________________
૯૯
Bતક-૫, ઉદેસો-૧ આવલિકા વગેરે યાવતુ ઋતુ-સુધી પણ સમજવું.-એ પ્રમાણે એક સરખું એ ત્રણે ઋતુઓ વિષે જાણવું, એ બધાના મળીને ત્રીશ આલાપક કહેવા. હે ભગવન્! જ્યારે જંબૂઢીપમાં મંદર પર્વતના દક્ષિણાર્ધમાં પ્રથમ અયન હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ પ્રથમ અયન હોય છે? હે ગૌતમ! જેમ સમય સંબંધે કહ્યું, તેમ અયન સંબંધે પણ સમજવું.
જેમ અયન સંબંધે કહ્યું તેમ સંવત્સર, યુગ, વર્ષશત, વર્ષસહસ્ત્ર, વર્ષશતસહસ્ત્ર, પૂવગપૂર્વત્રુટિતાંગ, ત્રુટિતા અટટાંગ, અટટ, અવવંગ, અવવ, હૂહૂકાંગ, હૂહૂક, ઉત્પલાંગ, ઉત્પલ, પડ્યાંગ, પા, નલિનાંગ, નલિન, અર્થનૂપુરાંગ, અર્થનૂપુર, અયુતાંગ, અયુત, નયુતાંગ, નવુત, પ્રયુતાંગ, પ્રયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષપ્રહેલિકાંગ, શીર્ષપ્રડેલિક, પલ્યોપમ અને સાગરોપમ એ બધાં સંબંધે પણ સમજવું. હે ભગવન્! જ્યારે જંબુદ્વીપમાં દક્ષિણાર્ધમાં પ્રથમ અવસર્પિણી હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ પ્રથમ અવસર્પિણી હોય છે અને જ્યારે ઉત્તરાર્ધમાં પણ તેમ હોય છે ત્યારે જંબૂદ્વીપમાં મંદિર પર્વતની પૂર્વ પશ્ચિમે અવસર્પિણી નથી, તેમ ઉત્સર્પિણી નથી. પણ હે દીર્ઘજીવિનું ! પ્રમણ ! ત્યાં અવસ્થિત કાળ કહ્યો છે? હે ગૌતમ! હા, એજ રીતે છે. પૂર્વની પેઠે બધું પાવતુ-જેમ અવસર્પિણી સંબંધે કહ્યું તેમ ઉત્સર્પિણી વિષે પણ સમજવું.
[૧૯] હે ભગવન્! લવણસમુદ્રમાં સૂય ઈશાન ખૂણામાં ઉગીને અગ્નિ ખૂણામાં જાય ઇત્યાદિ પૂછવું. હે ગૌતમ! જંબૂદ્વીપમાં સૂય સંબંધે જે વક્તવ્યતા કહી છે તે બધી અહીં લવણ સમુદ્ર સંબંધે પણ કહેવી. વિશેષ એ કે, તે વક્તવ્યતામાં પાઠનો ઉચ્ચાર આ માણે કરવો :- હે ભગવાન! જ્યારે લવણસમુદ્રના દક્ષિણાર્ધમાં દિવસ હોય છે, ઈત્યાદિ મધું તે પ્રમાણે કહેવું, યાવતુ-ત્યારે લવણસમુદ્રમાં પૂર્વ પશ્ચિમે રાત્રી હોય છે.” એ અભિલાપવડે બધું જાણવું. હે ભગવન્! જ્યારે લવણ સમુદ્રના દક્ષિણાર્ધમાં પ્રથમ અવપિણી હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પ્રથમ અવસર્પિણી હોય છે અને જ્યારે ઉત્તરાર્ધમાં થિમ અવસર્પિણી હોય છે ત્યારે લવણસમુદ્રમાં પૂર્વે પશ્ચિમે અવસર્પિણી નથી હોતી, ઉત્સર્પિણી નથી હોતી, પણ હે દીર્ઘજીવિ શ્રમણ ! ત્યાં અવસ્થિત કાળ કહ્યો છે? હે
ૌતમ! હા, તેજ રીતે છે હે ભગવન્! ઘાતકીખંડ દ્વીપમાં સૂર્યો ઈશાન ખૂણામાં ઉગીને, ઇત્યાદતિ પૂછવું. હે ગૌતમ! જે વક્તવ્યતા જંબૂઢીપ સંબંધે કહી છે તેજ વક્તવ્યતા બધી પતકીખંડ સંબંધે પણ જાણવી. વિશેષ એ કે, પાઠનું ઉચ્ચારણ કરતી વખતે બધા બાલાપકો આ રીતે કહેવા- હે ભગવનું ! જ્યારે ધાતકીખંડ દ્વીપમાં દક્ષિણાર્ધમાં દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે અને જ્યારે ઉત્તરાર્ધમાં પણ તેમ હોય છે વારે ઘાતકીખંડ દ્વીપમાં મંદર પર્વતની પૂર્વ પશ્ચિમે રાત્રી હોય છે? હે ગૌતમ! હા, એજ તે છે, યાવતુ-રાત્રી હોય છે.
હે ભગવન્! જ્યારે ધાતકીખંડ દ્વીપમાં મંદર પર્વતોની પૂર્વે દિવસ હોય છે ત્યારે શ્ચિમે પણ દિવસ હોય છે અને જ્યારે પશ્ચિમે પણ દિવસ હોય છે ત્યારે ધાતકીખંડ પમાં મંદર પર્વતોની ઉત્તરે અને દક્ષિણે રાત્રી હોય છે? હે ગૌતમ! હા, એજ રીતે હોય છે, અને એ અભિલાપથી જાણવું, યાવતુ- હે ભગવનું ! જ્યારે દક્ષિણાર્ધમાં પ્રથમ નવસર્પિણી હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ તેમ હોય છે અને જ્યારે ઉત્તરાર્ધમાં પણ ય છે ત્યારે ધાતકીખંડ દ્વીપમાં મંદર પર્વતોની પૂર્વ પશ્ચિમે અવસર્પિણી નથી હોતી, ત્સર્પિણી નથી હોતી? યાવતુ-શ્રમણાયુખનું ! હે ગૌતમ ! હા, એજ રીતે છે, યાવતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org