________________
૨૦૪
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૧૩, ૧૪, ૧૫ ગુણથી વિકલ યત્કિંચિત્ ગુણ માત્ર હોય એટલા માત્રથી જીવ દીક્ષાને યોગ્ય થઈ શકતો નથી. માટે અલ્પ પણ ગુણની સિદ્ધિ થવાથી દીક્ષાને યોગ્ય છે એમ જે વ્યાસઋષિ કહે છે તે અનુચિત છે. ll૧૩/૨૩૯ll સૂત્ર :
િિષ્યતિતિ નારઃ ૧૪/ર૪૦. સૂત્રાર્થ -
આ સમ્રાટે કહ્યું કે, યત્કિંચિત્ છે અર્થ વગરનું છે, એમ નારદ કહે છે. ૧૪/૨૪oll ટીકા :
“િિશ્વ'= વિષ્યિવાર્થ, તસમ્રાહુ', રૂત્તિ નારો' વ ા૨૪/૨૪૦ના ટીકાર્ચ -
વિશ્વિ ... at | યત્કિંચિત્રકંઈ નથી=અર્થ વગરનું છે. શું અર્થ વગરનું છે ? એથી કહે છે
આ સમ્રાટે કહેલું અર્થ વગરનું છે, એમ નારદઋષિ કહે છે. I૧૪/૨૪૦ અવતરણિકા :
વેત ? ત્યાદ – અવતારણિકાર્ચ -
કેમ અર્થ વગરનું છે ? એથી કહે છે – સૂત્ર -
गुणमात्राद् गुणान्तरभावेऽप्युत्कर्षायोगात् ।।१५/२४१ ।।
સૂત્રાર્થ :
ગુણમાત્રથી ગુણાન્તરના ભાવમાં પણ ઉત્કર્ષનો અયોગ છે. I૧૫/૨૪૧|| ટીકા - _ 'गुणमात्रात्' योग्यतामात्ररूपात् 'गुणान्तरस्य' तथाविधस्य 'भावेऽप्युत्कर्षायोगात्' उत्कृष्टानां गुणानामसम्भवात्, अन्यथा योग्यतामात्रस्य प्रायेण सर्वप्राणिनां सम्भवादुत्कृष्टगुणप्रसङ्गेन न कश्चित् सामान्यगुणः स्यात्, अतो विशिष्टैव योग्यता गुणोत्कर्षसाधिकेति सिद्धमिति T૫/૨૪શા