________________
શતક-૮, ઉસો-૧
૧૬૭. પ્રયોગપરિણતહોયકેઅસમારંભસત્યમના પ્રયોગપરિણતહોય?હેગૌતમતે સર્વે હોય.
હે ભગવન્! જો તે એક દ્રવ્ય મૃષામનઃપ્રયોગપરિણત હોય તો શું આરંભ મૃષામનઃપ્રયોગપરિણત હોય ? એ પ્રમાણે જેમ સત્યમનઃપ્રયોગપરિણતને વિષે કહ્યું તેમ મૃષામનઃપ્રયોગપરિણત વિષે જાણવું. એ પ્રમાણે સત્યમૃષામનઃપ્રયોગને વિષે અને અસત્યામૃષામન પ્રયોગને વિષે પણ જાણવું. હે ભગવનુ ! જો તેએક દ્રવ્ય વાક્યપ્રયોગ પરિણત હોય તો શું સત્યવાક્યપ્રયોગપરિણત હોય ? એ પ્રમાણે જેમ મનઃપ્રયોગ, પરિણતને વિષે કહ્યું, તેમ વચનપ્રયોગપરિણતને વિષે પણ જાણવું, યાવતુ અસમારે ભવચનપ્રયોગપરિણત હોય. હે ભગવન્! જો તે એક દ્રવ્ય કાયપ્રયોગપરિણત હોય તો શું ઔદારિક શરીરકાયપ્રયોગપરિણત હોય. ઔદારિક મિશ્રશરીરકાયપ્રયોગપરિણત. હોય, વૈક્રિયશરીરકાયપ્રયોગપરિણતહોય, વૈક્રિયમિશ્રશરીરકાયપ્રયોગપરિણત હોય. આહારકશરીરકાયપ્રયોગપરિણતહોય, આહારકમિશ્રશરીરકાયપ્રયોગપરિણત હોય કે કાર્મણશરીરમયોગપરિણત હોય ? હે ગૌતમ ! તે એક દ્રવ્ય ઔદારિકશરીર કાયપ્રયોગપરિણત પણ હોય, યાવતું કામણશરીરકાયપ્રયોગપરિણત પણ હોય. જો તે ઔદારિક શરીરકાયપ્રયોગપરિણત હોય તો શું એકેન્દ્રિયોૌદારિક શરીરકાયપ્રયોગપરિણત હોય, બેઇજિયઔદારિકશરીરકાયપ્રયોગપરિણત હોય કે વાવતુ પંચેન્દ્રિયઔદારિક શરીરકાયપ્રયોગપરિણત હોય?હે ગૌતમ તે એક દ્રવ્ય એકેન્દ્રિયઐઔદારિકશરીરકાયપ્રયોગપરિણત હોય. બેઈન્દ્રિય, યાવતું પંચેન્દ્રિય- ઔદારિકશરીરકાયપ્રયોગપરિણત હોય.
હે ભગવન્! જે તે દ્રવ્ય એકેન્દ્રિયદારિકશરીરકપ્રયોગપરિણત હોય તો શું પૃથિવીકાયિકએકેન્દ્રિયદારિકશરીરકાયપ્રયોગપરિણત હોય કે યાવતુ વનસ્પતિ કાયિકએકેન્દ્રિયદારિકશરીરકાયપ્રયોગપરિણત હોય ? હે ગૌતમ ! તેમ હોય. હે ભગવન્! જો તે એક દ્રવ્ય પૃથિવીકાયિકએકેન્દ્રિયઔદારિકશરીરપ્રયોગ પરિણત હોય શું સૂક્ષ્મપૃથિવીકાયિક-એકેન્દ્રિયકાયપ્રયોગપરિણગત હોય કે બાદર પૃથિવીકાયિકએકેન્દ્રિયકાયપ્રયોગપરિણત હોય? હે ગૌતમ! તે બંને હોય. હે ભગવન્! જે તે એક દ્રવ્ય સૂક્ષ્મપૃથિવી.કાયિકકાયપ્રયોગપરિણત હોય તો શું પયપ્તિસૂક્ષ્મપૃથિવીકાયિક-કાયપ્રયોગપરિણત હોય. કે અપયપ્તિસૂક્ષ્મપ્રથિવીકાયિક કાયપ્રયોગપરિણત હોય ? હે ગૌતમીતે બંને હોય.એ પ્રમાણે બાદર પૃથિવીકાયિકો જાણવા. એ પ્રમાણે યાવતુ વનસ્પતિકાયના ચાર ભેદ અને બેઈન્દ્રિય ત્રીઈન્દ્રિય, અને ચઉરિન્દ્રિય જીવોના બે ભેદ પર્યાપ્ત અને અપર્યાપ્ત જાણવા. હે ભગવન્! જે તે એક દ્રવ્ય પંચેન્દ્રિયદારિક શરીર- પ્રયોગપરિણત હોય તો શું તિર્યચોનિકપંચેન્દ્રિયૌદારિક શરીરકાયપ્રયોગ પરિણત હોય કે મનુષ્યપંચેન્દ્રિયઔદારિકશરીરકાયપ્રયોગપરિણત હોય ? હે ગૌતમ ! તે બંને હોય. હે ભગવાજો તે એક દ્રવ્યતીર્થંચયોનિ કકાયપ્રયોગપરિણત હોય તો શું જલચરતિપંચયોનિકકાયપ્રયોગપરિણત હોય કે સ્થલચર અને ખેચરોનિકકાયપ્રયોગપરિણત હોય ? પૂર્વપ્રમાણેયાવતુખેચરોના[સંમૂર્ણિમ,ગર્ભજ,પયપ્તિઅનેઅપર્યાપ્ત]ચારભેદો જાણવા.
હે ભગવન્! જો તે એક દ્રવ્ય મનુષ્યપંચેન્દ્રિયકાયપ્રયોગપરિણત હોય તો શું સંમૂઈિમમનુષ્યપંચેન્દ્રિયકાયપ્રયોગપરિણત હોય કે ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિયકાય પ્રયોગ પરિણત? હે ગૌતમ ! તે બંને હોય. હે ભગવન! તે એક દ્રવ્ય ગર્ભજયનુષ્યકાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org