________________
૬૪
ભાવાર્થ:
શ્રાવક સર્વવિરતિના સંચયના અર્થે દેશવિરતિને ગ્રહણ કરે છે અને સર્વવિરતિમાં સૂક્ષ્મ પણ મૃષાવાદનો અત્યંત પરિહાર છે. તેવા મૃષાવાદનો પરિહાર મારા માટે શક્ય નથી તેમ જાણીને સ્વશક્તિ અનુસાર સ્થૂલ મૃષાવાદનો પરિહાર જે શ્રાવક કરે છે અને તેના દ્વારા સર્વવિરતિની શક્તિનો સંચય કરવા યત્ન કરે છે તે શ્રાવક ભાષા ઉપર અત્યંત કાબૂ રાખીને સર્વત્ર વિવેકપૂર્વક જ બોલે; જેથી નિષ્પ્રયોજન કોઈની પીડાનું કારણ બને તેવો વચનપ્રયોગ થાય નહિ. આમ છતાં, વ્રતધારી શ્રાવક પણ જ્યારે પ્રમાદવશ હોય ત્યારે અનાદિના સંસ્કારને કારણે કષાયને વશ થઈને અનાભોગ આદિથી મિથ્યા ઉપદેશ આદિ કરે ત્યારે બીજું વ્રત મલિન થાય છે. માટે સ્વીકારાયેલા વ્રતના શુદ્ધિના અર્થી શ્રાવકે બીજા વ્રતના અતિચારોના સ્વરૂપને જાણીને તે અતિચારો અનાભોગ આદિથી પણ ન થાય તેવો યત્ન કરવો જોઈએ. જેથી ભાષા સમિતિની શક્તિનો સંચય થાય અને ક્રમે કરીને સર્વવિરતિની પ્રાપ્તિ થાય. I॥૨૪/૧૫૭ના
અવતરણિકા :
अथ तृ
અવતરણિકાર્ય :
હવે ઉપદેશક વ્રત સ્વીકારનાર શ્રાવકને ત્રીજા અણુવ્રતના અતિચાર બતાવે છે
સૂત્રઃ
-
*
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર–૨૪, ૨૫
વ્યવહારાઃ ||૨/૧૮||
સૂત્રાર્થ
-
स्तेनप्रयोगतदाहृतादानविरुद्धराज्यातिक्रमहीनाधिकमानोन्मानप्रतिरूपक
સ્ટેનપ્રયોગ, ચોર દ્વારા લાવેલી વસ્તુનું ગ્રહણ, વિરુદ્ધ રાજ્યનો અતિક્રમ, હીન-અધિક માન ઉન્માન અને પ્રતિરૂપક વ્યવહાર=નકલી વસ્તુનું વેચાણ એ ત્રીજા વ્રતના અતિચારો છે. ||૨૫/૧૫૮૫
ટીકા ઃ
स्तेनप्रयोगश्च तदाहृतादानं च विरुद्धराज्यातिक्रमश्च हीनाधिकमानोन्मानानि च प्रतिरूपकव्यवहारश्चेति समासः । तत्र 'स्तेनाः ' चौरास्तेषां 'प्रयोगो' व्यापारणं 'हरत यूयम्' इत्यनुज्ञाप्रदानम् १। तथा 'तैराहतस्य' कुङ्कुमादिद्रव्यस्या' ऽऽदानं' संग्रहः २ । 'विरुद्धः ' स्वकीयस्य राज्ञः प्रतिपन्थी, तस्य 'राज्यं' कटकं देशो वा तत्रा' ऽतिक्रमः' स्वराजभूमिसीमातिलङ्घनेन क्रमणं प्रवेशः ‘વિરુદ્ધર્ાખ્યાતિમ:’ રૂ। ‘દીને’ સ્વમાવાપેક્ષાયા જૂને ‘ગથિજે’ વા ‘માનોન્માને' હવાતુિતારૂપે