________________
૩૧૪
ભગવઈ-૧૩-૫૮૪ છે? હે ગૌતમ ! તેઓ સચિત્ત કે નહીં, પરંતુ અચિતાહારી છે. અસુરકુમારો એ પ્રમાણે જાણવા.અહીં,પ્રજ્ઞાપનાનાવદ-૨૮ઉદ્દે સો-૧કહેવો પ્રથમ નૈયરિક ઉદ્દેશકસમગ્રકહેવો. | શતક પઉસાપની મુનિદીપરત્નસાગરે કરેલ,ગુજરછાયાપૂર્ણ
(ઉદ્દેશો-ક) [૫૮૫રાજગૃહનગરમાં ભગવાન્ ગૌતમ) યાવતુ આ પ્રમાણે બોલ્યા કે- હે ભગવન્! નારકો સાંતર- ઉપજે, કે નિરન્તર હે ગૌતમાં અસુરકુમારો પણ એ પ્રમાણે જેમ ગાંગેય ઉદ્દેશકમાં કહ્યું છે તેમ ઉત્પાદ અને ઉદવર્તના સંબંધે બે દેડકો યાવતુ-વૈમાનિકો બંને રીતે. ચ્યવે છે ત્યાં સુધી કહેવા.
[૫૮]હે ભગવન્! અસુરકુમારના ઈન્દ્ર અને રાજા ચમરનો ચરમચંચા નામે આવાસ ક્યાં કહ્યો છે? હે ગૌતમી જંબૂઢીપ નામે દ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણ તિર્યંગુ અસંખ્યાતાદ્વીપસમુદ્રો ઉલ્લંધીને બીજા શતકના આઠમાં સભા ઉદ્દેશકમાં જે વક્ત વ્યતા કહી છે તે સમગ્ર અહિં કહેવી, પરંતુ તેમાં આ વિશેષ છે કે તિગિચ્છકકૂટ નામે ઉત્પાત પર્વત, ચમરચચાનામે રાજધાની, ચમચંચ નામે આવાસપર્વત,ઈત્યાદિ બધું તે પ્રમાણે કહ, યાવતુ-૩૧૬૨૨૭ યોજન સાડા તેર અંગુલ-એટલી ચમરચંચા ની પરિધિ છે. તે ચમરચંચા રાજધાનીથી દક્ષિણ-પશ્ચિમ દિશાએ પપ૩૫ પ0000 યોજન અરુણોદક સમુદ્રમાં તિચ્છ ગયા બાદ અહિં અસુરકુમારના ઈંદ્ર અને રાજાચ મર નો ચમરચંચા નામે આવાસ કહ્યો, છે. તે લંબાઈ અને પહોળાઈમાં ચોરાશી હજાર યોજન છે. તેની પરિધિ ૨૫૩૨ યોજનથી કંઈક વિશેષાધિક છે. તે આવાસ એક પ્રકારની ચોતરફ વિંટાએલો છે. તે પ્રાકાર ઉંચો દોઢસો યોજન છે. એ પ્રમાણ ચમરચચા રાજધાનીની બધી વક્તવ્યતા યાવતું “ચાર પ્રાસાદ પંકિતઓ છે ત્યાં સુધી કહેવી, પરન્ત પાંચ સભા ન કહેવી. હે ભગવન્! અસુરેન્દ્ર અસુર કુમારના રાજા ચમર ચરમચચ, નામે આવાસમાં રહે છે? એ અર્થ યથાર્થ નથી. હે ગૌતમ ! જેમકે આ મનુષ્યલોકમાં ઉપકારક પીઠબદ્ધ ધરો, ઉદ્યાનમાં રહેલા લોકને નગરપ્રવેશગૃહો નગરનિર્ગમ- ધરો અને વારિધારાયુક્ત ઘરો હોય, ત્યાં ઘણાં પુરુષો અને સ્ત્રીઓ બેસે સુવે ઈત્યાદિ રાજ પ્રશ્રીય સુત્રમાં કહ્યા પ્રમાણે આવતુ ! કલ્યાણરુપ ફલ અને વૃત્તિવિશેષને અનુભવતાં રહે છે ત્યાં સુધી કહેવું, પણ ત્યાં રહેઠાણ કરતાં નથી, એ પ્રમાણે હે ગૌતમ! અસુરેન્દ્ર અસુરકુમારના રાજ ચમરનો ચમરચંચ નામે આવાસ કેવલ કીડા અને રતિ નિમિત્ત છે, અને બીજે સ્થળે તે પોતાનો વાસ કરે છે, હે ભગવન! તે એ પ્રમાણે છે, હે ભગવન! તે એ પ્રમાણે છે.'
[૫૮૭]ત્યારબાદ શ્રમણભગવંતમહાવીર કોઈ દિવસે રાજગૃહ નગરથકી અને ગુણસિલક ચેત્યથકી યાવદ્ વિહાર કરે છે. તે કાલે તે સમયે ચંપા નામની નગરી હતી. પૂર્ણભદ્ર ચૈત્ય હતું. ત્યારબાદ શ્રમણભગવંત મહાવીર અન્ય કોઈ દિવસે અનુક્રમે ગમન કરતાં, યાવતુ વિહાર કરતાં જ્યાં ચંપા નગરી છે. અને જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય છે ત્યાં આવે છે, ત્યાં આવીને વાવ વિહરે છે. તે કાલે તે સમયે સિંધૂ સૌવીર દેશને વિષે વીતભયનગર હતું. તે વીતભયનગરની બહાર ઉત્તરપૂર્વ દિશાએ મૃગવન ઉદ્યાન હતું. તે સર્વ ઋતુના પુષ્પાદિકથી સમૃદ્ધ હતું. ઈત્યાદિ તે વીતભય નગરને વિષે ઉદાયનરાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org