________________
શતક-૯, ઉદેસી-૩૨
૨૨૧ એ ક્રમથી એક એક નૈરયિકોનો અધિક સંચાર કરવો. યાવતુ અથવા દસ રત્નપ્રભામાં અને સંખ્યાતારત્નપ્રભામાં અને સંખ્યાતાશર્કરા પ્રભામાં હોય. એ પ્રમાણે યાવતુ અથવા સંખ્યાતારત્નપ્રભામાં અને સંખ્યાતાઅધસપ્તમપૃથિવીમાં હોય. અથવા એકશર્કરાષ્ટ્રભામાં અને સંખ્યાતાવાલુકામાં હોય. એ પ્રમાણે જેમ રત્નપ્રભાકૃથિવીનો બીજીગૃથિવી સાથે યોગ કર્યો તેમ શર્કરામભાગૃથિવીનો પણ ઉપરની બધી પ્રથિવીઓસ્રાથે યોગ કરવો. એ પ્રકારે એક એક પૃથિવીનો ઉપરની પૃથિવીઓ સાથે યોગ કરવો. યાવત્ અથવા સંખ્યાતામ:પ્રભામાં અને સંખ્યાના અધઃસપ્તમનરકમાં પણ હોય. અથવા એકરત્નપ્રભામાં એકશર્કરામભામાં અને સંખ્યાતાવાલુકાપ્રભામાં હોય. અથવા એકરત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં અને સંખ્યાતાપકપ્રભામાં હોય. એ પ્રમાણે યાવતુ અથવા એકરત્નપ્રભામાંએકશર્કરાપ્રભામાં અને સંખ્યાતાઅધસપ્તમ્રપૃથિવીમાં હોય. અથવા એકરત્નપ્રભામાં બેશર્કરપ્રભામાં અને સંખ્યાતાવાલુકાપ્રભામાં હોય. અથવા એકરત્નપ્રભામાં બેશર્કરા પ્રભામાં અને સંખ્યાતાઅધસપ્તમપૃથિવીમાં હોય. અથવા એકરત્નપ્રભામાં ત્રણશર્કરામભામાં અને સંખ્યાતાવાલુકાપ્રભામાં હોય. એ પ્રમાણે એ ક્રમથી એક એક નૈરયિકનો સંચાર કરવો. અથવા એકરત્નપ્રભામાં સંખ્યાતા શર્કરાપ્રભામાં અને સંખ્યાતાવાલુકાપ્રભામાં હોય. યાવત્ અથવા એકરત્નપ્રભામાં સંખ્યાતાવાલુકપ્રભામાંઅનેસંખ્યાતાઅધઃસપ્તમપૃથિવીમાં હોય અથવાબે રત્નપ્રભામાં સંખ્યા તાશર્કરા પ્રભામાં અને સંખ્યાતાવાલુકાપ્રભામાં હોય. યાવતુ અથવા બેરત્નપ્રભામાં સંખ્યાતાશર્કરપ્રભામાં અને સંખ્યાતાઅધઃ સપ્તમપૃથિવીઓમાં હોય. અથવા ત્રણરત્નપ્રભામાં સંખ્યાતાશર્કરાપ્રભામાં અને સંખ્યાતાવાલુકાપ્રભામાં હોય. એ પ્રમાણે એ ક્રમથી રત્નપ્રભામાં એક એકનો સંચાર કરવો. યાવતુ અથવા સંખ્યાતારત્નપ્રભામાં સંખ્યાતાશકરપ્રભામાં અને સંખ્યાતાવાલુકાપ્રભામાં હોય. યાવતું અથવા સંખ્યાતારત્નપ્રભામાં સંખ્યાતાશર્કરા પ્રભામાંઅનેસંખ્યાતાઅધઃસપ્તમપૃથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એકવાલુકાપ્રભામાં અને સંખ્યાતા પંકપ્રભામાં હોય. યાવદ્ અથવા એકરત્નપ્રભામાં એકવાલુકાપ્રભામાંઅનેસંખ્યાતાઅધઃસપ્તમપૃથિવીમાંહોય. અથવા એકરત્નપ્રભામાં બેવાલુકાપ્રભામાં અને સંખ્યાતા પંકપ્રભામાં હોય. એ પ્રમાણે એ ક્રમથી ત્રિકસંયોગ, ચતુષ્કસંયોગ, યાવતુ સપ્તકસંયોગ જેમ દસ નરયિકોનો કહ્યો તેમ કહેવો. તેનો છેલ્લો આલાપક-અથવા સંખ્યાતારત્નપ્રભામાં સંખ્યાતાશર્કરા પ્રભામાં અને યાવતુ સંખ્યાતાઅધઃ સપ્તમપૃથિવીમાં હોય.
હે ભગવન્! અસંખ્યાતનૈરયિકો નૈરયિકપ્રવેશનકવડે પ્રવેશ કરતા શું રત્નપ્રભામાં હોય ?-ઇત્યાદિ પ્રશ્ન. હે ગાંગેય ! રત્નપ્રભામાં પણ હોય અને યાવત્ અધઃસપ્તમ પૃથિવીમાં પણ હોય. અથવા એકરત્નપ્રભામાં અને અસંખ્યાતાશર્કરા પ્રભામાં હોય. એ પ્રમાણે જેમ સંખ્યાતાનૈરયિકોનો દ્વિસંયોગ, યાવતુ સપ્તકસંયોગ કહ્યો તેમ અસંખ્યાતાનો પણ કહેવો. પણ વિશેષ એ કે અહિં “અસંખ્યાતા’ પદ કહેવું. બાકી બધું પૂર્વવતુ. -યાવતુ છેલ્લો આલાપક-અથવા અસંખ્યાતા રત્નપ્રભામાં અસંખ્યાતાશર્કરાખભામાં યાવદ્ અંસખ્યાતા અધિસપ્તમપૃથિવીમાં પણ હોય.
હે ભગવનું ! નૈરયિકપ્રવેશનકવડે પ્રવેશ કરતા નૈરયિકો ઉત્કૃષ્ટપદે શું રત્નપ્રભામાં હોય ?- ઈત્યાદિ પ્રશ્ન. હે ગાંગેય ! સર્વ નરયિકો ઉત્કૃષ્ટપદે રત્નપ્રભામાં હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org