________________
શતક-૧૩, ઉદેસો-૧
૩૦૩ વિષે કહેવા, પરન્ત અહિં “અસંખ્યાતા’ એવો પાઠ કહેવો, વેશ્યાને વિષે વિશેષતા છે, અને તે વેશ્યાઓ પ્રથમ શતકમાં કહ્યા પ્રમાણે જાણવી. પરન્તુ એટલો વિશેષ છે કે સંખ્યાતયોજન વિસ્તારવાળા અને અસંખ્યાતયોજનવિસ્તારવાળા નરકાવાસોને વિષે અવધિજ્ઞાની અને અવધિદર્શની સંખ્યાતા જ ચ્યવે છે, એમ કહેવું હે ભગવન્! શર્કરા પ્રભા નરક પૃથિવીને વિષે કેટલા નરકાવાસો હોય છે-તે સંબધે પ્રશ્ન હે ગૌતમ ! પચીશલાખનારકાવાસો હોય. હે ભગવાન તે નરકાવાસો શું સંખ્યાતાયોજન વિસ્તાર વાળા હોય કે અસંખ્યાતયોજન વિસ્તારવાળા હોય? એ પ્રમાણે જેમ રત્નપ્રભા સંબધે કહ્યું તેમ શર્કરપ્રભા સંબધે જાણવું. પરન્તુ (ઉત્પાદ્, ઉદ્ધતના અને સત્તા) એ ત્રણે આ લાપકને વિષે અસંજ્ઞી ન કહેવા.
વાલુકાપ્રભા સંબજો પ્રશ્ન. હે ગૌતમ! પંદરલાખ નરકાવાસો કહ્યા છે, બાકી બધું શર્કરામભાની પેઠે જાણવું. પણ લેશ્યાને વિષે વિશેષતા છે અને તે પ્રથમ શતકમાં કહ્યા પ્રમાણે જાણવી. હે ભગવાન્ ! પંકપ્રભા નરકને વિષે પ્રશ્ન. હે ગૌતમ ! દશ લાખ નરકા વાસો કહ્યા છે. એ પ્રમાણે જેમ શર્કરપ્રભા સંબધે કહ્યું, તેમ અહિં પણ જાણવું. પરન્તુ અહિંથી અવધિજ્ઞાની અને અવધિની ઐવતા નથી બાકી બધું પૂર્વની પેઠે જાણવું. ધૂમપ્રભા સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! ત્રણ લાખ નરકાવાસો કહ્યા છે, એ પ્રમાણે જેમ પંક પ્રભા સંબધે કહ્યું છે તેમ અહિં જાણવું. હે ભગવન્! તમા નરકમૃથિવીને વિષે પ્રશ્ન. હે ગૌતમ ! પાંચ ન્યૂન એક લાખ નરકાવાસો કહ્યા છે. બાકી બધું પંકપ્રભા પેઠે જાણવું. હે ભગવન્! અધ સપ્તમ નરક પૃથિવીને વિષે અનુત્તર અને અત્યંત મોટા એવા કેટલા મહાનરકાવાસો કહ્યા છે. ? હે ગૌતમ! પાંચ નારકાવાસો કહ્યા છે. યાવતુ અપ્રતિષ્ઠાન. હે ભગવન્! તે નરકાવાસો શું સંખ્યાતુ યોજનાના વિસ્તારવાળા છે કે અસંખ્યાતુ યોજ નના વિસ્તારવાળા છે? હે ગૌતમ ! વચ્ચેનો અપ્રતિષ્ઠાન નરકાવાસ સંખ્યાતયોજનનના વિસ્તારવાળો છે અને બીજા અસંખ્યાતયોજનના વિસ્તારવાળા છે. હે ભગવન્! અધઃ સપ્તમ નરકમૃથિવીના પાંચ અનુત્તર અને અત્યંત મોટા યાવતુ-મહાનરકાવાસોમાના સંખ્યાત યોજન વિસ્તારવાળા નરકાવાસને વિષે એક સમયે કેટલા નારકો ઉત્પન્ન થાયઈત્યાદિ પ્રશ્ન. જેમ પંકપ્રભાને વિષે કહ્યું તેમ અહિં જાણવું. પરતું એટલો વિશેષ છે કે અહિં ત્રણ જ્ઞાનસહિત ઉત્પન્ન થતા નથી, તેમ ઐવતા પણ નથી. તો પણ એ પાંચ નરકા, વાસમાં એ પ્રમાણે-પ્રથમાદિ નરકમૃથિવીની જેમ ત્રણ જ્ઞાનવાળા હોય છે. એ પ્રમાણે અસંખ્યાતાયોજનવિસ્તારવાળા નરકાવાસોને વિષે પણ જાણવું, પરંતુ ત્યાં અસંખ્યાતા” એવો પાઠ કહેવો.
[૫૫]ભગવનું ! આ રત્નપ્રભાપૃથિવીના ત્રીશલાખનરકાવાસોમાંના સંખ્યાતા યોજનવિસ્તારવાળા નરકાવાસોને વિષે શું સમયગૃષ્ટિનારકો ઉત્પન્ન થાય, મિથ્યાવૃષ્ટિ નારકો ઉત્પન્ન થાય કે સમ્પમ્પિય્યાવૃષ્ટિ નારકો ઉત્પન્ન થાય? સમ્યષ્ટિ પણ નારકો ઉપજે, મિથ્યાવૃષ્ટિ પણ નારકો ઉપજે, પરન્તુ સમ્યગૃષ્ટિ નારકો ઉત્પન્ન થતા નથી.
હે ભગવન્! આ રત્નપ્રભાપૃથ્વીના ત્રીશ લાખ નરકાવાસીમાંના સંખ્યાતાયોજનવિસ્તારવાળા નરકાવાસોને વિષે શું સમયગૃષ્ટિ નારકી વે? ઈત્યાદિ પ્રશ્ન. પૂર્વ પ્રમાણે જાણવું. હે ભગવન્! રત્નપ્રભાપૃથ્વીના ત્રીશ લાખ નરકાવાસોમાંના સંખ્યાતા યોજનાવિસ્તારવાળા નરકાવાસો શું સમ્યવૃષ્ટિ નારકો વડે અવિરહિત-સહિત છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org