________________
૧૯૯
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૯ અવતરણિકા :
ત ? રૂાદ – અવતરણિતાર્થ -
કેમ વાયુનું વચન પ્રમાણિક નથી ? એથી કહે છે – સૂત્રઃ
निर्गुणस्य कथञ्चित्तद्गुणभावोपपत्तेः ।।९/२३५ ।। સૂત્રાર્થ :
નિર્ગુણને પણ દીક્ષા આપવા યોગ્ય એવા ગુણરહિતને પણ, કોઈક રીતે તે ગુણના ભાવની ઉપપતિ છે–દીક્ષાના કાર્યભૂત સમગ્રગુણના ભાવની ઉપપત્તિ છે. Ile/૨૩૫ll ટીકા - _ 'निर्गुणस्य' सतो जीवस्य 'कथञ्चित्' केनापि प्रकारेण स्वगतयोग्यताविशेषलक्षणेन प्रथम 'तद्गुणभावोपपत्तेः तेषां समग्राणां प्रव्राज्यगुणानां प्रव्राजकगुणानां वा 'भावोपपत्तेः' घटनासम्भवात्, तथाहि-यथा निर्गुणोऽपि सन् जन्तुर्विशिष्टकार्यहेतून प्रथमं गुणान् लभते तथा यदि तद्गुणाभावेऽपि कथञ्चिद्विशिष्टमेव कार्यं लप्स्यते तदा को नाम विरोधः स्यात्?, दृश्यते च दरिद्रस्यापि कस्यचिदकस्मादेव राज्यादिविभूतिलाभ इति ।।९/२३५ ।। ટીકાર્ય :‘ નિસ્ય'.. તિ શા નિર્ગુણ છતાં જીવને કોઈક રીતે કોઈક પ્રકારથી=સ્વગત યોગ્યતા વિશેષરૂપ કોઈક પ્રકારથી દીક્ષા પૂર્વે સર્વથા યોગ્યતા નહિ હોવા છતાં દીક્ષા ગ્રહણ કર્યા પછી શીધ્ર વિશેષ પ્રકારના સાત્વિક ભાવને પ્રાપ્ત કરે તેવા પ્રકારની સ્વગત યોગ્યતા વિશેષ પ્રકારથી, પ્રથમ તણૂણભાવની ઉપપત્તિ હોવાના કારણેeતે સમગ્ર પ્રવ્રાજય ગુણોના અથવા સમગ્ર પ્રવ્રાજક ગુણોના ભાવની ઉપપત્તિ હોવાના કારણે જીવમાં યોજાનો સંભવ હોવાને કારણે, વાયુએ કહ્યું તે યુક્ત નથી એમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે. - નિર્ગુણ એવા જીવમાં પણ ક્યારેક સમગ્ર ગુણો પ્રગટે છે તે તથદિ'થી સ્પષ્ટ કરે છે –
જે પ્રમાણે નિર્ગુણ પણ એવો જીવ વિશિષ્ટ કાર્યના હેતુ એવા ગુણોને પ્રથમ જ પ્રાપ્ત કરે છે=પૂર્વમાં ન હોય અને તત્કાલ જ પ્રાપ્ત કરે છે. તે પ્રમાણે જો તે ગુણના અભાવમાં પણ કોઈક રીતે