________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૧૭, ૧૮
૨૦૭ स्तदन्याविढपने 'इति अपि'शब्दार्थः, 'कोटिव्यवहारारोपणं' कोटिप्रमाणानां दीनारादीनां व्यवहारे आत्मन आरोपणमिति, यतोऽतिबहुकालसाध्योऽयं व्यवहारः, न च तावन्तं कालं व्यवहारिणां जीवितं सम्भाव्यते । एवं च 'क्षीरकदम्बनारदयोः' न कश्चिन्मतभेदो यदि परं वचनकृत एवेति I૭/૨૪રૂ ટીકાર્ચ -
એવુ .... તિ | કાર્દાપણ ધનવાળા પુરુષને અતિજઘન્ય રૂપકવિશેષ સર્વસ્વ છે જેને એવા વ્યવહારી લોકને તેનાથી અન્યની વૃદ્ધિમાં પણ=પોતાની પાસે જે અલ્પધત છે તેનાથી અચધનના ઉપાર્જનમાં પણ, કોટિ વ્યવહારનું આરોપણ અયુક્ત છે એમ અત્ય છેઃકોટિ પ્રમાણ દીવાર આદિના વ્યવહારમાં આત્માનું આરોપણ અયુક્ત છે, જે કારણથી અતિબહુકાલસાધ્ય આ વ્યવહાર છેઃકોટિપતિ થવાનો વ્યવહાર છે અને તેટલા કાળ સુધી વ્યવહારીઓનું જીવન સંભવિત નથી એમ ક્ષીરકદમ્બ કહે છે. અને આ રીતેક્ષીરકદમ્બે કહ્યું એ રીતે, ફીરકદમ્બ અને નારદના મતમાં કોઈ ભેદ નથી, ફક્ત વચનકૃત જ ભેદ છે.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. II૧૭/૨૪૩ ભાવાર્થ
ક્ષીરકદમ્બ નામના ચિંતક કહે છે – કોઈ પાસે અતિજઘન્ય એવો રૂપિયો માત્ર ધન હોય, અન્ય કંઈ ન હોય અને તે અન્ય ધન ઉપાર્જન કરે તોપણ કોટ્યાધિપતિ થઈ શકે નહિ, તેમ ભવથી કંઈક વૈરાગ્ય થાય તેવો સામાન્ય ગુણ કોઈનામાં હોય અને અન્ય અનેક પ્રકારની ક્ષુદ્ર પ્રકૃતિઓ હોય તેવો જીવ પ્રવજ્યા ગ્રહણ કરીને ગુણના ઉત્કર્ષને પામી શકે નહિ, તેથી પ્રાથમિક ગુણથી પણ ઉત્તર ઉત્તરના ગુણના ઉત્કર્ષમાં યત્ન કરવાથી પ્રકૃષ્ટ ગુણરૂપ પ્રવ્રજ્યા પ્રાપ્ત થઈ શકે એમ વસુ કહે છે તે ઉચિત નથી. ૧૭/૨૪૩ાા સૂત્ર -
ન હોવો થોથવાથમિતિ વિશ્વ: 9૮/૨૪૪| સૂત્રાર્થ :
યોગ્યતા હોતે છતે કોટ્યાધિપતિ થવાની યોગ્યતા હોતે છતે, રૂપિયાના ધનવાળો પણ કોટ્યાધિપતિ થાય એમાં દોષ નથી એ પ્રમાણે વિશ્વ કહે છે. ll૧૮/૨૪૪ll ટીકા :
'न' नैव 'दोषः' अघटनालक्षणः कश्चित् 'योग्यतायां' कार्षापणधनस्यापि तथाविधभाग्योदयात् प्रतिदिनं शतगुणसहस्रगुणादिकार्षापणोपार्जनेन कोटिव्यवहारारोपणोचितत्वलक्षणायाम, श्रूयन्ते च