________________
૨૮
ભગવઇ - ૧૨/૯/૪/૫૩૮
તરફ એક પરમાણુ, અને એક તરફ બે અનન્તપ્રદેશિક સ્કન્ધો હોય છે. અથવા એક તરફ એક દ્વિપ્રદેશિક સ્કન્ધ અને એક તરફ બે અનન્તપ્રદેશિક સ્કન્ધો હોય છે. એ પ્રમાણે યાવદ્-અથવા એક તરફ એક દશપ્રદેશિક સ્કન્ધ અને એક તરફ બે અનન્તપ્રદેશિક સ્કન્ધો હોય છે. અથવા એક તરફ એક સંખ્યાતપ્રદેશિક સ્કન્ધ અને એક તરફ બે અનન્ત પ્રદેશિક સ્કન્ધો હોય છે.અથવા એક તરફ એક અસંખ્યાતપ્રદેશિકસ્કન્ધ અને એક તરફ બે અનન્તપ્રદેશિક સ્કન્ધો હોય છે. એ પ્રમાણે ચતુષ્કસંયોગ, યાવદ્-સંખ્યાતસંયોગ કહેવો. એ બધા સંયોગો અસંખ્યાતની પેઠે અનન્તને પણ કહેવા; પરન્તુ એક ‘અનન્ત’ શબ્દ અધિક કહેવો; યાવદ્-અથવા એક તરફ સંખ્યાતા સંખ્યાતપ્રદેશિક સ્કન્ધો અને એક તરફ એક અનન્તપ્રદેશિક સ્કન્ધ હોય છે. અથવા એક તરફ સંખ્યાતા અસંખ્યેય પ્રદેશિક સ્કન્ધો અને એક તરફ અનન્તપ્રદેશિક સ્કન્ધ હોય છે. અથવા સંખ્યા તા અનંત પ્રદેશિક સ્કન્ધો હોય છે. જો તેના અસંખ્યાતા વિભાગ કરીએ તો એક તરફ અસંખ્યાત ૫૨માણુપદ્ગલોઅને એક તરફ એક અનન્તપ્રદેશિક સ્કન્ધ હોય છે. અથવા એક તરફ અસંખ્યાત દ્વિપ્રદેશિક સ્કન્ધો અને એક તરફ એક અનન્ત પ્રદેશિક સ્કંધ હોય છે, યાવદ્અથવા એક તરફ અસંખ્યાતા સંખ્યાતપ્રદેશિક સ્કન્ધો અને એક તરફ એક અનન્ત પ્રદેશિકસ્કન્ધહોયછે.અથવા એક તરફ અસંખ્યાતા અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધો અને એક તરફ અનન્તપ્રદેશિક સ્કન્ધ હોય છે. અથવા અસંખ્યાતા અનન્તપ્રદેશિક સ્કન્ધો હોય છે. જો તેના અનન્ત વિભાગ કરવામાં આવે તો અનન્ત પરમાણુપુદ્ગલો થાય છે. [૫૩૯]હે ભગવન્!એ પરમાણુપુદ્ગલોનાસંયોગઅનેભેદનાસંબંધથી અનન્તા નત પુદ્ગલપરિવર્તો જાણવા યોગ્ય છે માટે કહ્યા છે ? હા, ગૌતમ ! તે માટે કહ્યા છે. હે ભગવન્ ! પુદ્ગલપરિવર્તો કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ ! સાતપ્રકારના. ઔદા રિકપુદ્ગલપરિવર્ત, વૈક્રિયપુદ્ગલપરિવતતૈજસ પુદ્ગલપરિવર્ત, કાર્મણપુદ્ગલપર વર્ત,મનપુદ્ગલપરિવર્ત,વચનપુદ્ગલપરિવર્તઅનેઆનાપ્રાણપુદ્ગલપરિવર્ત. હૈ ભગવન્ ! નૈરયિકોને કેટલા પ્રકારના પુદ્ગલપરિવર્તો કહ્યા છે ? હે ગૌતમ ! સાત. ઔદારિક પુદ્ગલપરિવર્ત, વૈક્રિયપુદ્ગલપર- વર્ત, યાવદ્ આનપ્રાણપુદ્ગલપરિવર્ત. એ પ્રમાણે યાવ-વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્ ! એક એક નૈયિકને કેટલા ઔદારિક પુદ્ ગલપરિવર્તો અતીત-થયા છે ? હે ગૌતમ ! અનન્ત થયા છે. કેટલા થનારા છે ? કોઇને થવાના હોય છે અને કોઇને નથી; જેને થવાના છે તેને જઘન્યથી એક, બે કે ત્રણ થવાના છે; અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્તા થવાના હોય છે હે ભગવન્ ! એક એક અસુરકુમારને કેટલા ઔદારિકપુદ્ગલપરિવર્તો થયા છે ? એ પ્રમાણેજાણવું, એ પ્રમાણે યાવદ્ વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્ ! એક એક નૈયિકને કેટલા વૈક્રિયપુદ્ગલપરિવર્તો થયા છે ? અનન્તા થયા છે. એ પ્રમાણે જેમ ઔદારિકપુદ્ગલપરિવર્ત સંબન્ધ કહ્યું તેમ વૈક્રિયપુદ્ગલપરાવર્ત સંબન્ધે પણ જાણવું યાવદ્ વૈમાનિક સુધી કહેવું. એ પ્રમાણે યાવદ્ આનપ્રાણપુદ્ગલપરિવર્ત સંબન્ધે પણ જાણવું. એ પ્રમાણે એક એકને આશ્રયી સાત દંડકો થાય છે. હે ભગવન્ ! નૈરિયકોને કેટલા ઔદારિકપુદ્ગલપરિવર્તો થયા છે ? હે ગૌતમ ! અનન્તા થયા છે. કેટલા ઔદારિકપુદ્ગલપરિવર્તો થવાના છે ? અનન્તા થવાના છે. એ પ્રમાણે યાવદ્ વૈમાનિકો સુધી જાણવું. એ રીતે વૈક્રિયપુદ્ગલપરિવર્તો, યાવદ્ આનપ્રાણપુદ્ગલપરિવર્તો સંબન્ધે પણ યાવત્ વૈમાનિકો સુધી જાણવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org