પ્રકારના યતિધર્મમાં, સાપેક્ષયતિધર્મ આ છે=આગળમાં બતાવે છે એ છે. ર/૨૭૧ાા. ટીકા :
'तत्र' तयोः सापेक्षनिरपेक्षयतिधर्मयोर्मध्यात् सापेक्षयतिधर्मोऽयं भण्यते ।।२/२७१।। ટીકાર્ય :
તત્ર' ... મારે છે ત્યાં=સાપેક્ષ-નિરપેક્ષયતિધર્મમાં સાપેક્ષયતિધર્મ આ છે. ૨/૨૭૧૫.