________________
શતક-૮, ઉદેસો-૯
૧૫ પ્રત્યયિક. હે ભગવન્પૂર્વપ્રયોગ પ્રત્યયિક શરીરબન્ધ કેવા પ્રકારનો છે? તે તે સ્થળે તે તે કારણોને લીધે સમુદ્યાત કરતા નૈરયિકો અને સંસારાવસ્થાવાળા સર્વ જીવપ્રદેશોનો જે બન્ધ થાય છે તે પૂર્વપ્રયોગ- પ્રત્યાયિક બન્ધ છે. પ્રત્યુત્પન્નપ્રયોગપ્રત્યયિક બન્ધ કેવા પ્રકારનો કહ્યો છે ? કેવલિસમુદ્યાતવડે સમુઘાત કરતા અને તે સમુદ્રઘાતથી પાછા, ફરતા, વચ્ચે મંથાનમાં વર્તતા કેવલજ્ઞાની અનગારના તૈજસ ને કામણ શરીરનો જે બન્ધ થાય તે પ્રત્યુત્પન્નપ્રયોગપ્રત્યયિક બન્ધ કહેવાય છે. તૈજસ અને કાર્પણ શરીરનો બન્ધ શાથી થાય છે ? તે વખતે તે આત્મપ્રદેશો સંઘાતને પામે છે. શરીપ્રયોગ બન્ધ કેવા. પ્રકારે કહ્યો છે ? શરીપ્રયોગબન્ધ પાંચ પ્રકારનો કહ્યો છે, ઔદારિકશરીરમયોગબન્ધ વૈક્રિયશરીરપ્રયોગબન્ધ. આહારકશરીપ્રયોગબન્ધ તૈજસભરીપ્રયોગબન્ધ અને કાશ્મણ શરીરમયોગબધું. હે ભગવન્! ઔદારિક શરીરપ્રયોગબન્ધ કેટલા પ્રકાર નો કહ્યો છે ? હે ગૌતમ! પાંચ પ્રકારનો કહ્યો છે. એકેન્દ્રિયદારિકશરીરમયોગબન્ધ. કીન્દ્રિયદારિકશરીરપ્રયોગબન્ધ, યાવતુ પંચેન્દ્રિયદારિકશરીરમયોગબન્ધ.
' હે ભગવન! એકેન્દ્રિયદારિકશરીપ્રયોગબન્ધ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારનો કહ્યો છે, પૃથિવીકાયિકએકેન્દ્રિયદારિક શરીરપ્રયોગબન્ધ; એ પ્રમાણે એ અભિલાપથી જેમ “અવગાહના સંસ્થાન’ પદમાં ઔદારિક શરીરનો ભેદ કહ્યો છે તેમ અહીં કહેવો. યાવત પર્યાપ્તગર્ભજમનુષ્યપંચેન્દ્રિયદારિકશરીપ્રયોગબન્ધ અને અપર્યાપ્તગર્ભજમનુષ્યપંચેન્દ્રિયઔદારીકશરીરપ્રયોગબન્ધ. હે ભગવન્! ઔદારિકશરીરમયોગબન્ધ કયા કર્મના ઉદયથી થાય છે ? હે ગૌતમ ! જીવની સવીતા, સયોગતા અને સદદ્રવ્યતાથી, પ્રમાદહેતુથી, કર્મ, યોગ, ભવ અને આયુષ્યને આશ્રયી ઔદારિકશરીરપ્રયોગનામકર્મના ઉદયથી ઔદારિકશરીરપ્રયોગ બન્ધ થાય છે. હે ભગવન ! એકેન્દ્રિયદારિકશરીપ્રયોગબન્ધ કયા કર્મના ઉદયથી થાય છે ? પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. પૃથિવીકાયિકએકેન્દ્રિયદારિકશરીરમયોગબધ યાવદ્ વનસ્પતિકાયિક એકેન્દ્રિયદારિકશરીરમયોગબન્ધ, તથા બેઇન્દ્રિય, ત્રીદ્રિય અને ચઉરિન્દ્રિય ઔદારિકશરીરપ્રયોગબન્ધ એ પ્રમાણે જાણવો. હે ભગવનું ! પંચેન્દ્રિયદારિ- કશરીરમયોગબન્ધ કયા કર્મના ઉદયથી થાય છે ? પૂર્વ પ્રમાણે જાણવું.હે ભગવન્!મનુષ્યપંચેન્દ્રિયદારિકપ્રયોગબન્ધ કયા કર્મના ઉદયથી થાય છે ? હે ગૌતમ ! સવીયતા, સયોગતા અને સદદ્રવ્યતાથી, તેમ પ્રમાદહેતુથી, યાવતું આયુષ્યને આશ્રયી મનુષ્યપંચેન્દ્રિયદારિકશરીરમયોગનામકર્મના ઉદયથી મનુષ્યપંચેદ્રિયદારિકશરીરમયોગબન્ધ થાય છે.
હે ભગવન્! ઔદારિક શરીરમયોગબન્ધનો શું દેશબધ છે કે સર્વબબ્ધ છે? હે ગૌતમ ! તે બંને છે. એકેન્દ્રિયદારિકશરીરમયોગબધુ શું દેશબબ્ધ છે કે સર્વબન્ધ છે ? પૂર્વની પેઠે જાણવું. એ પ્રમાણે યાવતુ ! મનુષ્યપંચેન્દ્રિયદારિકશરીરમયોગબન્ધન જાણવું. હે ભગવન્ઔદારિક શરીરમયોગબન્ધ કાલથી ક્યાંસુધી હોય ? હે ગૌતમ ! સર્વબન્ધ એક સમય, અને દેશબન્ધ જઘન્યથી એક સમય, અને ઉત્કૃષ્ટ એક સમય ન્યૂન ત્રણ પલ્યોપમ સુધી હોય છે. હે ભગવનું ! એકેન્દ્રિયદારિક શરીરપ્રયોગબન્ધ કાલથી ક્યાંસુધી હોય ? હે ગૌતમ ! સર્વબન્ધ એક સમય, અને દેશબબ્ધ જઘન્યથી એક સમય, અને ઉત્કૃષ્ટ એક સમય ન્યૂન બાવીશહજાર વર્ષ સુધી હોય છે. હે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org