________________
૧૩૯
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૩, ૧૪ ટીકા -
'उचितवेलया' हट्टव्यवहारराजसेवादिप्रस्तावलक्षणया 'आगमनं' चैत्यभवनाद् गुरुसमीपाद् वा ગૃહિિતિ પાદરૂ/દ્દા ટીકાર્ચ -
ચિતવેથા' .... દલિાવિતિ || દુકાનનો વ્યાપાર કે રાજસેવાદિના પ્રસ્તાવરૂપ ઉચિતવેળાથી ચૈત્યભવનથી કે ગુરુ સમીપથી ગૃહાદિમાં આવવું જોઈએ.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. n૬૩/૧૯૬ ભાવાર્થ
વળી, શ્રાવક સાધુની જેમ માત્ર ધર્મ સેવનાર નથી; પરંતુ સાધુની જેમ પૂર્ણધર્મ સેવવાના અર્થી છે. જ્યાં સુધી સાધુની જેમ પૂર્ણધર્મ સેવવા શક્તિસંપન્ન નથી ત્યાં સુધી જીવનનિર્વાહ અર્થે, કુટુંબપાલન અર્થે કે તે પ્રકારના ધનાદિના લોભાદિથી પ્રેરાઈને વ્યાપાર આદિ કૃત્ય કરતા હોય અને તેને ઉચિતવેળાએ ચૈત્યભવનથી કે ગુરુ સમીપથી ગૃહાદિમાં ન આવે તો અર્થઅર્જન આદિનાં કૃત્યો સદાય જેથી ક્લેશ થવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. માટે વિચારશીલ શ્રાવકે ચૈત્યભવનનાં કે ગુરુ સમીપનાં કૃત્યો તે રીતે કરવા જોઈએ કે જેથી ધનઅર્જન આદિની ક્રિયામાં વ્યાઘાત ન થાય અને ચિત્ત તે પ્રકારના ક્લેશને પ્રાપ્ત ન કરે, તે રીતે સર્વ ઉચિત કૃત્યો કરવા જોઈએ. Iઉ૩/૧૯છા અવતરણિકા :
તો – અવતારણિકાર્ચ -
ત્યારપછી શ્રાવકે શું કરવું જોઈએ ? તે બતાવે છે –
સૂત્ર :
ઘર્મપ્રધાનો વ્યવહાર: ૬૪/૧૨૭Tી સૂત્રાર્થ :
ત્યારપછી-વ્યાપાર અર્થે દુકાનાદિમાં જાય પછી, ધર્મપ્રધાન વ્યાપાર કરવો જોઈએ. II૬૪/૧૯૭ll ટીકા :'कुलक्रमागतम्' इत्यादिसूत्रोक्तानुष्ठानरूपो व्यवहारः कार्यः ।।६४/१९७।।