________________
૧૬૮
ભગવાઈ - ૮-૧/૩૮૬ પ્રયોગપરિણત હોય કે અપર્યાપ્તગર્ભજમનુષ્યપંચેન્દ્રિયકાયપ્રયોગ- પરિણત હોય ? હે ગૌતમ ! તે બંને હોય. હે ભગવન્! જો તે એક દ્રવ્ય ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગ પરિણત હોય તો શું એકેન્દ્રિય ઔદારિમિશ્રશરીરકાયપ્રયોગપરિણત હોય કે યાવતું પંચેન્દ્રિયદારિકમિશ્રકા પ્રયોગ પરિણત હોય ? હે ગૌતમ ! એકેન્દ્રિયદારિકમિશ્રકા પ્રયોગપરિણત હોય. જેમ ઔદારિકશરીરકાયપ્રયોગપરિણત’ નો આલાપક કહ્યો તેમ “ઔદ્યારિકમિશ્રશરીર કાયપ્રયોગપરિણત’ નો પણ આલાપક કહેવો. પરન્તુ વિશેષ એ છે કે “ઔદારિ કમિશકાયપ્રયોગપરિણત’નો આલાપક બાદરવાયુકાયિક, ગર્ભપંચેન્દ્રિયતિર્યંચ અને ગર્ભજમનુષ્ય પયપ્તા અપપ્તા એઓને અને તે સિવાય બાકીના અપર્યાપ્તા જીવોને કહેવો. હે ભગવન્! જો એક દ્રવ્ય વૈક્રિયશરીરકાયપ્રયોગપરિણત હોય તો શું એકેન્દ્રિયવૈક્રિયશરીરકાયપ્રયોગપરિણત હોય કે યાવતુ પંચેન્દ્રિયવૈક્રિયશરીરકાય પ્રયોગપરિણત હોય? હે ગૌતમ! તે બંને પણ હોય.
હે ભગવન્! જો તે એક દ્રવ્ય એકેન્દ્રિયવૈક્રિયકાયપ્રયોગપરિણત હોય તો શું વાયુકાયિકએકેન્દ્રિયવૈક્રિયકાયપ્રયોગપરિણત હોય કે વાયુકાયિક સિવાય એકન્દ્રિય કાયપ્રયોગપરિણત હોય ? હે ગૌતમ ! તે એક દ્રવ્ય વાયુકાયિકએ કેન્દ્રિય કાયપ્રયોગ રિણત હોય, પણ વાયુકાયિક શિવાય એકેન્દ્રિયકાયપ્રયોગપરિણત ન હોય. એ પ્રમાણે એ અભિલાપ થી પ્રજ્ઞાપના સૂત્રના “અવગાહના સંસ્થાન’ પદને વિશે વૈક્રિય શરીરસંબધે કહ્યું છે તેમ અહીં પણ કહેવું, યાવતુ પર્યાપ્તસવથસિદ્ધઅનુત્તરીપ પાતિકકલ્યાતીતવૈમાનિકદેવપંચેન્દ્રિયવૈક્રિયશરીરકાયપ્રયોગપરિણત હોય કે અપર્યાપ્તસવર્થસિદ્ધવૈક્રિયકાયપ્રયોગપરિણત હોય. હે ભગવનું !જો તે એક દ્રવ્ય વૈક્રિયમિશ્રશરીરકાયપ્રયોગપરિણત હોય તો શું એકેન્દ્રિયવૈક્રિયમિશ્રશરીરકાય પ્રયોગપરિણત હોય કે થાવતુ પંચેન્દ્રિયવૈક્રિયમિશ્રશરીરકાયપ્રયોગપરિણત હોય ? હે ગૌતમ ! જેમ વૈક્રિયશરીરમયોગસંબધે કહ્યું, તેમ વૈક્રિયમિશ્રકાયપ્રયોગસંબન્ધ પણ કહેવું; પરન્તુ વિશેષ એ છે કે વૈક્રિયમિશ્રકા પ્રયોગ દેવ અને નૈરયિક અપયપ્તિને અને બાકીના બધા પર્યાપ્તને કહેવો, યાવતુ પર્યાપ્તસવથિસિદ્ધઅનુત્તરૌપપાતિકવૈક્રિય મિશ્રકાયપ્રયોગપરિણત ન હોય, પણ અપર્યાપ્તસવથિસિદ્ધઅનુત્તરોપપાતિકદેવ પંચેન્દ્રિયવૈકિયમિશ્રશરીરકાયપ્રયોગપરિણત હોય. હે ભગવન્! જો તે એક દ્રવ્ય આહારકશરીરકાયપ્રયોગપરિણત હોય તો શું મનુષ્યાહારકશરીરકાયપ્રયોગપરિણત હોય કે અમનુષ્યાહારકકાયપ્રયોગપરિણત હોય? હે ગૌતમ ! એ પ્રમાણે જેમ પ્રજ્ઞાપના સૂત્રના અવગાહનાસંસ્થાન' પદને વિષે કહ્યું છે તેમ જાણવું યાવત્ ઋદ્ધિવ્યાપ્ત આહારકલબ્ધિમાન પ્રમત્તસાધુ સમ્યવ્રુષ્ટિ પર્યાપ્ત સંખ્યયવષયુષ્કાળા મનુષ્યાહારાકકાયપ્રયોગપરિણત હોય, પણ દ્ધિને આહારકલબ્ધિને અપ્રાપ્ત પ્રમત્ત સંયત સમ્યગૃષ્ટિ સંખ્યાતવષયિષવાળા મનુષ્યાહારકકાયપ્રયોગપરિણતા ન હોય.
હે ભગવન્! જે તે એક દ્રવ્ય આહારકમિશ્રશરીરકાયપ્રયોગપરિણત હોય તો શું મનુષ્યાહારકમિશ્રશરીરકાયપ્રયોગપરિણત હોય ? ઈત્યાદિ. હે ગૌતમ ! જેમ આહારકશરીરસંબધે કહ્યું તેમ આહારકમિશ્નસંબધે પણ કહેવું. હે ભગવનું જો તે એક દ્રવ્ય કામણશરીરમયોગપરિણત હોય તો શું એકેન્દ્રિયકર્મણશરીર કાયપ્રયોગપરિણત હોય કે યાવતુ પંચેન્દ્રિયકામણશરીરકાયપ્રયોગપરિણત હોય ! હે ગૌતમ ! તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org