________________
શતક-૨૫, ઉદ્દેસો-૧
૩૫૫ તેથી બાદર અપર્યાપ્ત જીવનો તેથી બેઇન્દ્રિય અપયપ્તિનો તેથી તેઈન્દ્રિય અપર્યાપ્તનો તેથી ચઉરિન્દ્રિય અપાયપ્તિનો તેથી અપર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિયનો તેથી અપર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયનો તેથી પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયનો તેથી પયપ્તિ બાદર એકેન્દ્રિયનો તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત ગુણ છે. તેથી અપયપ્તિ બાદર એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત ગુણ છે. તેથી પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ તેથી પર્યાપ્ત બાદર એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ તેથી પર્યાપ્તિ બેઇન્દ્રિયનો જઘન્ય યાગએ પ્રમાણે પર્યાપ્ત તે ઇન્દ્રિય, વાત-પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયનો જઘન્ય યોગ (ઉત્તરોત્તર) અસંખ્યાગ ગુણ છે. તેથી અપર્યાપ્ત બેઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત ગુણ છે. એ પ્રમાણે અપર્યાપ્ત તે ઇન્દ્રિય, ચુઉરિન્દ્રિય, યાવતુ-સંજ્ઞી પંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત ગુણ છે. તેથી પર્યાપ્ત બેઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત ગુણ છે. એ પ્રમાણે અયપ્તિ તે ઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત ગુણ છે. તેથી પર્યાપ્ત ચઉરિ ન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત ગુણ છે. તેથી પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત ગુણ છે. અને તેથી પતિ સંજ્ઞીપંચેન્દ્રિયનોઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત ગુણ છે.
[૮૬૪] હે ભગવન્! પ્રથમ સમયે ઉત્પન્ન થયેલા બે નૈરયિકો સમાન યોગવાળા, હોય કે વિષમ યોગવાળા હોય ? હે ગૌતમ ! બંને. હે ગૌતમ ! આહારક નારકથી અનાહારક નારક અને અનાહારકથી આહારક નારક કદાચ હીન યોગવાળો, કદાચ તુલ્ય યોગવાળો અને કદાચ અધિક યોગવાળો હોય. જો તે હીનયોગવાળો હોય તો તે અસંખ્યાતમાં ભાગ હીન, સંખ્યામાં ભાગ હીન, સંખ્યાતગુણ હીન કે અસંખ્યાત ગુણ હીન હોય. જો અધિક યોગવાળો હોય તો અસંખ્યાતમા ભાગ અધિક, સંખ્યામાં ભાગ અધિક, સંખ્યાત ગુણ અધિક કે અસંખ્યાત ગુણ અધિક હોય છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું.
[૮૫] હે ભગવન્! કેટલા પ્રકારનો યોગ કહ્યો છે? હે ગૌતમ! પંદર પ્રકારનો. થાવતું અસત્યમૃષામનોયોગ, સત્યવચનયોગ, અસત્યમૃષાવચનયોગ, ઔદારિક શરીરકાયયોગ, યાવતું કાર્પણ શરીરકાયયોગ. હે ગૌતમ ! કાશ્મણ શરીરનો જઘન્ય યોગ સૌથી અલ્પ છે , તેથી ઔદારિકમિશ્રનો જઘન્ય યોગ અસંખ્યાત ગુણ છે, તેથી વૈક્રિયમિશ્રનો જઘન્ય યોગ તેથી ઔદારિક શરીરનો જઘન્ય યોગ તેથી વૈક્રિય શરીરનો જઘન્ય યોગ તેથી કામણ શરીરનો ઉત્કૃષ્ટ યોગ તેથી આહારકમિશ્રનો જઘન્ય યોગ, તેથી આહારાકશરીરનો ઉત્કૃષ્ટ યોગ તેથી ઔદારિકમિશ્ર અને વૈક્રિયમિશ્રનો ઉત્કૃષ્ટ યોગ તેથી અસત્યમૃષા મનોયોગના જઘન્ય યોગ તેથી આહારક શરીરનો જઘન્ય યોગ તેથી ત્રણ પ્રકારના મનોયોગ અને ચાર પ્રકારના વચનયોગ-એ સાતનો જઘન્ય યોગ અંસખ્યાતગુણ અને પરસ્પરતુલ્યહોયછે,તેથીઆહારક શરીરનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યા ગુણ હોય છે, તેથી ઔદારિક શરીર, વૈક્રિયશરીર, ચાર પ્રકારના મનોયોગ અને ચાર પ્રકારના વચનયોગ-દસનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણ અને પરસ્પર તુલ્ય હોય છે.
(-શતક-૨૫ ઉદ્દેશકઃ ૨ - ) [૮૬૬] હે ભગવન્! દ્રવ્યો કેટલા પ્રકારનાં કહ્યાં છે? બે પ્રકારનાં જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય. હે ભગવન્ ! અજીવદ્રવ્યો કેટલાં પ્રકારનાં કહ્યાં છે ? બે પ્રકારનાં. રૂપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org