________________
શતક-૧૯, ઉદેસો-૮
૩૯૯ પૃથિવીકાયિક-એકેન્દ્રિયજીવનિવૃત્તિ. એ પ્રમાણે એ પાઠ વડે મહદ બંધના અધિકારમાં જેમ તૈજસશરીરનો ભેદ કહ્યો છે તેમ અહિં કહેવો. યાવતું સવર્થસિદ્ધ અનુત્તરૌપ પાતિક વૈમાનિક દેવપંચેન્દ્રિય જીવનિવૃત્તિ કેટલા પ્રકારે કહી છે ? બે પ્રકારે. પર્યાપ્ત સવથિસિદ્ધ અનુત્તરૌપપાતિક યાવતુ-દેવપંચેન્દ્રિયજીવનિવૃત્તિ અને અપયપ્તિ સવર્થ સિદ્ધ અનુત્તરૌપપાતિક યાવત-દેવપંચેન્દ્રિય જીવનિવૃત્તિ.
' હે ભગવન્! કર્મનિવૃત્તિ કેટલા પ્રકારની કહી છે ? આઠ પ્રકારની. જ્ઞાનાવરણીય કર્મનિવૃત્તિ, યાવતું અંતરાય કમનિ- વૃત્તિ. હે ભગવન્! નૈરયિકોને કેટલા પ્રકારની કર્મનિવૃત્તિ કહી છે, પૂર્વવતુ એ પ્રમાણે યાવતુ-વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્! શરીરનિવૃત્તિ કેટલા પ્રકારની કહી છે ? પાંચ પ્રકારની ઔદારિક શરીરનિવૃત્તિ યાવતુકામણશરીરનિવૃત્તિ. હે ભગવનું ! નૈરયિકોને શરીર નિવૃત્તિ પ્રશ્ન પૂર્વ પ્રમાણે.એ પ્રમાણે યાવદૂ-વૈમાનિકોને જાણવું. વિશેષ એ કે, જેને જેટલાં શરીરો હોય તેને તેટલાં કહેવાં. હે ભગવન્! સર્વેન્દ્રિયનિવૃત્તિ કેટલા પ્રકારની કહી છે ? પાંચ પ્રકારની. શ્રોત્રે ન્દ્રિયનિવૃત્તિ યાવત-સ્પર્શેન્દ્રિયનિવૃત્તિ. એ પ્રમાણે નર-યિકો વાવત-નિતકુમારો સંબધે જાણવું. હે ભગવન્! પૃથિવીકાયિકોને કેટલી ઈન્દ્રિયનિવૃત્તિ કહી છે ? એક સ્પર્શેન્દ્રિયનિવૃત્તિ. એ પ્રમાણે જેને જેટલી ઈન્દ્રિયો હોય તેને તેટલી ઈન્દ્રિયનિવૃત્તિ કહેવી. એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું.
હે ભગવન્! ભાષાનિવૃત્તિ કેટલા પ્રકારની કહી છે? ચાર પ્રકારની. સત્યભાષા નિવૃત્તિ, યાવતુ એ પ્રમાણે એકેન્દ્રિય સિવાય યાવતુ-વૈમાનિકો સુધી જેને જે ભાષા હોય તેને તેટલી ભાષાનિવૃત્તિ કહેવી.મનોનિવૃત્તિ કેટલા પ્રકારની. પૂર્વવતુ એ પ્રમાણે એકેન્દ્રિય અને વિકસેન્દ્રિય સિવાય યાવત્વૈમાનિકો સુધી જાણવું. કષાય- નિવૃત્તિ ચાર પ્રકારની. ક્રોધકષાયનિવૃત્તિ, યાવતુ-લોભકષાય- નિવૃત્તિ. એ પ્રમાણે-ચાવતુવૈમાનિક સુધી જાણવું. વનિવૃત્તિ પાંચ પ્રકારની. કાળાવર્ણની નિવૃત્તિ, યાવતુશ્વેતવર્ણની નિવૃત્તિ. એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. એમ બે પ્રકારની ગંધનિવૃત્તિ, પાંચ પ્રકારની રસનિવૃત્તિ અને આઠ પ્રકારની સ્પર્શનિવૃત્તિ યાવતુવૈમાનિક સુધી કહેવી.
હે ભગવન્! સંસ્થાનનિવૃત્તિ કેટલા પ્રકારે કહી છે ? છ પ્રકારની. સમુચતુરસ્ત્ર સંસ્થાનનિવૃત્તિ, યાવતુ-હૂંડસંસ્થાન- નિવૃત્તિ. હે ભગવન્! નૈરયિકોને કેટલી સંસ્થાના નિવૃત્તિ છે ? એક હુંડસંસ્થાનનિવૃત્તિ કહી છે. અસુરકુમાર સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! તેઓને એક સમચતરસ્ત્રસંસ્થાનનિવૃત્તિ છે. એ પ્રમાણે યાવતું સ્તનતકુમારો સુધી જાણવું. હે ભગવન્! પૃથિવીકાયિકોને આશ્રયી પ્રશ્ન. હે ગૌતમ ! તેઓને એક મસૂર અને ચંદ્રકાર- સંસ્થાનનિવૃત્તિ છે. એમ જેને જે સંસ્થાન હોય તેને તે યાવત-વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! સંજ્ઞાનિવૃત્તિ કેટલા પ્રકારે કહી છે? ચાર પ્રકારે. આહારસંજ્ઞા નિવૃત્તિ, યાવતુ-પરિગ્રહસંજ્ઞાનિવૃત્તિ. એ રીતે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! લેશ્યાનિવૃત્તિ કેટલા પ્રકારે કહી છે? છ પ્રકારે. કૃષ્ણલેશ્યાનિવૃત્તિ, યાવતુંશુક્લ- લેશ્યાનિવૃત્તિ. એ પ્રમાણે યાવતુ વૈમાનિકો સુધી જેને જે વેશ્યા હોય તે તેને લેશ્યાનિવૃત્તિ કહેવી. હે ભગવન્! દૃષ્ટિનિવૃત્તિ કેટલા પ્રકારે કહી છે ? ત્રણ પ્રકારની. સમ્યવૃષ્ટિનિવૃત્તિ, યાવતું દૃષ્ટિનિવૃત્તિ. એ પ્રમાણે વાવ-વૈમાનિકો સુધી જેને જે વૃષ્ટિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org