________________
धर्मसिंधु प्रकरण भाग-२ / अध्याय-3 / सूत्र - १५, १७ આ અણુવ્રતોના પાલન દ્વારા શ્રાવક બાહ્ય પદાર્થો પ્રત્યેના પ્રતિબંધને ટાળીને સર્વવિરતિની શક્તિનો સંચય થાય તેવો યત્ન સદા કરે છે. આ પ્રકારનાં અણુવ્રતોનું સ્વરૂપ ઉપદેશક શ્રોતાને વ્રતપ્રદાન પૂર્વે શ્રોતાના ક્ષયોપશમ અનુસાર સમજાવે છે. II૧૬/૧૪૯॥
अवतरशिडा :
तथा
अवतर शिकार्थ :
અણુવ્રતોને બતાવ્યા પછી શ્રાવકનાં ગુણવ્રતોને બતાવવા ‘તથા’થી સમુચ્ચય કરે છે सूभ :
४०
સૂત્રાર્થ
—
:
दिग्व्रतभोगोपभोगमानाऽनर्थदण्डविरतयस्त्रीणि गुणव्रतानि ।।१७/१५० ।।
દિવ્રત, ભોગ-ઉપભોગનું માન=પરિમાણ, અને અનર્થદંડની વિરતિ ત્રણ ગુણવ્રતો છે. 1199/94011
टीडा :
दिशो ह्यनेकप्रकाराः शास्त्रे वर्णिताः, तत्र सूर्योपलक्षिता पूर्वा, शेषाश्च पूर्वदक्षिणादिकाः सप्त, तथा ऊर्ध्वमधश्च द्वे, एवं दशसु दिक्षु विषये गमनपरिमाणकरणलक्षणं 'व्रतं' नियमो 'दिग्व्रतम्, ' भुज्यते सकृदेवासेव्यते यदशनादि तद्भोगः, पुनः पुनर्भुज्यते वसनविलयादि यत् तदुपभोगः, ततो भोगश्चोपभोगश्च भोगोपभोगौ तयोर्मानं' परिमाणं 'भोगोपभोगमानम्', 'अर्थः ' प्रयोजनं धर्मस्वजनेन्द्रियगतशुद्धोपकारस्वरूपम्, तस्मै अर्थाय दण्डः सावद्यानुष्ठानरूपः, तत्प्रतिषेधादनर्थदण्डः, स च चतुर्द्धा - अपध्यानाचरितप्रमादाचरितहिंस्रप्रदानपापकर्मोपदेशभेदात्, तस्य विरतिः 'अनर्थदण्डविरतिः, ' ततः दिग्वतं च भोगोपभोगमानं चानर्थदण्डविरतिश्चेति समासः, किमित्याह' त्रीणि' त्रिसंख्यानि 'गुणव्रतानि' गुणाय उपकाराय व्रतानि भवन्ति, गुणव्रतप्रतिपत्तिमन्तरेणाणुव्रतानां तथाविधशुद्ध्यभावादिति । । १७ / १५० ।।
अर्थ :
दिशः अभावादिति ।। हिशा अनेड प्रहारवी शास्त्रमां वर्गन इरायेली छे त्यां सूर्य उपलक्षित પૂર્વ દિશા છે, શેષ પૂર્વ-દક્ષિણ આદિ સાત દિશા અને ઊર્ધ્વ-અધઃ બે દિશા છે. આ રીતે દશ દિશાના વિષયમાં ગમનના પરિમાણને કરવા રૂપ વ્રત દિવ્રત છે. એક વખત જે ભોગવાય તે અશનાદિ ભોગ છે. ફરી ફરી જે વસ્ત્ર-વિલયાદિ ભોગવાય તે ઉપભોગ છે.