________________
શતક-૩૭
દિવસની જાણવી. બાકી બધું તેમજ જાણવું.
શતકઃ ૩૭ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ
શક:૩૮
[૧૦૬૨] એજ પ્રમાણે ચઉરિંદ્રિયો સંબંધે બારશતકો કહેવાં. પણ અવગાહનાજઘન્ય અંગુલનોઅંસખ્યાતમોભાગ અને ઉત્કૃષ્ટ ચાર ગાઉની જાણવી. સ્થિતિ જઘન્ય એકસમય ઉત્કૃષ્ટ છમાસ. બાકી બધું બેઇન્દ્રિયોની પેઠે જાણવું છે’.
શતકઃ ૩૮ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ
૫૨૧
શતક ૩૯
[૧૦૬૩]કૃતયુગ્મકૃતયુગ્મપ્રમાણ અસંજ્ઞી પંચદ્રિય-બેઇન્દ્રિયોની પેઠે અસંશી ના પણ બાર શતકો કરવાં. પરન્તુ વિશેષ એ કે, અવગાહના- જઘન્ય અંગુલનો અસંખ્યાતમોભાગ ઉત્કૃષ્ટ એકહજારયોજન -સ્થિતિકાળ જઘન્ય એકસમય અને ઉત્કૃષ્ટ બે પૂર્વક્રોડથી નવ પૂર્વક્રોડ સુધીની સ્થિતિ ઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ. બાકી બધું બેઇન્દ્રિયોની જેમ જાણવું.
શતક ઃ ૩૯ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ
શતક:૪૦
હા શતક-શતકઃ૧
-- ઉદ્દેસાઃઃ૧ થી ૧૧:
[૧૦૬૪] કૃતયુગ્મકૃતયુગ્મરાશિરુપ સંજ્ઞી પંચેન્દ્રિયો ચારે ગતિમાંથી આવી ઉત્પન્ન થાય છે. સંખ્યાતા વર્ષના આયુષવાળા, અસંખ્યાતા વર્ષના આયુષવાળા પર્યાપ્ત તથા અપર્યાપ્ત જીવોથી આવી ઉત્પન્ન થાય છે, યાવત્-અનુત્તર વિમાન સુધી જાણવું. પરિણામ, ઉપહાર, અને અવગાહના સંબન્ધે જેમ અસંક્ષિપંચેન્દ્રિયો સંબંધે ક્યું છે તેમ જાણવું. વેદનીય સિવાય સાત કર્મપ્રકૃતિના તેઓ બંધક છે અને અબંધક પણ છે, અને વેદનીયના તો બંધક જ મોહનીયના વૈદક છે અને અવેદક પણ છે. અને બાકીની સાતે કર્મપ્રકૃતિના વેદક છે સાતાના અને અસાતાના વેદક છે. મોહનીય ઉદયવાળા છે અનેઅનુદયવાળા પણ છે, અને તે સિવાય બાકીની સાતે કર્મપ્રકૃતિના ઉદયવાળા છે, પણ નામ અને ગોત્ર ઉદીક છે બાકીની છએ કર્મપ્રકૃતિઓના ઉદીક પણ છે અને અનુદીરક પણ છે. તેઓ કૃષ્ણાલેશ્યાવાળા યાવતુ-શુક્લલેશ્યાવાળા હોય છે, સમ્યગ્દ ષ્ટિ, મિથ્યાવૃષ્ટિ અને સમ્યમિથ્યાવૃષ્ટિ પણ હોય છે. જ્ઞાની અથવા અજ્ઞાની હોય છે. અને મનોયોગવાળા વચનયોગવાળા અને કાયયોગવાળા પણ હોય છે. તથા તેઓનો ઉપયોગ, વદ, ઉચ્છુક, નિઃશ્વાસ તથા આહારક ઈત્યાદિ એકેન્દ્રિયોની પેઠે જાણવું. તેઓ વિરતિવાળા, અવિરતિવાળા અને -દેશિવરતિવાળા હોય છે. તથા સક્રિય હોય છે તેઓ સપ્તવિધ કર્મના બંધક છે, યાવત્-એકવિધ કર્મના બંધક છે.
હે ગૌતમ ! તેઓ આહા૨સંજ્ઞાના ઉપયોગવાળા છે અને યાવત્-નોસંજ્ઞાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org