________________
શતક-૪૧, ઉસો-૧
પ૨૫ અસુરકુમારો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! જેમ નૈરયિકો સંબંધે કહ્યું તેમ અસુરકુમારો સંબંધ પણ બધું જાણવું. એ રીતે યાવતુ-પંચેન્દ્રિય તિર્યંચયોનિકો સુધી સમજવું. પણ વિશેષ એ કે, વનસ્પતિકાયિકો અસંખ્યા- તા કે અનંતા ઉત્પન્ન થાય છે. એ રીતે મનુષ્યો સંબંધે પણ સમજવું. વાવતુ- આત્માના અસંયમથી ઉત્પન્ન થાય છે. જો તેઓ આત્માના અસંયમથી ઉત્પન્ન થાય તે ! આત્મસંયમનો પણ આશ્રય કરે છે અને આત્માના અસંયમનો પણ આશ્રય કરે છે.
હે ભગવન! તેઓ આત્મસંયમનો આશ્રય કરે છે તેઓ વેશ્યા સહિત છે અને લેશ્યારહિત પણ છે. ગૌતમ ! ક્રિયારહિત છે. હે ગૌતમ ! તેઓ સિદ્ધ થાય છે યાવતુ-સર્વ દુઃખનો અંત કરે છે. હે ભગવન્! જો તેઓ વેશ્યાવાળા છે તો શું તેઓ સક્રિય છે કે અક્રિય છે? હે ગૌતમ! તેઓ સક્રિય છે હે ગૌતમ! કેટલાંક તેજ ભવમાં સિદ્ધ થાય છે, યાવતુ-સર્વ દુઃખનો અંત કરે છે અને કેટલાક તે ભવમાં સિદ્ધ થતા નથી અને યાવતુ-સર્વ દુઃખનો અંત કરતાં નથી. જો તેઓ આત્માના અસંયમનો આશ્રય કરે છે તો શું તેઓ લેણ્યાસહિત છે કે વેશ્યારહિત છે? હે ગૌતમ! તેઓ વેશ્યાસહિત છે, પણ લેશ્યારહિત નથી. હે ગૌતમ ! તેઓ સક્રિય છે, તેઓ સક્રિય છે તો શું તેજ ભવમાં સિદ્ધ થાય છે, યાવતુ-ગ્નવદુઃખનો અંત કરે છે ? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. વાનવ્યંતરો, જ્યોતિષિકો અને વૈમાનિકોએ બધા નરયિકોની પેઠે જાણવા છે'.
( શતક:૪૧ ઉદેશકાર થી ૨૮ ) [૧૦૬૯]હે ભગવન્! રાશિયુગ્મમાં ઐોજરાશિપ્રમાણ નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! પૂર્વની પેઠે આ સંબંધે ઉદ્દેશક કહેવો. વિશેષ એ કે પરિમાણત્રણ, સાત, અગિયાર, પંદર, સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. સાંતર સબંધે તેમજ જાણવું. હે ભગવન્! તે જીવો જે સમયે ચોજરાશિપ્રમાણ છે તે સમયે કૃતયુગ્મપ્રમાણ છે કે જે સમયે કતયુગ્મ છે તે સમયે ચોજપ્રમાણ છે? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! તે જીવો જે સમયે સોજરાશિપ્રમાણ છે તે સમયે દ્વાપરયુગ્મપ્રમાણ છે અને જે દ્વાપરયુગ્મરાશિ પ્રમાણ છે તે સમયે ત્યાંજરાશિપ્રમાણ છે? હે ગૌતમ! તે અર્થ સમર્થ નથી. એ રીતે કલ્યોજ રાશિની સાથે પણ સમજવું. અને બાકી બધું વૈમાનિકો સુધી તેમજ જાણવું. પરન્તુ બધાઓનો ઉપપાત વ્યુત્ક્રાંતિપદમાં કહ્યા પ્રમાણે જાણવો.
[૧૦૭૦]હે ભગવન્! રાશિયુગ્મમાં દ્વાપરયુગ્મરાશિપ્રમાણ નરયિકો ક્યાંથી ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! પૂર્વની પેઠે ઉદ્દેશક કહેવો. પણ પરિમાણ-બે, છ, દસ સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે અને સંવેધ પણ કહેવો. હે ભગવન્! તે જીવો જે સમયે દ્વાપરયુગ્મ છે તે સમયે કૃતયુગ્મ છે, કે જે સમયે કૃતયુગ્મ છે તે સમયે દ્વાપરયુગ્મ છે? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. એ રીતે ચોરાશિ અને કલ્યોનરાશિ સાથે પણ સમજવું. બાકી બધું પ્રથમોદ્દેશકની પેઠે વાવતુ-વૈમાનિકો સુધી સમજવું.
૧૦૭૧ હે ભગવનું ! રાશિયુગ્મમાં કલ્યોજપ્રમાણ નરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? પૂર્વ પ્રમાણે જાણવું. પરતુ પરિમાણ-એક, પાંચ, નવ, તેર, સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. સંવેધ પૂર્વની પેઠે જાણવો. હે ભગવન્! તે જીવો જે સમયે કલ્યોજરાશિપ્રમાણે છે તે સમયે કૃતયુગ્મરાશિપ્રમાણ છે અને જે સમયે કૃતયુગ્મરાશિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org