________________
૨૦૨
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૧૧, ૧૨, ૧૩ છે અન્ય કારણ કારણવાળું છે. અને તેનું કોઈ કાર્ય નથી જ, જેમ પટાદિનું કારણ સૂત્રપિંડાદિ ઘટાદિનું કારણ થતું નથી એ પ્રકારનો ભાવ છે. I૧૧/૨૩શા ભાવાર્થ -
વ્યાસઋષિ કહે છે કે દીક્ષા આપવા માટે જેનામાં લેશ પણ ગુણ ન હોય તેવા જીવોને દીક્ષા ગ્રહણથી કોઈ નવા ગુણની પ્રાપ્તિ થાય તેવા નિયમનો અભાવ છે. માટે જેઓ દીક્ષા લીધા પછી સંયમના ગુણને પ્રાપ્ત કરે છે તેઓમાં અવશ્ય તેને અનુરૂપ કોઈ ગુણ હતો જ. માટે નિર્ગુણને પણ દીક્ષાથી કોઈક રીતે ગુણની પ્રાપ્તિ થાય છે એ વચન વાલ્મીકિનું અસંબદ્ધ છે. તેમાં ટીકાકારશ્રી યુક્તિ આપે છે –
કાર્ય હંમેશાં તેને અનુરૂપ કારણપૂર્વક જ થાય છે પરંતુ કારણ વગર ક્યારેય કાર્ય થતું નથી અને અન્ય કારણની સામગ્રીથી અન્ય કાર્ય પણ થતું નથી. માટે દીક્ષા લેનાર જીવમાં કંઈક ગુણ હોય તો જ દીક્ષા પછી વિશેષ ગુણ પ્રગટ થઈ શકે.
વળી, દીક્ષા આપનાર ગુરુમાં પણ કંઈક ગુણ હોય તો દીક્ષા આપ્યા પછી શિષ્યને હિતમાર્ગમાં પ્રવર્તાવે તેવું કાર્ય તે કરે પરંતુ સર્વથા નિર્ગુણ ગુરુ શિષ્યને હિતમાં પ્રવર્તાવે તેવું કાર્ય કરી શકે નહીં. II૧૧/૨૩ણા
સૂત્ર -
નૈતિમતિ સમ્રાટ TI૧૨/૨૩૮ સૂત્રાર્થ :
અને આ વ્યાસઋષિએ કહ્યું છે એ પ્રમાણે નથી, એમ સમ્રાટ નામના રાજર્ષિવિશેષ કહે છે. II૧૨/૨૩૮II ટીકાઃ
નાદેવ' રિ પ્રવિ સ’ નષિવિશેષ: પ્રદા૨/૨૨૮. ટીકા –
નવેમ્' ... પ્રાદ આ=વ્યાસઋષિએ કહ્યું છે એ પ્રમાણે=સૂત્ર-૧૦-૧૧માં કહ્યું એ પ્રમાણે નથી એમ રાજર્ષિવિશેષ એવા સમ્રાટ કહે છે. II૧૨/૨૩૮. અવતરણિકા :
વેત ? યાદ – અવતરણિકાર્ચ - કેમ વ્યાસઋષિએ કહ્યું એ બરાબર નથી ? એથી કહે છે –