________________
૩૦૪
ભગવદ- ૧૩-૧૫૫ મિથ્યાવૃષ્ટિ નારકો વડે અવિરહિત છે કે સમ્યુગ્મિધ્યાવૃષ્ટિ નારકો વડે અવિરહિત છે? હે ગૌતમ ! સમ્યગૃષ્ટિ નારકો વડે અવિરહિત છે, અને મિથ્યાદ્રષ્ટિ નારકો વડે અવિ રહિત છે, પરન્તુ સમ્યગ્દષ્ટિ નારકો વડે કચિતુ. અવિરહિત હોય છે અને કદાચિતુ વિર હિત હોય છે. એ પ્રમાણે અસંખ્યાતા યોજનવિસ્તારવાળા નરકોને વિષે પણ ત્રણ આલા. પક કહેવા એ પ્રમાણે શર્કરપ્રભાને વિષે અને યાવતુ-તમાકૃથિવી સુધી કહેવું. હે ભગ વનું ! અંધ સપ્તમ- પૃથ્વીના પાંચ અનુત્તર નરકાવાસોમાંના યાવતુ-સંખ્યાતા યોજના વિસ્તારવાળા નરકા- વાસને વિષે શું સમ્યગ્દષ્ટિ નારકો ઉત્પન્ન થાય? ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! સમ્યગ્દષ્ટિ નારકો ઉત્પન્ન થતા નથી. પણ મિથ્યાદ્રષ્ટિ નારકો ઉત્પન્ન થાય છે. સમ્યુગ્મિધ્યાવૃષ્ટિ નારકો ઉત્પન્ન થતા નથી. એ પ્રમાણે ઉદ્વર્તના પણ કહેવી-જેમ રત્નપ્ર ભાને વિષે સત્તા સંબન્ધ નારકો મિથ્યાદ્રષ્ટિદિવડે અવિરહિત-સહિત કહ્યા છે તેમ અહિં કહેવું, એ પ્રમાણે અસંખ્યાતા યોજનવિસ્તાર- વાળા નરકાવાસોને વિષે પણ ત્રણ આલાપકો કહેવા.
[પ૬૬]હે ભગવન્! ખરેખર કૃષ્ણલેશ્યાવાળો, નીલલેશ્યાવાળો, યાવતુ-શુક્લ લેશ્યાવાળો થઈને કૃષ્ણલેશ્યાવાળા નારકોને વિષે ઉત્પન્ન થાય? હા, ગૌતમ ! થાય. હે ભગવનું ! શા હેતુથી આપ એમ કહો છો ? હે ગૌતમ! લેગ્યાના સ્થાનકો સંક્લેશને પામતાં પામતાં કૃષ્ણલેશ્યાપે પરિણમે છે, કૃષ્ણલેશ્યા રુપે પરિણામ થયા બાદ તે કૃષ્ણલેશ્યાવાળા નારકોને વિષે ઉત્પન્ન થાય છે, હે ભગવન્! શું ખરેખર કૃષ્ણલેશ્યા વાળો, યાવતુ-શુક્લલેશ્યાવાળો થઈને નીલલેશ્યાવાળા નારકોને વિષે ઉત્પન્ન થાય? હા ગૌતમ! થાય. હે ભગવનુ. શા હેતુથી યાવતુ-ઉત્પન્ન થાય? હે ગૌતમ! લેશ્યાના સ્થાનકો સંક્લેશને પામતાં અને વિશુદ્ધિ પામતાં, નીલલેશ્યરુપે પરિણમે છે, નીલલેશ્યરુપે પરિણામ થયા બાદ નીલલેશ્યાવાળા નારકોમાં તે ઉત્પન્ન થાય છે, હે ભગવનું ! ખરેખર કૃષ્ણલેશ્યાવાળો, નીલલેશ્યાવાળો,અને યાવતું કાપોતલેશ્યાવાળાનારકોને વિષે ઉત્પન્ન થાય? જેમ નીલલેશ્યા સંબધે કહ્યું. શતક ૧૩-ઉદેસો-૧ નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ]
(ઉદેસો-૨) [૫૭]હે ભગવન્! કેટલા પ્રકારના દેવો કહેલા છે? હે ગૌતમ ! ચાર પ્રકારના. ભવનવાસી, વાનવ્યંતર, જ્યોતિષિક અને વૈમાનિક. હે ભગવનું ! ભવનવાસી દેવો કેટલા પ્રકારના કહેલા છે ? હે ગૌતમ ! દશ પ્રકારના અસુરકમાર-ઈત્યાદિ ભેદો બીજા શતકના દેવોદ્દેશકનમા કહ્યા પ્રમાણેયાવતુ અપરાજિત અને સવર્થસિદ્ધ’ પર્યન્ત કહેવા. હે ભગવન્! અસુરકુમારના કેટલા લાખ આવાસો કહ્યા છે? હે ગૌતમ! ચોસઠ લાખ. હે ભગવન્! તે અસુરકુમારના આવાસો સંખ્યાતા યોજનવિસ્તારવાળા છે કે અસંખ્યાતા યોજનવિસ્તારવાળા છે? હે ગૌતમ !, બંને છે. હે ભગવનું. ચોસઠ લાખ અસુરકુમારના આવાસોમાં એક સમયે કેટલા અસુરકુમારો ઉપજે, યાવતુ-કેટલા તેજોલેશ્યાવાળા ઉત્પન્ન થાય, કેટલા કૃષ્ણપાક્ષિક જીવો ઉત્પન્ન થાય? એ પ્રમાણે જેમ રત્નપ્રભા સંબંધે પ્રશ્ન કર્યો હતો, તેમ અહિં પ્રશ્ન કરવો. અને તે પ્રકારે ઉત્તર પણ આપવો. પરંતુ એટલો વિશેષ છે કે અહીં બે વેદો સહિત ઉપજે, નપુંસકદવાળા ન ઉપજે, બાકી બધું પૂર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org