________________
શતક-૮, ઉદેસો-૧
૧૬૫ દેડક કહ્યા.
જે પુદ્ગલો અપર્યાપ્તસૂક્ષ્મપૃથિવીકાયિકએકેન્દ્રિયપ્રયોગપરિણત છે તે સ્પન્દ્રિયપ્રયોગપરિણત છે, જે પુદ્ગલો પર્યાપ્તસૂક્ષ્મપૃથિવીકાયિકએકેન્દ્રિયપ્રયોગ પરિણત છે તે એ પ્રમાણે છે. જે પુદ્ગલો અપર્યાપ્તબાદર પૃથિવીકાયિકપ્રયોગપરિણત છે તે પણ એજ પ્રકારે છે. જે પુદ્ગલો પર્યાપ્તબાદ રપૃથિવીકાયિકપ્રયોગપરિણત છે તે પણ એવાજ છે. એ પ્રમાણે ચાર ભેદો યાવતુ વનસ્પતિકાયિકોના જાણવા. જે પુદ્ગલો અપર્યાપ્તબેઈન્દ્રિયપ્રયોગપરિણત છે તે જિહ્વાઈદ્રિય અને સ્પર્શેન્દ્રિયપ્રયોગપરિણત છે. જે પર્યાપ્ત વડેઈન્દ્રિયપ્રયોગપરિણત છે તે એ પ્રમાણે જાણવા. એ પ્રકારે યાવતું ચઉરિદ્રિય જીવો જાણવા; પરન્તુ એક એક ઇન્દ્રિય વધારવી યાવતુ જે પુદ્ગલો અપ
પ્તપ્રભાપૃથિવીવારકપંચેન્દ્રિયપ્રયોગપરિણત છે તે શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘાણેનિય, જિલૅન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયપ્રયોગપરિણત છે. એ પ્રમાણે પર્યાપ્ત નારક પ્રયોગપરિણત પુદ્ગલો પણ જાણવા. સર્વ તિર્યંચયોનિકો, મનુષ્યો અને દેવો પણ એ પ્રકારે કહેવા. યાવત્ જે પુગલો પર્યાપ્તસર્વાર્થસિદ્ધઅનુત્તરૌપપાતિકદેવપ્રયોગ પરિણત છે તે શ્રોત્રેન્દ્રિય ચક્ષુરિન્દ્રિય ઈત્યાદિ યાવતુ પરિણત છે.
જે પુગલો અપર્યાપ્તસૂક્ષ્મપૃથિવીકાયિકએકેન્દ્રિય ઔદારિક, તૈજસ અને કાર્મણશરીરપ્રયોગપરિણત છે તે સ્પર્શેન્દ્રિયપ્રયોગપરિણત છે. જે પુદ્ગલો પયપ્તિસૂક્ષ્મપૃથિવીકાયિકપ્રયોગપરિણત છે તે એ પ્રમાણે છે. અપર્યાપ્તબાદરપૃથિવીકાયિક, પર્યાપ્તબાદરપૃથિવીકાયિક પણ એ પ્રમાણે જાણવા. એ પ્રકારે એ અભિલાપ વડે જેને જેટલી ઇન્દ્રિયો અને શરીરો હોય તેને તેટલાં કહેવાં. યાવતુ જે પુદ્ગલો પર્યાપ્તસવર્થસિદ્ધઅનુત્તરીપપાતિકદેવપંચેન્દ્રિય વૈક્રિય, તૈજસ અને કાર્યણશરીરપ્રયોગપરિણત છે તે શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય યાવતુ સ્પર્શેન્દ્રિયપ્રયોગપરિણત છે.
જે પુદ્ગલો અપર્યાપ્તસૂક્ષ્મપૃથિવીકાયિકએકેન્દ્રિયપ્રયોગપરિણત છે તે વર્ણથી કાળાવણે, નીલવર્ષે રક્તવર્ણો, પીતવર્ણ અને શુકલવર્ષે પણ પરિણત છે; ગબ્ધથી સુરભિગન્ધ અને દુરભિગધૂપણે પણ પરિણત છે. રસથી તિક્તરસ, કટુકરસ, કષાયરસ,અમ્લરસ અને મધુરરસરૂપે પણ પરિણત છે સ્પર્શથી કર્કશસ્પર્શ, યાવતુ રૂક્ષસ્પર્શરૂપે પણ પરિણત છે,અને સંસ્થાનથી પરિમંડલસંસ્થાન,વૃત્તસંસ્થાન, ત્રયમ્રસ્થાન, ચતુરસ્ત્ર સંસ્થાન અને આયતસંસ્થાનરૂપે પણ પરિણત છે. જે પુદગલો પર્યાપ્તસૂક્ષ્મપૃથિવિકાયિકએકેન્દ્રિયપ્રયોગપરિણત છે, તે એ પ્રમાણે જાણવા. અને એ પ્રકારે સર્વ ક્રમપૂર્વક જાણવું. વાવતુ જે પુદ્ગલો પર્યાપ્ત સવથિસિદ્ધ અનુત્તરપપાકિયાવત્ પ્રયોગપરિણત છે તે વર્ષથી કાલાવણે પરિણત પણ છે,યાવતુઆયત સંસ્થાન રૂપે પણ પરિણત.
જે પુદ્ગલો અપર્યાપ્તિસૂક્ષ્મપૃથિવીકાયિકએકેન્દ્રિયદારિક, તૈજસ અને કામણ શરીરપ્રયોગપરિણત છે, તે વર્ષથી કાલાવણે પણ પરિણત છે, પાવતુ આયતસંસ્થાનરૂપે પણ પરિણત છે. એ પ્રમાણે પર્યાપ્તસૂક્ષ્મપૃથિવીકાયિકપ્રયોગ પરિણત પગલો પણ જાણવા. એ પ્રકારે યથાનુક્રમે જાણવું. જેને જેટલાં શરીર હોય તેને તેટલાં કહેવાં] યાવતુ જે પુદ્ગલો પર્યાપ્તસર્વાર્થસિદ્ધઅનુત્તરીપપાતિકદેવ પંચેન્દ્રિય વૈક્રિય, તૈજસ અને કાર્યણશરીરમયોગપરિણત છે તે વર્ણથી કાળાવણે પણ પરિણત છે, અને સંસ્થાનથી વાવતુ આયત સંસ્થાનરૂપે પણ પરિણત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org