________________
૨૨૪
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૨૯, ૩૦ સંભાવના રહે અને જેનાથી દુઃસ્તર એવા સંસારથી તરવાને અનુકૂળ શુભભાવ થાય તે સર્વના હિતનું કારણ બને. માટે ઉભયના હિતને કરનારી માયા માયા નથી. ll૨૯/૨પપા અવતરણિકા :
अथेत्थमपि कृते तं विना गुर्वादिजनो निर्वाहमलभमानो न तं प्रव्रज्यार्थमनुजानीते तदा किं विधेयमित्याशङ्क्याह - અવતરણિકાર્ય :
હવે આ રીતે પણ કરાવે છd=માયા આદિ દ્વારા ગુરુ આદિની સંમતિ પ્રાપ્ત કરાયે છતે, તેના વગર ગુરુ આદિ જન નિર્વાહને પ્રાપ્ત ન કરે તો તેને પ્રવ્રયાની અનુજ્ઞા ન આપે, ત્યારે દીક્ષા લેવાના અર્થી જીવે શું કરવું જોઈએ ? એ પ્રકારની આશંકા કરીને કહે છે – સૂત્ર :
યથાશક્ટિ સવિદિત્યાદિનમ તારૂ૦/૨૧૬ સૂત્રાર્થ -
યથાશક્તિ સોવિહિત્યનું આપાદન કરે તેઓની જીવનવ્યવસ્થા સુખપૂર્વક રહે એ પ્રકારના સૌથ્યનું આપાદન કરે. ll૩૦/રપકII ટીકા :
'यथाशक्ति' यस्य यावती शक्तिः शतसहस्रादिप्रमाणनिर्वाहहेतद्रव्यादिसमर्पणरूपा तया 'सौविहित्यस्य' सौस्थ्यस्यापादनं विधानम्, येन प्रव्रजितेऽपि तस्मिन्नसौ न सीदति तस्य निर्वाहोपायस्य करणमिति भावः, एवं कृते कृतज्ञता कृता भवति, करुणा च मार्गप्रभावनाबीजम्, ततस्तेनानुज्ञातः प्रव्रजेदिति Tીરૂ૦/રદ્દા ટીકાર્ય :
કથાજી' ... અનલિતિ | યથાશક્તિ=જેની જેટલી શક્તિ છે=સો હજાર આદિ પ્રમાણ નિર્વાહના હેતુ દ્રવ્યાદિના સમર્પણરૂ૫ શક્તિ છે, તેનાથી સૌવિહિત્યનું સૌથ્યનું, આપાદન કરે, જેથી તે પ્રવ્રજિત થયે છતે ગુરુ વર્ગ સીદાય નહિ, તેના નિર્વાહના ઉપાયને કરવો જોઈએ. આ પ્રમાણે કરાયે છતે કૃતજ્ઞતા કરાયેલી થાય છે અને માર્ગપ્રભાવનાનું બીજ એવી કરુણા થાય છે. ત્યારપછી તેમના વડે અનુજ્ઞાત દીક્ષા ગ્રહણ કરે. ‘ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૩૦/૨૫૬.