________________
શતક-૧૨, ઉદેસો-૧૦
૨૯૯ સદરુપે અને નોઆત્મા-અસદરુપે અવક્તવ્ય છે. હે ભગવનું શિર્કરપ્રભાપૃથ્વી આત્મા સદરુપ છે?'ઈત્યાદિ પ્રશ્ન. માફક રત્નપ્રભાપૃથ્વી જાણવું. એ પ્રમાણે વાવઅધ સપ્તમ પૃથ્વી સુધી જાણવું. હે ભગવનું ! સૌધર્મદિવલોક આત્મા-સદ્ અને નોઆત્મા-અસદ રુપે કથંચિત્ અવક્તવ્ય છે. હે ભગવન્! એ પ્રમાણે શા હેતુથી કહો છો? હે ગૌતમ ! પોતાના આદેશથી આત્મા-વિદ્યમાન છે, પરના આદેશથી નોઆત્મા-વિદ્યમાન છે, અને બન્નેના આદેશથી અવક્તવ્ય-આત્મ તથા નોઓત્મા રુપે અવાચ્ય, એ રીતે વાવઅશ્રુતકલ્પ પણ જાણવી. હે ભગવન્! રૈવેયક વિમાન આત્મા-વિદ્યમાન છે કે તેથી અન્ય? એ બધું રત્નપ્રભા પૃથિવીની પેઠે જાણવું. અને તે પ્રમાણે અનુત્તર વિમાન તથા ઈષ~ામ્ભારા પૃથ્વી સુધી જાણવું. હે ભગવાન ! એક પરમાણુપુદ્ગલ આત્મા-વિદ્ય માન છે કે તેથી અન્ય? હે ગૌતમ ! જેમ સૌધર્મકલ્પ સંબધે કહ્યું તેમ એક પરમાણુ યુદ્ગલસંબજોપણ જાણવું.હે ભગવાન દ્વિપ્રદેશિક અંધઆત્મા-વિદ્યમાન છેકેતેથી અન્ય ? હે ગૌતમ કથંચિત્ આત્માવિદ્યમાન છે, કથંચિ-નોઆત્મા-અવિદ્યમાં છે, અને આત્મા તથા નો આત્મા તથા નો આત્મા રુપે કથંચિત્ અવક્તવ્ય છે, કથંચિદ આત્મા છે, અને કથંચિત્ નોઆત્મા પણ છે, અને આત્મા તથા નો આત્મા-એ ઉભયરુપે અવક્તવ્ય છે.
હે ભગવનું ! એ પ્રમાણે શા હેતુથી કહો છો કે-ઈત્યાદિ પૂર્વોક્ત યાવ-આત્મા અને નોઆત્મા-એ ઉભયરુપે અવક્તવ્ય છે? હે ગૌતમ ! (દ્વિપ્રદેશિક સ્કંધ) પોતાના આદેશથી આત્મા છે, પરના આદેશથી નો આત્મા છે, ઉભયના આદેશથી આત્મા અને નોઆત્મા-એ ઉભયરુપેઅવક્તવ્ય છે, એક દેશની અપેક્ષાએ સદૂભાવપયયની વિવા ક્ષાની અને એક દેશની અપેક્ષાએ અસદુભાવપયયની વિવક્ષાની દ્વિપ્રદેશિક સ્કંધ આત્મા-વિદ્યમાન, તથા નોઆત્મા-અવિદ્યમાન છે, એક દેશના આદેશથી સંભાવપથયની અપેક્ષાએ અને એક દેશના આદેશથી સદૂભાવ અને અસદુભાવ એ બન્ને પર્યાયની અપેક્ષાએ દ્વિપ્રદેશિક સ્કંધ આત્મા-વિદ્યમાન અને આત્મા તથા નોઆત્મા એ ઉભયરુપે અવક્તવ્ય છે. એક દેશના આદેશથી અસદૂભાવપયયિની અપેક્ષાએ અને એક દેશના આદેશથી સભાવ અને અસદુભાવ-એ બન્ને પયયની અપેક્ષાએ તે દ્વિપ્રદે શિક સ્કંધ નોઆત્મા-અવિદ્યમાન અને આત્મા તથા નોઆત્મારૂપે અવક્તવ્ય છે. હે ભગવન! ત્રિપ્રદેશિક સ્કંધ સંબંધ પ્રશ્ન હે ગૌતમ! ત્રિપ્રદેશિક સ્કંધ કથંચિત આત્માવિદ્યમાન છે, કથંચિત્ નો આત્મા-અવિદ્યમાન છે, આત્મા તથા નોઆત્મા-એ ઉભયરુપ કથંચિત્ અવક્તવ્ય છે, કથંચિત્ આત્મા તથા કથંચિત્ નોઆત્મા છે, કથંચિત્ આત્મા અને નોઆત્માઓ છે, કથંચિત્ આત્માઓ અને નોઆત્મા છે, કથંચિત્ આત્મા તથા. નોઆત્મા-એ ઉભયરુપે અવક્તવ્ય છે, કથંચિત્ આત્મા અને આત્માઓ તથા નોઆ. ત્માઓ-એ ઉભયરુપે અવક્તવ્ય છે.કથંચિત્ નો આત્મા અને આત્માઓ તથા નો આત્મા ઓ-એ બન્ને રુપે અવક્તવ્યો છે, કથંચિત્ નોઆત્માઓ અને આત્મા તથા નોઆત્મા-એ ઉભયરુપે અવક્તવ્ય છે, કથંચિત્ આત્મા, નોઆત્મા અને આત્મા તથા નોઆત્મા-એ બન્ને રુપે અવક્તવ્ય છે. હે ભગવન્! એ પ્રમાણે શા હેતુથી કહો છો? હે ગૌતમ! પોતાના આદેશથી આત્મા છે પરના-આદેશથી નો આત્મા છે, ઉભયના આદેશથી આત્મા અને નોઆત્મા-એ ઉભય રુપે અવક્તવ્ય છે, એક દેશના આદેશથી સદૂભાવપયયિની અપે ક્ષાએ અને એક દેશના આદેશથી અસદુભાવપર્યાયની અપેક્ષાએ ત્રિપ્રદેશિક સ્કંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org