________________
૨૯૦
ભગવાઈ - ૧૨ -પ/પ૪૩ કામણપુદ્ગલ અને જીવની અપેક્ષાએ નૈરયિકોની પેઠે જાળવા. જેમ નૈરયિકો કહ્યા તેમ વાનભંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકો કહેવા. ધમસ્તિકાય અને યાવતુ-પુદ્ગલાસ્તિ કાયએ બધા વર્ણરહિત છે, વાવ, સ્પર્શરહિત છે, પણ વિશેષ એ છે કે, પગલાસ્તિ કાય પાંચવર્ણવાળો, પાંચ રસવાળો, બેગંધવાળો અને આઠસ્પર્શવાળો હોય છે. જ્ઞાન વરણીય, યાવતુ અંતરાય કર્મ-એ ચાર સ્પર્શવાળાં છે. હે ભગવન્! કૃષ્ણલેશ્યા કેટલા વર્ણવાળી છે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ દ્રવ્યલેશ્યાની અપેક્ષાએ પાંચવર્ણવાળી, યાવદુઆઠ સ્પર્શવાળી કહી છે અને ભાવલેશ્યાની અપેક્ષાએ વણદિરહિત છે. એ પ્રમાણે યાવતુ-શુક્લલેશ્યા સુધી જાણવું. સમ્યગ્દષ્ટિ, મિથ્યાદ્રષ્ટિ, સમ્યમિથ્યાદ્રષ્ટિ, ચક્ષુદ ર્શન વગેરે ચારદર્શન, આભિનિબોધનિક વગેરે પાંચ જ્ઞાન, યાવવિભંગાજ્ઞાન, આ હારસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા- એ બધાં વણદિરહિત છે. ઓદારિક શરીર, તૈજસ શરીરએ બધાં-આંઠ સ્પર્શવાળાં છે. કાર્પણ શરીર, મનોયોગ અને વચનયોગ ચારસ્પર્શવાળા છે. કાયયોગ આઠ સ્પર્શવાળો છે,સાકારોપયોગઅને અનાકારોપયોગ-એ બંન્ને વદિ રહિત છે હે ભગવન્! બધાં દ્રવ્યો કેટલાં વર્ણવાળાં છે?-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! સર્વ દ્રવ્યોમાંના કેટલાક પાંચ વર્ણવાળાં, યાવદ-આઠ સ્પર્શવાળાં છે, અને કેટલાંક પાંચ વર્ણ વાળા અને ચાર સ્પર્શવાળઆ છે. તથા સર્વ દ્રવ્યોમાંના કેટલાંક એક વર્ણવાળા, એક ગંધવાળા, એક રસવાળા અને બે સ્પર્શવાળાં છે, વળી સર્વ દ્રવ્યોમાંના કેટલાંક વર્ણર હિત, યાવદુ-સ્પર્શરહિત છે. એ પ્રમાણે સર્વ પ્રદેશો, સર્વ પર્યાયો અને અતીતકાલ પણ વર્ણરહિતયાવતુસ્પર્શરહિતકહ્યાછે.એપ્રમાણે ભવિષ્યકાળ અને સર્વકાળપણ જાણવો.
પ૪૪]હે ભગવન્! ગર્ભમાં ઉત્પન્ન થતો જીવ કેટલા વર્ણવાળા, કેટલા ગંધવાળા, કેટલાં રસવાળા અને કેટલા સ્પર્શવાળા પરિણામવડે પરિણમે ? હે ગૌતમ ! તે પાંચ વર્ણવાળા, પાંચ રસવાળા, બે ગંધવાળા અને આઠ સ્પર્શવાળા પરિણામવડે પરિણમે.
[૪૫]હે ભગવન્! જીવ કર્મવડે વિવિધરૂપે પરિણમે છે ? કર્મ સિવાય વિવિધરૂપે પરિણમતો નથી ? તથા જગત કર્મવડે વિવિધરૂપે પરિણમે છે? કર્મ વિના પરિણમતું નથી? હા, ગૌતમ! તે એમજ છે. હે ભગવન્! તે એમજ છે. શતકાર-ઉદ્દેશો: ૫-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા
(ઉદ્દેશો-8) [પ૪૬]રાજગૃહ નગરમાં (ભગવાનું ગૌતમ) યાવદુઆ પ્રમાણે બોલ્યા-હે ભગવાન્ ! ઘણા માણસો પરસ્પર એ પ્રમાણે કહે છે, યાવદૂ-એ પ્રમાણે પ્રરુપે છે કે “એ પ્રમાણે ખરેખર રાહુ ચંદ્રને ગ્રસે છે, એ રીતે કેમ હોય. હે ગૌતમ! એ મિથ્યા કહે છે. એ પ્રમાણે ખરેખર રાહુ મહર્ધિક,યાવદુ-મહાસુખવાળો, ઉત્તમ વસ્ત્રો, ઉત્તમ માલા, ઉત્તમ સુગંધ અને ઉત્તમ આભૂષણ ધારણ કરનાર દેવ છે, તે રાહુ દેવના નવ નામો કહ્યા છે, શૃંગાટક, જટિલક, ક્ષત્રક, ખર, દુર્દર, મકર, મત્સ્ય, કછપ અને કળસર્પ. તે રાહુદેવના વિમાનો પાંચ વર્ણવાળા કહ્યા છે, કાલા, નીલા લાલ, પીલા અને શુક્લ. તેમાં રાહુનું જે કોળું વિમાન છે તે મજિઠના વર્ણ જેવું છે. જે પીળું રાહુનું વિમાન છે તે હળદરના વર્ણ જેવું છે, અને જે ધોલું વિમાન છે તે રાખના ઢગલાના વર્ણ જેવું કહ્યું છે. જ્યારે આવતો કે જતો, વિકુવણા કરતો કે કામક્રીડા કરતો રાહુ પૂર્વમાં રહેલા ચંદ્રના પ્રકાશને આવરીને પશ્ચિમ
..
..
..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org