________________
૧૨
ભગવાઈ-૮-૧/૩૮૧ બન્ધ અને આરાધના-એ સંબંધે દશ ઉદ્દેશકો આઠમાં શતકમાં છે.
[૩૮૨] રાગૃહ નગરમાં યાવતુ ગૌતમ એ પ્રમાણે બોલ્યા- હે ભગવન્! કેટલા પ્રકારના પુદ્ગલો કહ્યા છે? હે ગૌતમ ! ત્રણ પ્રકારના પગલો કહ્યા છે. તે આ પ્રમાણે પ્રયોગપરિણત, મિશ્રપરિણત, અને વિસ્રસાપરિણત.
૩િ૮૩ હે ભગવન્! પ્રયોગપરિણત યુગલો કેટલા પ્રકારના છે? હે ગૌતમ! પાંચ પ્રકારના છે; એકેન્દ્રિયપ્રયોગપરિણત, બેઇન્દ્રિયપ્રયોગપરિણત, યાવતુ પંચેન્દ્રિયપ્રયોગ પરિણત યુગલો. હે ભગવન્! એકેન્દ્રિયપ્રયોગપરિણત પુદ્ગલો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ ! પાંચ પ્રકારના છે. પૃથિવીકાયિકએકેન્દ્રિય પ્રયોગ પરિણતપુદગલો, યાવત વનસ્પતિકાયિકએકેન્દ્રિયપ્રયોગપરિણતપુદ્ગલો. હે ભગવન્! પૃથિવિકાયિકએકેન્દ્રિયપ્રયોગપરિણતપુદ્ગલો કેટલા પ્રકારના છે? હે ગૌતમ ! બે પ્રકારના સૂક્ષ્મપૃથિવીકાયિકએકેન્દ્રિયપ્રયોગ પરિણતપુગલો, અને બાદરપૃથિવીકાયિકએકેન્દ્રિયપ્રયોગપરિણતપુદ્ગલો, એ પ્રમાણે અપ્લાયિકએકેન્દ્રિયપ્રયોગપરિણતપુલો જાણવા, એ પ્રમાણે યાવત્ વનસ્પતિકાયિકપ્રયોગપરિણતપુદ્ગલો પણ બે પ્રકારના જાણવા. હે ભગવન્! બેઈન્દ્રિયપ્રયોગપરિણત પુદ્ગલો કેટલા પ્રકારના છે? હે ગૌતમ! તે અનેક પ્રકારના કહ્યા છે. એ પ્રમાણે તેઈન્દ્રિય અને ચઉરિજિયપ્રયોગપરિણત પુદ્ગલો પણ જાણવા. હે ભગવનુપિંચેન્દ્રિયપ્રયોગપરિણતપુગલો કેટલા પ્રકારના છે? હે ગૌતમ ! તે ચાર પ્રકારના છે. નારકપંચેન્દ્રિયપ્રયોગપરિણત, તિર્યચપંચેન્દ્રિયપ્રયોગ પરિણત,મનુષ્યપંચેન્દ્રિયપ્રયોગપરિણત અને દેવપંચેન્દ્રિયપ્રયોગપરિણત હે ભગવનું ! નૈરયિકાંચન્દ્રિયપ્રયોગપરિણતપુદ્ગલો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ! નૈરયિકપંચેન્દ્રિયપ્રયોગપરિણતપુદ્ગલો સાત પ્રકારના છે, રત્નપ્રભાકૃથિવીનૈરયિક-પંચેન્દ્રિયપ્રયોગપરિણત, યાવતુ સપ્તમનરકમૃથિવીનૈરયિકપ્રયોગપરિણતપુગલો.
હે ભગવન તિર્યંચયોનિકપંચેન્દ્રિયપ્રયોગપરિણત યુગલો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ ! તિર્યંચયોનિકપંચેન્દ્રિયપ્રયોગપરિણત પુદ્ગલો ત્રણ પ્રકારના કહ્યા છે, જલચરતિર્યંચયોનિકપંચેન્દ્રિયપ્રયોગપરિણત,સ્થલચરતિયચયોનિક પંચેન્દ્રિયપ્રયોગપરિણત અને ખેચરતિયચયોનિકપંચેન્દ્રિયપ્રોગપરિણત પુદ્ગલો. હે ભગવન્! જલચરતિયચયોનિકપંચેન્દ્રિયપ્રયોગપરિણા પુદ્ગલો કેટલા પ્રકારના કહ્યાછે?હે ગૌતમ! જલચરતિયચયોનિકપંચેન્દ્રિયપ્રયોગપરિણત પુદ્ગલો બે પ્રકારના કહ્યા છે, સંમૂર્ણિમજલચરતિયચપંચદ્રિયપ્રયોગપરિણત અને ગર્ભજજલચરતિયચપંચેન્દ્રિયપ્રયોગપરિણત. હે ભગવન્! સ્થલચરતિર્યંચયોનિકપ્રયોગ પરિણત પુદ્ગલો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ ! સ્થલચરતિયચયોનિકપંચેન્દ્રિય પ્રયોગપરિણત પુદ્ગલો બે પ્રકારના કહ્યા છે, ચતુષ્પદસ્થલચરપંચેન્દ્રિય પ્રયોગપરિણત અને પરિસર્પસ્થલચરતિયચપંચેન્દ્રિયપ્રયોગપરિણત. હે ભગવનું ! ચતુષ્પદસ્થલચરતિયચોનિકપંચેન્દ્રિયપ્રયોગપરિણત પુદ્ગલો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ! ચતુષ્પસ્થલચરતિયચ- પંચેન્દ્રિયપ્રયોગપરિણત પુદ્ગલો બે પ્રકારના કહ્યા છે, સંમૂર્ણિચતુષ્પદસ્થલચરતિયચ- પંચેન્દ્રિયપ્રયોગપરિણત અને ગર્ભજચતુષ્પદસ્થલચરતિયચપંન્દ્રિયપ્રયોગપરિણત. એ પ્રમાણે એ અભિલાપ (પાઠ) વડે પરિસપોં બે પ્રકારના કહ્યા છે-ઉરપરિસર્પ અને ભુજપરિસપ. ઉરપરિસપ બે પ્રકારના કહ્યા છે- સંમૂર્ણિમ અને ગર્ભજ. એ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org