________________
૨૦૦
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૯, ૧૦ વિશિષ્ટ કાર્યને જ પ્રાપ્ત કરે તો શું વિરોધ થાય ? અને દેખાય છે કે દરિદ્રને પણ કોઈક રીતે અકસ્માત જ રાજ્યાદિ વિભૂતિનો લાભ થાય છે.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૯/૨૩૫ ભાવાર્થ
વાયુએ કહ્યું એ યુક્ત કેમ નથી એમાં વાલ્મીકિ ઋષિ યુક્તિ આપે છે – દીક્ષા લેનાર પૂર્વમાં સંપૂર્ણ નિર્ગુણ હોય છતાં કોઈક જીવમાં સ્વગત એવી યોગ્યતાવિશેષ હોય છે કે જેથી પ્રવજ્યા ગ્રહણ કરતાની સાથે પૂર્ણગુણવાળા પુરુષ જે પ્રકારે મહાસત્ત્વથી પ્રવ્રજ્યામાં ઉદ્યમ કરે તે પ્રકારે જ નિર્ગુણ એવો પણ તે જીવ તત્કાલ તેવા ભાવને પ્રાપ્ત કરે છે.
વળી, કેટલાક દીક્ષા આપનાર ગુરુ પણ પૂર્વમાં સર્વથા નિર્ગુણ હોય અને યોગ્યને દીક્ષા આપ્યા પછી પૂર્ણગુણવાળા ગુરુ જે રીતે સ્વયં યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે અને યોગ્ય શિષ્યને યોગમાર્ગમાં પ્રવર્તાવે એવા મહાસત્ત્વવાળા બને છે, તેથી નિર્ગુણ એવા પણ ગુરુ ક્યારેક પ્રવ્રજ્યા આપવાના અધિકારી બની શકે છે. માટે વાયુએ જે નિયમ બાંધ્યો કે પૂર્ણગુણવાળા પુરુષ જ દીક્ષા લેવા માટે યોગ્ય છે અને પૂર્ણગુણવાળા ગુરુ જ દીક્ષા આપવાના અધિકારી છે તે ઉચિત નથી. ll૯/૨૩પા
સૂત્ર :
કારવિતિ વ્યાસ: T૧૦/૨રૂદ્દા સૂત્રાર્થ:
અકારણ નિષ્ફળ, આ છેઃવાલ્મીકિનું કથન છે, એ પ્રમાણે વ્યાસમુનિ કહે છે. ll૧૦/૨૩૬ ટીકા -
'अकारणम्' अप्रयोजनं निष्फलमित्यर्थः 'एतद्' वाल्मीकिनिरूपितं वाक्यम् 'इति' एतद् ब्रूते વ્યાસ:' પાથનઃ ૨૦/રરૂદા ટીકાર્ય :
‘ગરપામ્' વૃwઉપાયનઃ | અકારણ અપ્રયોજનવાળું=નિષ્કલ, આ=વાલ્મીકિથી નિરૂપિત વાક્ય, છે, એને વ્યાસઋષિ કૃષ્ણદ્વૈપાયન, કહે છે. I/૧૦/૨૩૬ ભાવાર્થ :
વાલ્મીકિઋષિએ કહ્યું કે નિર્ગુણ એવા કોઈક પ્રવ્રજ્યા લેનારને કે દેનારને તત્કાલ ગુણની પ્રાપ્તિ થાય છે માટે ગુણસંપન્ન જ પ્રવ્રજ્યા લેવાનો અધિકારી છે અને ગુણસંપન્ન જ પ્રવ્રજ્યા આપવાના અધિકારી છે એવો નિયમ નથી. એ પ્રકારનું વાલ્મીકિનું કથન નિષ્ફલ છે એ પ્રમાણે વ્યાસઋષિ કહે છે. II૧૦/૨૩છા