________________
શતક-૮, ઉદેસો-૧
૧૬૩ ભુજપરિસર્પો અને ખેચર પણ બે પ્રકારના કહ્યા છે.
હે ભગવન્! મનુષ્યપંચેન્દ્રિયપ્રયોગપરિણત પુદ્ગલો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ ! મનુષ્યપંચેન્દ્રિયપ્રયોગપરિણત યુગલો બે પ્રકારના કહ્યા છે. સંમૂર્ણિમમનુષ્યપ્રયોગપરિણત અને ગર્ભજમનુષ્યપંચેન્દ્રિયપ્રયોગપરિણત. હે ભગવન્! દેવપચેન્દ્રિયપ્રયોગપરિણતપુદ્ગલો કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ ! દેવપચેન્દ્રિય પ્રયોગપરિણત યુગલો ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે-ભવન વાસિદેવ પંચેન્દ્રિયપ્રયોગપરિણત, અને યાવતુ વૈમાનિકદેવપંચેન્દ્રિયપ્રયોગપરિણતપુદ્ગલો. હે ભગવન્! ભવનવાસિદેપચંદ્રિયપ્રયોગપરિણત યુગલો કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ ! દશ પ્રકારના કહ્યા છે. સુરકુમારપ્રયોગપરિણત. યાવતુ સ્વનિતકુમારપ્રયોગપરિણત. એ પ્રમાણે એ અભિલાપવડે આઠપ્રકારના વાનવ્યંતરો, પિશાચો યાવતુ ગાધર્વો કહેવા, જ્યોતિષિકો પાંચ પ્રકારના કહ્યા છે, ચન્દ્રવિમાનજ્યોતિષિકદેવ, યાવતું તારાવિમાનજ્યોતિષિકદેવ. વૈમાનિક દેવો બે પ્રકારના કહ્યા છે; કલ્પોપન્નકવૈમાનિકદેવ અને કલ્પાતીત વૈમાનિકદેવકલ્પોપપન્નકવૈમાનિક બાર પ્રકારના કહ્યા છે, સૌધર્મકલ્પોપન્ક, યાવતું અમ્રુતકલ્પોપનક. કલ્પાતીતવૈમાનિકો હે ગૌતમ ! બે પ્રકારે કહ્યા છે; તે આ પ્રમાણે રૈવેયકકલ્પાતીતવૈમાનિક દેવ અને અનુત્તરૌપપાતિકકલ્પાતીત વૈમાનિક દેવ. રૈવેયકકલ્યાતીત વૈમાનિક દેવો નવ પ્રકારે કહ્યા છે, અધસ્તન અધતન ગ્રેવૈકલ્પાતીત વૈમાનિક દેવો, યાવતુ ઉપર ઉપર ગ્રેવેયક કલ્પાતીત દેવો.
અનુત્તરોપપાતિકકલ્પાતીતવૈમાનિકદેવપંચેન્દ્રિયપ્રયોગપરિણત પુદ્ગલો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ ! પાંચ પ્રકારના કહ્યા છે, વિજય અનુત્તરોપપાતિકદેવપ્રયોગપરિણત, યાવતું સવથિસિદ્ધઅનુત્તરોપપાતિકદેવ પંચેન્દ્રિયપ્રયોગપરિણત હે ભગવન્! સૂક્ષ્મપૃથિવીકાયિકએકેન્દ્રિયપ્રયોગપરિણત પુદ્ગલો કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ ! બે પ્રકારના કહ્યા છે; પર્યાપ્તિસૂક્ષ્મપૃથિવીકાયિકએકેન્દ્રિયપ્રયોગપરિણત અને અપર્યાપ્તસૂક્ષ્મ પૃથિવીકાયિકએકેન્દ્રિયપ્રયોગપરિણત. આ સ્થલે (બીજી વાચનામાં) કોઈ અપર્યાપ્તને પ્રથમ કહે છે. અને પછી પપ્તને કહે છે. એ પ્રમાણે બાદરપૃથિવીકાયિકએકેન્દ્રિય યાવતુ વનસ્પતિકાયિક કહેવા. તે બધા બબે પ્રકારે છેસૂક્ષ્મ અને બાદર, તથા પયપ્તિ અને અપર્યાપ્ત. હે ભગવન! બેઈન્દ્રિયપ્રયોગપરિણત પુદગલો કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ ! બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે પયપ્તિબેઈન્દ્રિયપ્રયોગપરિણત અને અપર્યાપ્તબેઈન્દ્રિયપ્રયોગપરિણત. એ પ્રમાણે ત્રી ઇન્દ્રિયો અને ચઉરિન્દ્રિયો પણ જાણવા. હે ભગવનું ! રત્નપ્રભાપૃથિવીનૈરયિકપ્રયોગપરિણત પુદ્ગલો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ ! બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે-પર્યાપ્તિરત્નપ્રભા પૃથિવીનૈરયિકપ્રયોગપરિણત અને અપર્યાપ્તરત્નપ્રભાપૃથિવિનૈરવિયપ્રયોગપરિણત. એ પ્રમાણે વાવતુ નીચે સાતમી નરકમૃથ્વી સુધી જાણવું..
હે ભગવનું ! સંમૂર્ણિમજલચરતિર્યંચયોનિકપ્રયોગપરિણત યુગલો કેટલા પ્રકારના કહ્યાછે? હે ગૌતમ! બે પ્રકારના. પર્યાપ્ત સંમૂર્ણિમજલચપ્રયોગપરિણત અને અપયપ્તિ સમૂર્ણિમ જલચર પ્રયોગપરિણત. એ પ્રમાણે ગર્ભજ જલચરો પણ જાણવા. એ પ્રમાણે સંમૂર્ણિમ તથા ગર્ભજ ચતુષ્પદસ્થલચર જીવો જાણવા, એ પ્રમાણે યાવતું સંમૂર્ણિમ તથા ગર્ભજ ખેચરો પણ જાણવા; તે દરેકના પર્યાપ્ત અને અપર્યાપત બે ભદે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org