________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ 1 સુત્ર-૪૨
૧૧૩
અવતરણિકા :તથા –
અવતરણિકાર્ય :
અને – સૂત્ર -
ઘર્મવિષ્નયા સ્વપનમ્ II૪૨/૧૭૧ી સૂત્રાર્થ -
ધર્મની ચિંતાથી સૂવું એ પણ વ્રતધારી શ્રાવકોની સામાન્ય ચર્યા છે એમ અન્વય છે. ll૪૨/૧૭૫ll ટીકા :“ધર્મચિન્તા' “धन्यास्ते वन्दनीयास्ते तैस्त्रैलोक्यं पवित्रितम् । ચેષ અવનવનેશી મિમનો વિનિનઃ પાર પા” []
इत्यादिशुभभावनारूपया 'स्वपनं' निद्रागीकारः, शुभभावनासुप्तो हि तावन्तं कालमवस्थितशुभपरिणाम एव लभ्यत इति ।।४२/१७५॥ ટીકાર્ય :
ચિન્તા' ... તિ | ધર્મચિંતાથી= તેઓ ધન્ય છે, તેઓ વંદનીય છે, તેઓ વડે ત્રણ લોક પવિત્ર કરાયા છે, જેઓ વડે ભુવનને ક્લેશ કરાવનાર આ કામરૂપી મલ્લ જિતાયો છે. ૧૨૦ " ).
ઈત્યાદિ=આવા પ્રકારના અન્ય પણ પદાર્થો ઈત્યાદિથી ગ્રહણ કરવા અને તેવી શુભભાવના રૂપ ધર્મચિંતાથી નિદ્રાનો સ્વીકાર કરવો. જે કારણથી શુભભાવનાથી સૂતેલો તેટલા કાળ સુધી=નિદ્રાકાળ સુધી અવસ્થિત શુભ પરિણામવાળો જ પ્રાપ્ત થાય છે.
રિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૪૨/૧૭૫ ભાવાર્થ :. વળી, શ્રાવકે વ્રતપાલન અને વ્રતની વૃદ્ધિ અર્થે સૂતા પૂર્વે ધર્મચિંતાથી આત્માને ભાવિત કરવો જોઈએ; કેમ કે અત્યંત ઉપયોગપૂર્વક કરાયેલી ધર્મચિંતાથી વાસિત થયેલું ચિત્ત નિદ્રાકાળ દરમ્યાન તેવા અવસ્થિત