________________
૩૮૨
ભગવાઈ- ૧૮-૩૭૩૦ કહ્યો છે? બે પ્રકારનો મૂલપ્રકતિકબબ્ધ અને ઉત્તપ્રકૃતિબન્ધ.
હે ભગવન્! મૈરયિકોને કેટલા પ્રકારનો ભાવબબ્ધ કહ્યો છે ? હે માદિકપુત્ર! તેઓને બે પ્રકારનો ભાવબન્ધ-મૂળપ્રકૃતિબન્ધ અને ઉત્તરપ્રકૃતિ બન્ધ. એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું.જ્ઞાનાવરણીય કર્મનો ભાવબન્ધકેટલા પ્રકારનો કહ્યો છે ? તે બે પ્રકારનો મૂલપ્રકૃતિબન્ધ અને ઉત્તરપ્રકૃતિબન્ધ. હે ભગવન્! નૈરયિકોને જ્ઞાનાવ રણીય કર્મનો ભાવબન્ધ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે માકંદિકપુત્ર ! તે બે પ્રકારનો મૂલપ્રકૃતિબન્ધ અને ઉત્તરપ્રકૃતિબન્ધ. એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જેમ જ્ઞાના વરણીય સંબંધે દંડક કહ્યો તેમ યાવતુ-અંતરાયકર્મ સુધી દડક કહેવો.
[૭૩૧]હે ભગવન્! જીવે જે પાપ કર્મ કર્યું છે અને યાવતુ હવે પછી કરશે, તેમાં પરસ્પર કાંઈ ભેદ છે? હે માકંદિકપુત્ર! હા, છે. શા હેતુથી એમ કહો છો?હે માકંદિકપુત્ર! જેમ કોઈ એક પુરુષ ધનુષને ગ્રહણ કરી, બાણ લઈ અમુક આકારે ઊભો રહી ધનુષને કાન સુધી ખેંચી છેવટે તે બાણને આકાશમાં ઉંચે ફેંકે, તો આકાશમાં ઉંચે ફેકેલા તે બાણના કંપનમાં ભેદ છે? યાવતુ-તે ભાવે પરિણમે છે તેમાં ભેદ છે? હે ભગવન્! હા, છે. તો હે માકંદિકપુત્ર! તે કારણથી એમ કહી શકાય છે કે, યાવતે કર્મના તે તે રુપાદિ પરિણામમાં પણ ભેદ છે.'
[૭૩૨] હે ભગવન્! નૈરયિકોએ જે પાપ કર્મ કર્યું છે અને યાવત્ જે કરશે, તે પાપ કર્મમાં કાંઈ ભેદ છે ? હે માકદિપુત્ર ! હા ભેદ છે. એ પ્રમાણે વાવ-વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! નૈરયિકો જે પુદ્ગલોને આહારપણે ગ્રહણ કરે છે, ભવિષ્યકાળમાં તે પુલોનો કેટલામો ભાગ આહાર રુપે ગૃહીત થાય છે અને કેટલામો ભાગ નિજર છેત્યજે છે ? હે માકંદિકપુત્ર ! આહાર ગ્રહણ કરેલા પુદ્ગલોને અસંખ્યાતમો ભાગ આહારરુપે ગૃહીત થાય છે, અને અનંતમો ભાગ નિજર છે. હે ભગવન્! એ નિર્જરાના પુદ્દલો ઉપર બેસવાને યાવતુ-સૂવાને કોઈ પુરુષ સમર્થ છે ? એ અર્થ સમર્થ નથી. હે આયુષ્યનું! શ્રમણ ! એ નિર્જરાના પુલો અનાધાર રુપ કહેલા છે. તેઓ કોઈ પણ ઘારણ કરવાને સમર્થ નથી. એમ કહ્યું છે. હે ભગવન્! તે એમજ છે, શતકા ૧૮-ઉદેસોનીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ
(ઉદ્દેશકઃ૪) [૭૩૩ કાળે, તે સમયે રાજગૃહમાં યાવતુ-ભગવાનું ગૌતમે આ પ્રમાણે કહ્યું કે પ્રાણાતિપાત, વાવમિથ્યાવાદર્શનશલ્ય, પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદવિરમરણ થાવત્મિથ્યાદર્શનશલ્યવિવેક, પૃથિવીકાયિક, યાવતુ-વનસ્પતિકાયિક, ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, શરીરરહિત જીવ, પરમાણુમુદ્દલ, શૈલેશીને પ્રાપ્ત થયેલો અનગાર, અને ચૂલાકારવાળા બધા ફ્લેવરો-બે- ઈકિયાદિ જીવો એ બધા મળીને બે પ્રકારના છે, તેમાંના કેટલાંક જીવદ્રવ્યરુપ છે અને કેટલાક અજીવદ્રવ્યરુપ છે તો હે ભગવન્! શું એ બધા જીવના પરિભાગોમાં આવે છે? હે ગૌતમ! તેમાંના કેટલાંક, જીવના પરિભોગોમાં આવે છે અને કેટલાક પરિભોગોમાં નથી આવતા. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ! એ બધા મળીને જીવદ્રવ્યપ અને અજીવ દ્રવ્યરુપ બે પ્રકારના છે, અને તે બધા જીવના પરિભોગમાં આવે છે. વળી પ્રાણાતિપાત વિરમણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org