________________
૪૦૨
ભગવઇ - ૨૦/-/૧/૭૮૦ કેટલાએક જીવોને કેટલાએક જીવોને નથી હોતું. પણ તેઓ તે શબ્દ વગેરેનો અનુભવ તો કરે છે. હે ભગવન્! તે જીવો પ્રાણાતિપાતમાં રહેલા છે”-ઈત્યાદિ કહેવાય? હે ગૌતમ! તે જીવોમાંના કેટલાએક પ્રાણાતિપાતમાં યાવતુ-
મિથ્યાદર્શન- શલ્યમાં પણ રહેલા છે'એમ કહેવાય છે અને કેટલાએક જીવો રહેલા છે એમ કહેવાતું નથી. જેમ જીવોના પ્રાણાતિપાત-હિંસા વગેરે તેઓ કરે છે, તે જીવોમાંના પણ કેટલાએક જીવોને અમે હણા ઈએ છીએ અને આ અમારા ઘાતક છે' એવું ભેદજ્ઞાન હોય છે અને કેટલાએક જીવોને એવું ભેદજ્ઞાન હોતું નથી. તેમાં ઉપપાત સર્વજીવોથી યાવતુ-સવથસિદ્ધથી પણ હોય છે. સ્થિતિ જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી તેત્રીશ સાગરોપમ હોય છે. તેઓને (પંચેન્દ્રિયોને)કેવલિસમુદૂધાત સિવાય બાકીના છસમુદ્યાતો જાણવા. ઉદ્વર્તના મરીને તેઓ યાવતુ-સર્વાર્થસિદ્ધ સુધી બધે જાય છે, બાકી બધું બેઈન્દ્રિયોની પેઠે જાણવું. હે ભગવન્! પૂર્વોક્ત બેઈન્દ્રિય યાવતુ-પંચેન્દ્રિય જીવોમાં ક્યાં જીવો કોનાથી યાવ-વિશે પાધિક છે? હે ગૌતમ ! સૌથી થોડા પંચેન્દ્રિય જીવો છે, તેથી અનુક્રમે યાવતું બેઈન્દ્રિય જીવો વિશેષાધિક છે. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે' શતક૨૦-ઉદ્દેસોઃ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
(ઉદ્દેશકઃ૨ [૭૮૧]હે ભગવન! આકાશ કેટલા પ્રકારનું કહ્યું છે? બે પ્રકારનું. લોકકાશ અને અલોકાવાશ. હે ભગવન્! લોકાકાશ એ શું જીવરુપ છે, જીવદેશરુપ છે-ઈત્યાદિ બીજા શતકના અતિ ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે અહિં કહેવું. ધમસ્તિકાય કેવડો મોટો છે ? ધમસ્તિકાય લોકરુપ. લોકમાત્ર, લોકપ્રમાણ અને લોક વડે સ્પશયેિલો છે અને લોકને અવગાહીને રહ્યો છે.” એ પ્રમાણે યાવતુ-૫ક્લાસ્તિકાય સુધી જાણવું. હે ભગવનું ! અધોલોક ધમસ્તિકાયના કેટલા ભાગને અવગાહીને રહ્યો છે ? કંઈક અધિક અર્ધ ભાગને અવગાહીને રહ્યો છે. એ પ્રમાણે જેમ બીજા શતકમાં કહ્યું છે તેમ અહિં કહેવું. યાવતુ-ઈષપ્રભાભારા પૃથિવીએ લોકાકાશનો સંખ્યાતમો ભાગ અવગાહ્યો નથી, પણ અસંખ્યાતમો ભાગ અવગાહ્યો છે, સંખ્યામાં ભાગો અવગાહ્યા નથી, અસંખ્યા તમાં ભાગો અવગાહ્યા નથી, તેમ સર્વ લોકને પણ અવગાહ્યો નથી.'
. [૭૮૨હે ભગવન્! ધમસ્તિકાયના અભિવચનો-કેટલાં કહ્યાં છે? અનેક અભિ વચનો કહ્યાં છે,ધર્મ,ધમસ્તિકાય, પ્રાણાતિપાતવિરમણ, મૃષાવાદવિરમણ, એ પ્રમાણે યાવતુ-પરિગ્રહવિરમણ, ક્રોધનોત્યાગ,યાવતૃમિથ્યાદર્શનશલ્યનો ત્યાગ, ઈયસિ મિતિ, યાવતુ ઉચ્ચાર-પ્રસવણખેલજલ્લસિંઘાનકપારિષ્ઠપનિકાસમિતિ, મનગુપ્તિ, વચન ગુપ્તિ, કાયવુતિ-એ બધાં અને તેના જેવા બીજા શબ્દો તે સર્વે ધમસ્તિકાયનાં અભિ વચનો છે. હે ભગવન્! અધમસ્તિકાયનાં કેટલાં અભિવચનો કહ્યાં છે ? અનેક અભિ વચનો કહ્યાં છે, અધર્મ, અધમસ્તિકાય, પ્રાણાતિપાત, વાવ-
મિથ્યાદર્શનશલ્ય, ઈયસિંબન્ધીઅસમિતિ, યાવતુ- ઉચ્ચારણપ્રસ્ત્રવણ-પારિષ્ઠાપનિકાસંબંધે અસમિતિ, મનની અગુપ્તિકાયની અગુપ્તિ-એ-બધા અને તેનાં જેવાં બીજાં અનેક વચનો છે. હે ભગવન્! આકાશાસ્તિ- કાય સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! તેનાં અનેક અભિવચનો કહ્યાં છે, આકાશ, આકાશાસ્તિકાય, ગગન, નભ, સમ, વિષમ, ખહ, વિહાય, વીચિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org