________________
૨૪૨
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | શ્લોક-૪, ૫ ગૃહસ્થાવસ્થા “સંયને હિંસદ્ધિવિરમગારૂપે “રમ” સાત્તિમાન્ ભવતિ ‘' વિંગુ તિઃ 'નિરુp: “પરિવર્તિત કૃતિ ૪ ટીકાર્ય :
“વમ્' ... રૂતિ છે. આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, જે ભવ્યવિશેષ શીધ્ર મોક્ષમાં જવાની યોગ્યતાવાળો જીવવિશેષ, શુદ્ધ યોગથી=સમ્યફ આચારવિશેષથી=માતા-પિતા આદિ સર્વવિષયક ઉચિત કૃત્યના સેવનવિશેષથી, ગૃહસ્થઅવસ્થાનો ત્યાગ કરીને હિંસા આદિ વિરમણરૂપ સંયમમાં રમે છે=આસક્તિમાન છે તે આવા પ્રકારનો યતિ=યતમાન યતિ' એ પ્રકારની વ્યુત્પત્તિવાળો યતિ, કહેવાયો છે.
તિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. જા. ભાવાર્થ :
મોક્ષ માટે યત્નમાન હોય તે યતિ કહેવાય. એ પ્રકારે યતિ શબ્દની વ્યુત્પત્તિ છે. અને મોક્ષ માટે યત્ન કરનારે સર્વત્ર ઉચિત પ્રયત્ન કરવો આવશ્યક છે, તેથી દીક્ષા ગ્રહણ કરતાં પૂર્વે દીક્ષાને યોગ્ય ગુણો પોતાનામાં પ્રગટ થયા ન હોય તો તેને પ્રગટ કરવા માટે યત્ન કરવો આવશ્યક છે. દીક્ષાની યોગ્યતા પ્રગટ્યા પછી માતા-પિતા આદિની સર્વ ઉચિત વિધિથી અનુજ્ઞા મેળવવી આવશ્યક છે. તે અનુજ્ઞા મેળવ્યા પછી વિધિપૂર્વક ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરીને જે મહાત્મા સદા હિંસા આદિ પાપસ્થાનકોના વિરામપૂર્વક આત્માના શુદ્ધભાવોમાં જવા માટે કૃતવચનાનુસાર સદા ઉદ્યમ કરે છે તે યતિ કહેવાય છે. IIકા અવતરણિકા -
अत्रैवाभ्युच्चयमाह - અવતરણિતાર્થ :
આમાં જ=ધતિના સ્વરૂપમાં જ, અમ્યુચ્ચયને કહે છે – બ્લોક :
एतत्तु सम्भवत्यस्य सदुपायप्रवृत्तितः । - અનુપાયાનુ સાધ્યી સિદ્ધિ નેચ્છત્તિ પબ્દિતા: સાધના શ્લોકાર્ધ :
વળી, આ યતિપણું, આને પ્રવ્રજિત છતાં પુરુષને સઉપાયની પ્રવૃત્તિથી સંભવે છે. વળી, અનુપાયથી આગળમાં જે વિધિ બતાવી તે વિધિથી વિપરીત પ્રવૃત્તિથી, પંડિતો સાધ્યની સિદ્ધિને