________________
-
--
-
શતક-૮, ઉદ્દેશો-૯
૧૯૭ કાલની અપેક્ષાએ અનન્તકાલ અનન્ત ઉત્સર્પિણી અને અવસર્પિણી છે, ક્ષેત્રથી અનન્તલોક-અસંખ્ય પુદ્ગલપરાવર્ત છે, અને તે પુદ્ગલપરાવર્ત આવલિકાના અસંખ્યામાં ભાગના (સમય) તુલ્ય છે. તથા દેશબધનું અત્તર જઘન્યથી સમયાધિક ક્ષુલ્લકભવ, અને ઉત્કૃષ્ટથી અનન્તકાલ, યાવતું આવલિકાના અસંખ્યાતમાં ભાગના સમય તુલ્ય અસંખ્ય પુદ્ગલપરાવર્ત છે. જેમ પૃથિવીકાયિકોને કહ્યું તેમ વનસ્પતિકાયિક સિવાય યાવત્ મનુષ્ય સુધીના જીવો માટે જાણવું. વનસ્પતિકાયિકોને સર્વબન્ધનું અત્તર જઘન્યથી કાલની અપેક્ષાએ એ પ્રમાણે બે ક્ષુલ્લક ભવ, અને ઉત્કૃષ્ટથી. અસંખ્યકાલ-અસંખ્ય ઉત્સર્પિણી અને અવસર્પિણી સુધી છે, ક્ષેત્રથી અસંખ્ય લોક છે; દેશબન્ધનું અત્તર જઘન્યથી એ પ્રમાણે જાણવું. અને ઉત્કૃષ્ટથી પૃથિવીકાયના સ્થિતિકાલ સુધી જાણવું હે ભગવનું ! એ ઔદારિક શરીરના દેશબંધક, સર્વબન્ધક અને અબન્ધક જીવોમાં કયા જીવો કોનાથી વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા જીવો ઔદારિક શરીરના સર્વબન્ધક છે, તેથી અબધેક જીવો વિશેષાધિક છે, અને તેથી દેશબન્ધક જીવો અસંખ્યાતગુણ છે.
[૪૨] હે ભગવનું ! વૈક્રિયશરીરનો પ્રયોગબન્ધ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ!બે પ્રકારનો કહ્યો છે,એકેન્દ્રિયવૈક્રિયશરીરપ્રયોગબન્ધ, પંચેન્દ્રિય વૈક્રિયશરીરપ્રયોગબન્ધ. જો એકેન્દ્રિય વૈક્રિયશરીરમયોગબબ્ધ છે તો શું વાયુકાયિક એકેન્દ્રિયશરીપ્રયોગબન્ધ છે કે વાયુકાયિક ભિન્ન એકેન્દ્રિય શરીર પ્રયોગબન્ધ છે? એ પ્રમાણે એ અભિલાપથી જેમ “અવગાહના સંસ્થાન પદમાં વૈક્રિય શરીરનો ભેદ કહ્યો છે, તેમ કહેવો; યાવતું પર્યાપ્તસર્વાર્થસિદ્ધ અનુત્તરૌપપાતિક કલ્પાતીત વૈમાનિકદેવ પંચેન્દ્રિય વૈક્રિયશરીરપ્રયોગબન્ધ અને અપર્યાપ્ત શર્વાર્થસિદ્ધઅનુત્તરૌપપાતિકથાવત્ વૈક્રિયશરીઅયોગબન્ધ. હે ભગવનુર્તિક્રિયશરીરપ્રયોગબન્ધ કયા કર્મના ઉદયથી થાય છે ? હે ગૌતમ ! સવીયતા, સયોગતા અને સંદદ્રવ્યતાથી યાવ૬ આયુષ અને લબ્ધિને આશ્રયી વૈક્રિયશરીર પ્રયોગ નામકર્મના ઉદયથી વૈક્રિય શરીરપ્રયોગબન્ધ થાય છે. વાયુકાયિકએકેન્દ્રિય વૈક્રિયશરીરપ્રયોગબન્ધસંબધે પ્રશ્ન. હે ગૌતમ ! સવીયતા, સયોગતા અને સદ્દવ્યતાથી પૂર્વની પેઠે યાવ૬ લબ્ધિને આશ્રયી વાયુકાયિકએકેન્દ્રિયશરીઅયોગ નામકર્મના ઉદયથી યાવદુ વૈક્રિયશરીર- પ્રયોગબન્ધ થાય છે. હે ભગવનું ! રત્નપ્રભાકૃથિવીનૈરકિપંચેન્દ્રિયવૈક્રિયશરીર- પ્રયોગબન્ધ કયા કર્મના ઉદયથી થાય છે ? હે ગૌતમ ! સવીયતા, સયોગતા અને સદદ્રવ્યતાથી યાવત્ આયુષ્યને આશ્રયી રત્નપ્રભાકૃથિવીગૈરયિકપંચેન્દ્રિયશરીરપ્રયોગનામકર્મના ઉદયથી યાવત્ વૈક્રિયશરીર- પ્રયોગબન્ધ થાય છે. યાવતું સાતમી નરકપૃથ્વી સુધી જાણવું.
તિર્યંચયોનિક પંચેન્દ્રિયવૈક્રિયશરીપ્રયોગબન્ધ સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! સવ“તા, સયોગતા અને સદદ્રવ્યતાથી પૂર્વવત્ જેમ વાયુકાયિકોને કહ્યું તેમ જાણવું. મનુષ્ય પંચેન્દ્રિયવૈક્રિયશરીરમયોગબન્ધ પણ એ પ્રમાણે જાણવો. અસુરકુમાર ભવનવાસીદેવ પંચેન્દ્રિયવૈક્રિયશરીરપ્રયોગબબ્ધ રત્નપ્રભાકૃથિવીના નૈરયિકની પેઠે જાણવો. એ પ્રમાણે યાવત્ સ્વનિતકુમારો સુધી જાણવું. એ રીતે વાનવ્યંતર, જ્યોતિષિક, સૌધમકલ્પોપન્નક વૈમાનિક યાવદ્ અશ્રુત, અને રૈવેયક કલ્પાતીત વૈમાનિકોને જાણવું. તથા અનુત્તરોપપાતિકકલ્પાતીત વૈમાનિકોને પણ એ પ્રમાણે જાણવા. હે ભગવનું !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org