________________
૩૩૨
ભગવઈ - ૧૪ - ૯૩૨ પુદ્ગલો પણ હોય છે. એ પ્રમાણે યાવતુ-મનુષ્યો સુધી જાણવું. વાનવ્યંતર, જ્યોતિષિક અને વૈમાનિકોને અસુરકુમારોની પેઠે જાણવું. હે ભગવન્! શું નારકોને હે ગૌતમાં તેઓને ઈષ્ટ પુગલો હોતા નથી, પણ અનિષ્ટ પુદ્ગલો હોય છે. જેમ આત્ત પુદ્ગલો સંબધે કહ્યું, તેમ ઈષ્ટ, કાંત પ્રિય અને મનોજ્ઞ પુગલો સંબધે પણ કહેવું. વળી એ પ્રમાણે અહિં પાંચ દંડક કહેવા.
[૩]હે ભગવન્. મહદ્ધિક યાવતુ-મોટા સુખવાળો દેવ હજાર રુપોને વિક્ર્વને હજાર ભાષા બોલાવા સમર્થ છે? હા, ગૌતમ તેમ કરવા સમર્થ છે. હે ભગવન્! તે એક ભાષા છે કે હજાર છે? હે ગૌતમ! તે એક ભાષા છે પણ હજાર ભાષા નથી.
[૩૪]તે કાલે, તે સમયે ભગવંત ગૌતમે તુરંતનો ઉગેલો અને જાસુદના પુષ્પના પુંજ જેવો રાતો બાલસૂર્ય જોયો, તે સૂર્યને જોઈને શ્રદ્ધાવાળા, અને યાવત્ જેને પ્રશ્ર કુતૂહલ ઉત્પન્ન થયું છે એવા ભગવંત ગૌતમ સ્વામી જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે ત્યાં આવ્યા, અને યાવતુ નમીને યાવતુ-આ પ્રમાણે બોલ્યા- હે ભગવન્! સૂર્ય એ શું છે અને તે ભગવન્! સુર્યનો અર્થ શો છે? હે ગૌતમ! સૂર્ય એ શુભ પદાર્થ છે, અને સૂર્યનો અર્થ પણ શુભ છે. હે ભગવન્! સૂર્ય એ શું છે કે એની સૂર્યની પ્રભા એ શું છે? પૂર્વ પ્રમાણે જાણવું. એ પ્રમાણે છાયા-પ્રતિબિંબ અને વેશ્યા-પ્રકાશના સમૂહ સંબધે પણ જાણવું.
| [૩પભગવદ્ ! જે આ શ્રમણ નિગ્રંથો આર્યપણે વિહરે છે, તેઓ કોની તેજો લેશ્યાને-સુખને અતિક્રમે છે ? હે ગૌતમ! એક માસના પર્યાયવાળો શ્રમણ નિર્ગથ વાન વ્યંતર દેવોની તેને વેશ્યાને-સુખને અતિક્રમે છે, બે માસના પર્યાયવાળો શ્રમણનિગ્રંથ અસુરેન્દ્ર સિવાયના ભવનવાસી દેવોની તેજોલેશ્યાને-એ પ્રમાણે ત્રણમાસના પર્યાય વાળો શ્રમણનિગ્રન્થ અસુરકુમાર દેવોની તેજોવેશ્યાને, ચારમાસના પયયવાળો શ્રમણ નિર્ઝન્થ ગ્રહગણ, નક્ષત્ર અને તારારુપ જ્યોતિષિક દેવોની તેજલેશ્યાને પાંચચમાસના પર્યાયવાળો શ્રમણનિગ્રંથ સૌધર્મ અને ઈશાનવાસી દેવોની,સાતમાસના પર્યાયવાળો શ્રમણનિરૈન્ય સનકુમારઅને મહેન્દ્ર દેવોની,આઠ માસના પર્યાયવાળો શ્રમણ નિર્ઝન્થ બ્રહ્મલોક અને લાંતક દેવોની, નવમાસના પયયવાળો શ્રમણનિર્ગસ્થ મહાશુક અને સહસ્ત્રારદેવોની દશમાસના પર્યાયવાળો શ્રમણ નિર્ચન્થ આનત, પ્રાણત, આરણ અને અશ્રુત દેવોની, અગીયારમાસના પયયવાળો શ્રમણ નિર્ઝન્થ ગ્રેવેયક દેવોની અને બાર માસના પર્યાયવાળો શ્રમણ નિર્ઝનથ અનુત્તરોપપાતિક દેવોની તેજોવેશ્યાને અતિક્રમે છે. ત્યારબાદ શુદ્ધ અને શુદ્ધતર પરિણામવાળો થઈને પછી સિદ્ધ થાય છે, થાવત્-સર્વ દુઃખોનો અન્ત કરે છે. “હે ભગવન્! તે એમજ છે, તે એમજ છે'-એમ કહી વાવ વિહરે છે. શતક ૧૪-ઉદ્સો ૯ નીમુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ
(ઉદ્દેશક ૧૦) [૩૬]હે ભગવન્! કેવલજ્ઞાની જાણે અને જુએ? હા, જાણે અને જુએ. જેમ કેવલજ્ઞાની છદ્મસ્થને જાણે અને જુએ તેમ સિદ્ધ પણ જીવને જાણે અને જુએ? હા, ગૌતમજાણે અને જુએ. હે ભગવન્! કેવલજ્ઞાની આધોવધિક-જાણે અને જુએ ? હા, ગૌતમ! જાણે અને જુએ. એમ પરમા વધિજ્ઞાનીને પણ જાણે અને જુએ. એ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org