________________
૪૭૦
ભગવાઈ - ૨૫૫-૪૮૯૧ સકંપ દ્વિપ્રદેશિક સ્કંધને દેશથી અમુક અંશે સકંપ દ્વિપ્રદેશિક કંપની પેઠે તેનું અંતર જાણવું. નિષ્કપ દ્વિપ્રદેશિક સ્કંધને સ્વસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગનું તથા પરસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ અનંત કાળનું અંતર હોય. એ પ્રમાણે યાવતુ-અનંતપ્રદેશિક સ્કંધ સુધી જાણવું. સવશે સકંપ પરમાણુપુદ્ગલોને અંતર નથી. નિષ્ક્રપ પરમાણુપુદ્ગલોને તેઓનું અંતર નથી. અમુક અંશે સકંપ દ્વિપ્રદેશિક સ્કંધોને અંતર નથી. સવશે સકંપ દ્વિપ્રદેશિક સ્કંધોને અંતર નથી. નિષ્કપ દ્વિપ્રદેશિક સ્કંધોને તેઓને અંતર નથી, એ પ્રમાણે યાવતુ-અનંત પ્રદેશવાળા સ્કંધો સુધી સમજવું.
હે ભગવન્! સકંપ અને નિષ્કપ એ પરમાણુપગલોમાં કયા પરમાણુપુદ્ગલો કોનાથી યાવતુ-વિશેષાધિક હોય ? હે ગૌતમ ! સકંપ પરમાણુપુદ્ગલો સૌથી થોડાં છે, અને તેથી નિષ્કપ પરમાણુપુગલો અસંખ્યાતગુણાં છે.સવશ સકંપ દ્વિપ્રદેશિક સ્કંધો સૌથી થોડા છે, તેથી અંશતઃ સકંપ દ્વિપ્રદેશિક સ્કંધો અસંખ્યાત ગુણા છે અને તેથી અકંપ ટ્રિપ્રદેશિક સ્કંધો અસંખ્યાત- ગુણા છે. એ પ્રમાણે યાવતુ-અસંખ્યાતપ્રદેશિક સ્કંધો સુધી જાણવું. હે ગૌતમ! સવશિ સકંપ અનંતપ્રદેશિક સ્કંધો સૌથી થોડા છે. તેથી નિષ્કપ અનંત પ્રદેશિક સ્કંધો અનંતગુણા છે, અને તેથી અંશતઃ અનંતપ્રદેશિક સ્કંધો પણ અનંતગુણા છે. હે ગૌતમ! સવર્ડશ સકંપ અનંતપ્રદેશિક સ્કંધો દ્રવ્યોથપણે સૌથી થોડા છે છે. નિષ્કપ અનંતપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે અનંતગુણા છે. અંશતઃ સકંપ અનંત પ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે અનંતગુણા છે. સવાંશ સકંપ અસંખ્યાતપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણ છે. સવશે સકંપ સંખ્યાતપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે. સવશે સકંપ પરમાણપત્રલો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે. અંશતઃ સકંપ સંખ્યાતપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે. અંશતઃ સકંપ અસંખ્યાતપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે. નિષ્કપ પરમાણપદુગલો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે. નિષ્કપ સંખ્યાતપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે સંખ્યાતગુણા છે. નિષ્કપ અસંખ્યાતપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે. પ્રદેશાર્થપણે-સવશે સકંપ અનંતપ્રદેશિક સ્કંધો પ્રદેશાર્થપણે સૌથી થોડા છે. એ પ્રમાણે પ્રદેશાર્થપણે પણ જાણવું. વિશેષ એ કે, પરમાણુપુદ્ગલો અપ્રદેશાર્થપણે કહેવાં. સંખ્યાતપ્રદેશિક નિષ્કપ સ્કંધો પ્રદેશાર્થપણે અસંખ્યાતગુણા છે. દ્રવ્યાર્થપ્રદેશાર્થપણે –સવીશે સકંપ સંખ્યાતપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે સૌથી થોડા છે. અને તેજ સ્કંધો પ્રદેશાર્થપણે અનંતગુણા છે. અનંતપ્રદેશિક નિષ્કપ સ્કંધો દ્રવ્યાર્થપણે અનંતગુણા છે. અને તેજ સ્કંધો પ્રદેશાર્થપણે અનંતગુણા છે. અંશતઃ સુકંપ અનંત- પ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે અનંતગુણા છે. અને તેજ સ્કંધો પ્રદેશાર્થપણે અનંતગુણા છે. સવશે સકંપ અસંખ્યાત પ્રાદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે અનંતગુણા છે. અને તેજ પ્રદેશાર્થ પણે અસંખ્યાતગુણા છે. સવશે સકંપ સંખ્યાતપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે અસંખ્યાત- ગુણા છે. અને તેજ સ્કંધો પ્રદેશાર્થપણે સંખ્યાતગુણા છે. સવશે સકંપ પરમાણુપુદ્ગલ દ્રવ્યાર્થ-અપ્રદેશાર્થપણે અસંખ્યાતગુણા છે. અંશતઃ સકંપ સંખ્યાત પ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે. અને તેજ સ્કંધો પ્રદેશાર્થપણે સંખ્યાતગુણા છે. અંશતઃ સકંપ અસંખ્યાતપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે. અને તેજ સ્કંધો પ્રદેશાર્થપણે અસંખ્યાતગુણા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org