________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૩૪, ૩૫
૨૩૧
ટીકા :
'निमित्तानां' भाविकार्यसूचकानां 'शकुनादीनां परीक्षा' निश्चयनं कार्यम्, निमित्तशुद्धेः प्रधानविधित्वात् રૂતિ પારૂ૪/ર૬૦ાા ટીકાર્ય :
‘નિમિત્તાના' .... તિ | નિમિત્તોનીeભાવિ કાર્યના સૂચક એવા શુકતાદિની પરીક્ષા કરવી જોઈએ=નિર્ણય કરવો જોઈએ; કેમ કે નિમિત્તશુદ્ધિનું પ્રધાન વિધિપણું છે.
રતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. Im૩૪/૨૬૦| ભાવાર્થ:
દીક્ષા આપનાર ગુરુને શિષ્યના કલ્યાણ અર્થે દીક્ષા આપવા માટે વિચાર કરે ત્યારે ભાવિમાં શું કાર્ય થશે ? તેના સૂચક એવાં નિમિત્તોની પરીક્ષા કરે; કેમ કે સર્વ રીતે લાયક પણ જીવ ભાવિમાં કોઈક વિશિષ્ટ કર્મ વિપાકમાં આવે તો પ્રવ્રજ્યા ગ્રહણ કરીને હિતને બદલે અહિત પણ પ્રાપ્ત કરે. અને તેવું કર્મ વિદ્યમાન હોય તો નિમિત્તની અશુદ્ધિથી તેનો નિર્ણય થાય છે અને અનેક વખત પ્રયત્ન કરવા છતાં નિમિત્તશુદ્ધિ ન થાય તો પ્રવ્રજ્યા ન પણ આપે. માટે દીક્ષા આપવાના વિષયમાં નિમિત્તશુદ્ધિ એ મહત્ત્વની વિધિ છે. li૩૪/૨૬oll અવતરણિકા :
તથા –
અવતરણિકાર્ય :
અને –
સૂત્ર:
વિતાનાપેક્ષમ્ પારૂ/ર૬9 || સૂત્રાર્થ -
ઉચિત કાળની અપેક્ષા રાખવી. l૩૫/૨૬૧TI ટીકા -
'उचितस्य' प्रव्रज्यादानयोग्यस्य 'कालस्य' विशिष्टतिथिनक्षत्रादियोगरूपस्य गणिविद्यानामप्रकीर्णकनिरूपितस्य, 'अपेक्षणम्' आदरणमिति, यतस्तत्र पठ्यते -