Book Title: Agam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 518
________________ શતક-૩૪, શતક શતક-૧, ઉદેસો-૩ થી ૧૧ ૫૧૫ [૧૦૩૭] એ રીતે બાકીના પણ આઠ ઉદ્દેશકો યાવતુ-અચરમ’ સુધી કહેવા. પરંતુ વિશેષ એ કે, અનંતર ઉદ્દેશકો અનંતર જેવા અને પરંપર ઉદ્દેશકો પરંપર સમાન જાણવા. ચરમ અચરમ વિષે પણ એજ જાણવું. એ રીતે ૧૧- ઉદ્દેશકો કહેવા. | શતક૩૪ શતકશતક-૧-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ] (શતક-૩૪, શતક-શતક ૨ થી ૧૨ઃ - ) * [૧૦૩૮] હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા એકેદ્રિયો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ ! પાંચ પ્રકારના. તેના ચાર ભેદ કૃષ્ણલેશ્યાવાળા એકેંદ્રિય શતકમાં કહ્યા પ્રમાણે યાવતુ-વનસ્પતિકાયિક સુધી જાણવા. હે ભગવન્! જે કૃષ્ણલેશ્યાવાળો અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિક આ રત્નપ્રભા પૃથિવીના પૂર્વ ચરમાંતમાં સમુદ્દાત કરી પશ્ચિમ ચરમાં તમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય? ઈત્યાદિ પાઠવડે જેમ ઔધિક ઉદ્દેશકમાં કહ્યું છે તેમ યાવતુ-લોકના ચરમાંત સુધી સમજવું. સર્વત્ર કૃષ્ણલેશ્યાવાળામાં ઉપપાત કહેવો. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા પર્યાપ્ત બાદર પૃથિવીકાયિકોનાં સ્થાનો ક્યાં કહ્યાં છે? હે અભિશાપથી ઓધિક ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે યાવતુ- તુલ્યસ્થિતિવાળા સુધી સમજવું. એ અભિલાપથી જેમ પ્રથમ શ્રેણીશતક કહ્યું તેમજ બીજા શ્રેણિશતકના અગિયાર ઉદ્દેશકો કહેવા. | [૧૦૩૯-૧૦૪૧] એ પ્રમાણે નલલેશ્યાવાળાઓ સંબંધે ત્રીજું શતક કહેવું. કાપોતલેશ્યાવાળાઓ સંબંધે પણ એજ રીતે ચોથું શતક કહેવું અને ભવસિદ્ધિક એકેંદ્રિયો સંબંધે પણ એજ પ્રકારે પાંચમું શતક કહેવું. [૧૦૪૨] હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક એકેન્દ્રિયો કેટલા પ્રકારના કહ્યા છે? જેમ ઓધિક ઉદ્દેશકમાં કહ્યું છે તેમજ જાણવું.અનંતરોપપન કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક એકેંદ્રિયોઅનંતરોપપનક સંબંધી ઔધિક ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે જાણવું. પરંપ- રોપપન કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક એકેંદ્રિયો પાંચ પ્રકારના કહ્યા છે. એમ ઔધિક ચારે ભેદ યાવતુ-વનસ્પતિકાયિક સુધી કહેવા. હે ભગવન્! જે પરંપરોપપન્ન કૃષ્ણલેશ્યાવાળો ભવસિદ્ધિક અપર્યાપ્ત સૂક્ષ્મપૃથિવીકાયિક આ રત્નપ્રભા પૃથિવીનાઈત્યાદિ પૂર્વોક્ત પાઠવડે ઔધિક ઉદ્દેશક લોકચરમાંત સુધી કહેવો. સર્વત્ર કષ્ણલેશ્યા વાળા ભવસિદ્ધિકોમાં ઉપપાત કહેવો. હે ભગવન્! પરંપરોપપન કૃષ્ણલેશ્યાવાળા ભવ સિદ્ધિક પયપ્તિ બાદર પૃથિવીકાયોકિનાં સ્થાનો ક્યાં કહ્યાં છે? એમ એ અભિલાપથી તુલ્યસ્થિતિવાળા સુધી ઔધિક ઉદ્દેશક કહેવો. એ રીતે એ અભિલાપથી કૃષ્ણલેશ્યા વાળા ભવસિદ્ધિક એકેંદ્રિય સંબંધે પણ તે પ્રમાણે અગિયાર ઉદ્દેશક સહિત છઠ્ઠ શતક કહેવું. [૧૦૪૩] નીલલેશ્યાવાળા ભવસિદ્ધિક એકેંદ્રિયો સંબંધે સાતમું શતક કહેવું. એ રીતે કાપોતલેશ્યાવાળા ભવસિદ્ધિક એ કેંદ્રિયો સંબંધે પણ આઠમું શતક કહેવું. જેમ ભવસિદ્ધિકો સંબંધે ચાર શતકો કહ્યાં છે તેમ અભવસિદ્ધિકો સંબંધે પણ ચાર શતક કહેવાં. પણ વિશેષ એ કે, ચરમ અને અચરમ સિવાયના નવ ઉદ્દેશકો કહેવા. બાકી બધું તેમજ જાણવું. એમ એ બાર એકેંદ્રયશ્રેણીશતકો કહ્યાં. હે ભગવન્! તે એમજ છે, શતકઃ ૩૪મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532