________________
૨૫
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૪ | સૂત્ર-૩૦, ૩૧ ભાવાર્થ -
દીક્ષાને અભિમુખ થયેલ જીવ પ્રશ્નાદિથી યોગ્ય જણાય અને ગુરુવર્ગની અનુજ્ઞા માગે અને ગુરુવર્ગની આજીવિકાના અભાવના કારણે તેને દીક્ષા ન આપે, ત્યારે તે દીક્ષાર્થીએ પોતાની ધનઅર્જનની જે શક્તિ છે તેને અનુરૂપ કંઈક યત્ન કરીને તેઓની જીવનવ્યવસ્થા માટે ઉચિત ધનનો સંચય કરે. અને તે ધનસંચયની ક્રિયા સુવિશુદ્ધ પ્રવ્રજ્યાનું અંગ હોવાથી એકાંતે કલ્યાણનું કારણ છે અને તેઓના નિર્વાહને અનુકૂળ ધનસંચય કર્યા પછી તેઓની અનુજ્ઞાથી પ્રવ્રજ્યા ગ્રહણ કરે. તેનાથી પોતાનાં ઉપકારી માતાપિતા આદિના ઉપકારને યાદ કરીને જે ધનસંચય કરે છે તેનાથી કૃતજ્ઞતા ગુણ વૃદ્ધિ પામે છે.
વળી, આ પ્રકારે માતા-પિતા આદિની ઉચિત કરુણા કરવાથી તે કરુણા “માર્ગ પ્રભાવનાનું બીજ બને છે અર્થાત્ શિષ્ટ લોકોને થાય કે ભગવાનનું શાસન ઉચિત પ્રવૃત્તિપૂર્વક પ્રવ્રજ્યા ગ્રહણ કરવાનું કહે છે માટે આ ભગવાનનો માર્ગ સુંદર છે. ll૩૦/૨પકા અવતરણિકા -
अथैवमपि न तं मोक्तुमसावुत्सहते तदा - અવતરણિકાર્ય -
હવે આ રીતે પણ માયાવી આદિ દ્વારા પણ પોતાનું અલ્પ આયુષ્ય જણાય છતાં પ્રવ્રયાની અનુજ્ઞા ન આપે અથવા આજીવિકાની વ્યવસ્થા થઈ જાય છતાં દીક્ષાની અનુજ્ઞા ન આપે અને તેઓ તેને દીક્ષા આપવા માટે અનુત્સાહિત થાય છે ત્યારે શું કરવું જોઈએ ? તે બતાવે છે – સૂત્ર :
સત્તાનીપથવિજ્ઞાતા : /ર૦૧૭ના સૂત્રાર્થ :
ગ્લાનઔષઘાદિનાં દષ્ટાંતથી ત્યાગ કરે ગુરુ આદિનો ત્યાગ કરે. ll૩૧/રપછી ટીકા -
'ग्लानस्य' तथाविधव्याधिबाधावशेन ग्लानिमागतस्य गुर्वादेर्लोकस्य औषधादिज्ञातात्' औषधस्य आदिशब्दात् स्वनिर्वाहस्य च ग्रहः, तस्य गवेषणमपि औषधादीत्युच्यते, ततो ग्लानौषधाद्येव 'ज्ञातं' दृष्टान्तः, तस्मात् 'त्यागः' कार्यो गुर्वादेरिति । इदमुक्तं भवति-यथा कश्चित् कुलपुत्रकः कथञ्चिदपारं कान्तारं गतो मातापित्रादिसमेतः, तत्प्रतिबद्धश्च तत्र व्रजेत्, तस्य च गुर्वादेः तत्र व्रजतो नियमघाती वैद्यौषधादिरहितपुरुषमात्रासाध्यः तथाविधौषधादिप्रयोगयोग्यश्च महानातकः स्यात्, तत्र चासौ तत्प्रतिबन्धादेवमालोचयति – यथा न भवति नियमादेष गुरुजनो नीरुक् औषधादिक