________________
૨૨૨
ભગવાઇ- ૯-૩૨૪૫૩ અથવા રત્નપ્રભામાં અને શર્કરા પ્રભામાં હોય. અથવા રત્નપ્રભા અને તાલુકાપ્રભામાં હોય. એ પ્રમાણ યાવદ્ અથવા રત્નપ્રભા અને અધઃ-સપ્તમપૃથિવીમાં પણ હોય. અથવા રત્નપ્રભા શર્કરપ્રભા અને વાલુકપ્રભામાં હોય. એ પ્રમાણે યાવ રત્નપ્રભા શર્કરાપ્રભા અને અધ સપ્તમ-પૃથિવીમાં હોય. અથવા રત્નપ્રભા વાલુકાપ્રભા અને પંકપ્રભામાં પણ હોય. વાવ અથવા રત્નપ્રભા વાલુકપ્રભા અને અધ સપ્તમ પૃથિવીમાં હોય. અથવા રત્નપ્રભા પંકપ્રભા અને ધૂમપ્રભામાં હોય. એ પ્રમાણે જેમ રત્નપ્રભાને મુક્યા સિવાય ત્રણ નૈરયિકોનો ત્રિકસંયોગ કહ્યો તેમ અહીં કહેવું. યાવત્ અથવા રત્નપ્રભા, તમપ્રભા તમતમ પ્રભામાં પણ હોય. અથવા રત્નપ્રભા શર્કરપ્રભા વાલુકાપ્રભા અને પંકપ્રભામાં હોય. અથવા રત્નપ્રભા શર્કરપ્રભા વાલુકપ્રભા અને ધૂમપ્રભામાં હોય. યાવતું અથવા રત્નપ્રભા શર્કરપ્રભા વાલુકાપ્રભા અને અધિક સપ્તમપૃથિવીમાં પણ હોય. અથવા રત્નપ્રભા શર્કરા પ્રભા પંકપ્રભા અને ધૂમપ્રભામાં હોય. એ પ્રમાણે રત્નપ્રભાને મૂક્યા સિવાય જેમ ચાર નૈરયિકોનો ચતુષ્કસંયોગ કહ્યો છે તેમ અહીં કહેવો, યાવત્ અથવા રત્નપ્રભા ધૂમપ્રભા તમ:પ્રભા અને તમતમ પ્રભામાં હોય. અથવા રત્નપ્રભા શર્કરપ્રભા વાલુકાપ્રભા પંકપ્રભા અને ધૂમપ્રભામાં હોય. અથવા રત્નપ્રભા યાવતું પંતપ્રભા અને તમપ્રભામાં હોય. અથવા રત્નપ્રભા યાવતું પંતપ્રભા અને અધઃસપ્તમપૃથિવીમાં હોય. અથવા રત્નપ્રભા શર્કરામભા વાલુકાપ્રભા ધૂમપ્રભા અને તમઃપ્રભામાં હોય. એ પ્રમાણે રત્નપ્રભાને છોડ્યા સિવાય જેમ પાંચૌરયિકોનો પંચસંયોગ કહ્યો તેમ કહેવો. યાવત્ અથવા રત્નપ્રભા પંકપ્રભા યાવત્ અધસપ્તમપૃથિવીમાં હોય.અથવા રત્નપ્રભા શકરપ્રભા યાવતુ ધૂમપ્રભા અને તમ પ્રભામાં હોય. અથવા રત્નપ્રભા યાવત્ ધૂમપ્રભા અને અધસપ્તમપૃથિવીમાં હોય. અથવા રત્નપ્રભા શર્કરાપ્રભા યાવતુ પંકપ્રભા અને અધસપ્તમ પૃથિવીમાં હોય. અથવા રત્નપ્રભા શર્કરામભામાં વાલુકા- પ્રભા ધૂમપ્રભા તમઃપ્રભા અને તમ તમ પ્રભામાં હોય. અથવા રત્નપ્રભા શર્કરા પ્રભા પંકપ્રભા યથાવત્ અધસપ્તમપૃથિ- વીમાં હોય. અથવા રત્નપ્રભા વાલુકાપ્રભા યાવત્ અધઃસપ્તમપૃથિવીમાં હોય. અથવા રત્નપ્રભા શર્કરપ્રભા, યાવત્ અધઃસપ્તમપૃથિવીમાં હોય.
હે ભગવન્! રત્નપ્રભાપૃથિવીનૈરયિકપ્રવેશનક, શર્કરા પ્રભાપૃથિવીનરયિકપ્રવેશનક, યાવદ અધસપ્તમકૃથિવીગૈરયિકwવેશનકમાં કયા પ્રવેશનકો કયા પ્રવેશનકોથી યાવદ્ વિશેષાધિક છે ? હે ગાંગેય ! સૌથી અલ્પ અધસપ્તમપૃથિવીનૈરયિકપ્રવેશનક છે, તેના કરતાં તમાકૃથિવીનૈરયિકપ્રવેશનક અસંખ્યયગુણ છે. એ પ્રમાણે વિપરિક્રમથી યાવતુ રત્નપ્રભાપૃથિવીનરયિકપ્રવેશનક અસંખ્યાતગુણ છે.
f૫૪] હે ભગવન્! તિર્યંચયોનિપ્રવેશનક કેટલા પ્રકારે કહ્યું છે? હે ગાંગેય ! પાંચ પ્રકારે કહ્યું છે. તે આ પ્રમાણે એકેન્દ્રિયતિર્યંચયોનિપ્રવેશનક, યાવતું પંચેન્દ્રિયતિર્યંચયોનિકપ્રવેશનક. હે ભગવન્! એક તિર્યંચયોનિ ક જીવ તિર્યંચયોનિકપ્રવેશનકવડે પ્રવેશ કરતો શું એકેન્દ્રિયોમાં હોય કે યાવતુ પંચેન્દ્રિયોમાં હોય ? હે ગાંગેય ! પાંચ માં હોય બે તિર્યંચયોનિક જીવો સંબંધે પ્રશ્ન. હે ગાંગેય ! એકેન્દ્રિયોમાં પણ હોય અને યાવતુ પંચેન્દ્રિયોમાં પણ હોય. અથવા એક એકેન્દ્રિયમાં અને એક બેઈન્દ્રિયમાં પણ હોય. એ પ્રમાણે જેમ નૈરયિકપ્રવેશનકમાં કહ્યું તેમ તિર્યંચયોનિકપ્રવેશનકમાં યાવતુ અસંખ્યય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org