________________
धाहु र लाग-२ | अध्याय-3 / सूत्र-२४ व्रतस्य भङ्गः, परोपघातहेतुत्वाच्च भङ्ग इति भङ्गाभङ्गरूपोऽतिचारः, यदा पुनस्तीव्रसंक्लेशादभ्याख्याति तदा भङ्गो व्रतनिरपेक्षत्वात्, आह च - "सहसाभक्खाणाई जाणंतो जइ करेइ तो भंगो । जइ पुणऽणाभोगाईहितो तो होइ अइयारो ।।११०।।" [ ]
कूटलेखकरणं तु यद्यपि 'कायेन मृषावादं न करोमि' इत्यस्य 'न करोमि न कारयामि' इत्यस्य वा व्रतस्य भङ्ग एव, व्रतान्तरे तु न किञ्चन, तथापि सहसाकारादिनाऽतिक्रमादिना वाऽतिचारः, अथवा मृषावाद इति मृषाभणनं मया प्रत्याख्यातमिदं पुनर्लेखनमिति भावनया मुग्धबुद्धेव्रतसव्यपेक्षस्यातिचार इति ।
न्यासापहारे पुनरदत्तादानं साक्षादेव भवति, मृषावादव्रतातिचारत्वं चास्य 'न त्वदीयं मम समीपे किञ्चिदपि' इत्यनाभोगादिनाऽपह्नवानस्य स्यादिति । __ स्वदारमन्त्रभेदः पुनरनुवादरूपत्वेन सत्यत्वात् यद्यपि नातिचारो घटते तथापि मन्त्रितार्थप्रकाशनजनितलज्जादितः स्वदारादेर्मरणादिसंभवेन परमार्थतस्तस्यासत्यत्वात् कथञ्चिद् भङ्गरूपत्वादतिचार एवेति ।।२४/१५७।। टीमार्थ :
मिथ्योपदेशश्च ..... एवेति ।। मिथ्याप:श, २४श्यतुं यन, दूसलेमनी या, थापाको अपहार અને સ્વદારાનો મંત્રભેદ એ પ્રમાણે સમાસ છે –
ત્યાં બીજા અણુવ્રતના પાંચ અતિચારોમાં મિથ્યાઉપદેશ એટલે જૂઠું બોલવા વિષયક ઉપદેશ “આ વસ્તુ આ રીતે અને આ રીતે તું બોલજે" એ પ્રકારે જૂઠું બોલવાનું શિક્ષણ આપવું. ૧
રહસ્યનું કથન, રહ=એકાંત, ત્યાં થનારું તે રહસ્ય=એકાંત નિમિત્ત, અને રહસ્યમાં થનારું તે, અને તેનું કથન, એ પ્રમાણે સમાસ છે. આ કહેવાયેલું થાય છે – એકાંતમાં મંત્રણા કરનારને જોઈને કહે છે – આ લોકો આ અને આ રાજાદિ વિરુદ્ધ મંત્રણાઓ કરે છે. પુરા ફૂટલેખનું અસલૂત અર્થના સૂચક એવા અક્ષરના લેખનનું કરવું એ કૂટલેખનક્રિયા છે. ગયા
વ્યાસનો અપહાર. વ્યાસ એટલે પરના ઘરમાં ધનનો નિક્ષેપ, તેનો અપહાર=અપલાપ. અર્થાત્ બીજા દ્વારા પોતાની પાસે થાપણ મૂકેલી હોય અને તેનો અપલાપ કરવો એ ચાસનો અપાર छे. ॥४॥
સ્વદારા મંત્રભેદ-પોતાની સ્ત્રી અને ઉપલક્ષણથી મિત્ર, સ્વજન આદિના ગુપ્ત રીતે કરાયેલા કથનનો ભેદ=બહિપ્રકાશન એ સ્વદારામંત્રભેદ છે. પા.