________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૨૧
૨૧૧ असाधारणगुणानां नियमादितरगुणा-कर्षणावन्थ्यकारणत्वादिति युक्तमुक्तमादौ यदुत ‘पादार्द्धगुणहीनौ मध्यमावरौं' योग्याविति । अत्र वायुवाल्मीकिव्याससम्राड्नारदवसुक्षीरकदम्बमतानां कस्यचित् केनापि संवादेऽप्यन्यतरेण निराक्रियमाणत्वादनादरणीयतैव, विश्वसुरगुरुसिद्धसेनमतेषु च यद्यसाधारणगुणानादरणेन योग्यता-ङ्गीक्रियते तदा न सम्यक्, तस्याः परिपूर्णकार्यासाधकत्वात्, अथान्यथा तदाऽस्मन्मतानुवाद एव तैः शब्दान्तरेण कृतः स्यात्, न पुनः स्वमतस्थापनं किञ्चित् રૂતિ ૨૨/૨૪૭ના ટીકાર્ય :
ભવત્તિ'. તિ | ‘' શબ્દ પૂર્વમતોથી આ મતના વૈશિષ્ટયને બતાવવા માટે છે. તે વૈશિષ્ટશ્યને જ સ્પષ્ટ કરે છે –
અલ્પ પણ=પરિમિત પણ, આર્યદેશ ઉત્પન્ન આદિ ગુણો જો અસાધારણ હોય=સામાન્ય માનવામાં ત સંભવે તેવા હોય, તો કલ્યાણના ઉત્કર્ષના સાધક=પ્રવ્રજ્યાદિ ઉત્કૃષ્ટ કલ્યાણના નિષ્પાદક, થાય છેeતથી થતા એમ નહીં; કેમ કે અસાધારણ ગુણોનું નિયમથી ઈતર ગુણના આકર્ષણનું અવંધ્ય કારણપણું છે, એથી આદિમાં=અન્ય દર્શનકારોના મતના સ્થાપનના પૂર્વમાં પાંચમા સૂત્રમાં, યુક્ત કહેવાયું કે પા ભાગ કે અર્ધ ભાગ ગુણથી હીન, મધ્યમ કે અપર યોગ્ય છે-મધ્યમ કે જઘન્ય યોગ્ય છે. અહીં વાયુ, વાલ્મીકિ, વ્યાસ, સમ્રાટ, નારદ, વસુ અને ફીરકદંબના મતોના કોઈક મતનું કોઈક પણ અપેક્ષાએ સંવાદમાં પણ યથાર્થકથનમાં પણ, અત્યતર દ્વારા નિરાક્રીયમાણપણું હોવાથી=અન્ય અન્ય વાદી દ્વારા તે મતનું નિરાકરણ થતું હોવાથી, અનાદરણીયતા જ છે. વિશ્વ, સુરગુરુ અને સિદ્ધસેન મતમાં જો કે અસાધારણ ગુણોના અનાદરથી યોગ્યતા સ્વીકારાય છે તે સમ્યફ નથી; કેમ કે તેનું અસાધારણ ગુણથી રહિત એવી યોગ્યતાનું, પરિપૂર્ણ કાર્યનું અસાધકપણું છે અને જો અન્યથા છેઃઅસાધારણ એવી ગુણરૂપ જ યોગ્યતા સ્વીકારાય છે તો અમારા મતનો અનુવાદ જ તેઓ વડે–વિશ્વ આદિ ત્રણ પ્રવાદીઓ વડે, શબ્દાંતરથી સ્વીકારાયો છે પરંતુ કોઈ સ્વમતનું સ્થાપન કરાયું નથી.
‘ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ર૧/૨૪૭ના ભાવાર્થ :
પરતીર્થિકનો મત બતાવ્યા પછી સર્વજ્ઞવચનાનુસાર દીક્ષા માટે કોણ યોગ્ય છે ? અને દીક્ષા વિષયક કલ્યાણના ઉત્કર્ષને કોણ સાધી શકે છે ? તે બતાવવા કહે છે –
જે જીવોમાં આર્યદેશઉત્પન્નાદિ પૂર્વમાં ૧૩ ગુણો બતાવ્યા તે અસાધારણ ગુણો હોય તો તેઓ પ્રવ્રજ્યા ગ્રહણ કરે તો ઉત્કૃષ્ટ કલ્યાણના સાધક બને છે; કેમ કે અસાધારણ ગુણવાળા જીવો જે કાર્ય સ્વીકારે તે