________________
જીવ અમારિપsણ વજડાવતી, વન જલ ક્રીડાએ સ્મત - સ0; ઉત્તમગર્ભે માયને ઉપજે, કોહલા રાય પુરત - સહવીર //૧ અધમ માત લીહાલા ઠીકર ભખે, ઘરમાંથી ચોરી ખાય : સવે; પરનિંa કલહેરાતી રહે, પરધર રોવાને જાય - સહવીર //૧૮ નવમાસાંતર પુત્ર જન્મ થયો, ઘર ઘર ઉત્સવ થાય - સ0; ચંદ્રશેખર અભિધાન સુજન હવે, સ્વપ્ત પ્રમાણે રાય - સવીર //૧ જિમ °ગિરિકંદમાં સુખભર વધે, નિર્ભય કેસરી બાળ • સ0; માત મતોથ સાથે સુત થયો, આઠ વસ્ત સુકુમાર - સહવીર૨oll ચંદ્રશેખરના રાસ રસાળની, પહેલી ઢળકતી ઢાળ - સ0; શ્રી શુભવીર રસિક શ્રોતાવરે, હોજો મંગળ માળ - સ વીર ર૧
૧-વહાણ, ર-મેરુપર્વત, ૩-સૂર્યચંદ્ર, ૪-ચાડી ખાનાર, ૫-અંધકાર, -કામદેવ, ૭-પર્વતની ગુફામાં
વારાણસી નગરી
-: ઢાળ-૧ :
ભાવાર્થ :
આ દુનિયાને સાચી પીછાણવી હોય તો એક માત્ર જિનશાસનમાં જ જોવા મળે છે, બીજા શાસ્ત્રો કે બીજા ધર્મોમાં જોવા મળતી નથી. ભૌતિક જમાનાના ભૂશાસ્ત્રીઓએ જે બતાવી છે તે સીમિત માત્ર છે. જયારે પરમાત્માએ ચૌદરાજ પ્રમાણ વિશાળ બતાવી છે. સાત રાજ ઉપર અને સાત રાજ નીચે, મધ્યમાં રહૃાો તીર્થ્યલોક, જે તીર્થ્યલોકમાં ઘણા દ્વીપ અને સમુદ્ર રહેલા છે. તેની મમમાં સોનાની થાળી સરખો જંબુદ્વીપ છે. તેની ફરતાં વલયાકારે (બંગડી આકારે) લવણ સમુદ્ર, તે પછી ફરતાં ઘાતકીખંડ. આ પ્રમાણે દ્વીપ સમુદ્ર અસંખ્યાતા છે. છેલ્લો સમુદ્ર સ્વયંભૂરમણ નામે છે.
લવણ સમુદ્રની મધ્યમાં નાંગરેલ વહાણની જેમ આ જંબુદ્વીપ લાખ જોજનનાં વિસ્તારવાળો, અત્યંત મનોહર ચાર દરવાજાથી શોભે છે. હે સલૂણા ! વીર. પરમાત્માના આ વચનો છે. તે અમૃત સરખા છે. તેનું
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)