________________
૧૬૪
ભગવઈ - ૮-૧/૩૮૩ કહેવા. હે ભગવન ! સંમૂર્ણિમમનુષ્યપંચેન્દ્રિયપ્રયોગપરિણત પુદગલો કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ ! તે એક પ્રકારના કહ્યા છે, અપયપ્તિસંમૂર્ણિમમનુષ્યપંચેન્દ્રિયપ્રયોગપરિણત. હે ભગવન્! ગર્ભજમનુષ્ય પંચેન્દ્રિયપ્રયોગપરિણત પુદ્ગલો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ ! બે પ્રકારના કહ્યા છે, પર્યાપ્તગર્ભજપ્રયોગપરિણત અને અપર્યાપ્તગર્ભપ્રયોગપરિણત. હે ભગવનું ! અસુરકુમારભવનવાસિદેવપ્રયોગપરિણત પુદ્ગલો કેટલા પ્રકારના કહ્યાછે? હે ગૌતમ ! બે પ્રકારના કહ્યાછે; પર્યાપ્તિઅસુર કુમારપ્રયોગપરિણત અને અપર્યાપ્તઅસુરકુમારપ્રયોગપરિણત; એ પ્રમાણે યાવતુ સ્વનિતકુમારો જાણવા. એ પ્રમાણે એ અભિલાપવડે બે ભેદો પિશાચો યાવતુ ગાંધર્વોના જાણવા. તેમજ ચન્દ્રો યાવતું તારાવિમાનો. સૌધર્મ કલ્યોપપનનક, યાવતુ અમ્રુતકલ્પોપપન્નકતથા નીચેનીચેની રૈવેયક કલ્પાતીત યાવતુ ઉપરઉપરના રૈવેય- કલ્પાતીતદેવપ્રયોગપરિણત, વિજય અનુત્તરપપાતિક, યાવતુ અપરાજિતઅનુત્તરૌપપાતિક.
હે ભગવનું ! સવર્થસિદ્ધઅનુત્તરૌપપાતિકકલ્પાતીતદેવપ્રયોગપરિણત પુદુંગલો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ! તે બે પ્રકારના કહ્યા છે; પર્યાપ્તસર્વાર્થસિદ્ધઅનુત્તરોપપાતિક, યાવતુ અપર્યાપ્તિસવથિસિદ્ધપ્રયોગપરિણત. જે પુદ્ગલો અપપ્તિસૂક્ષ્મપૃથિવીકાયએકેન્દ્રિય-પ્રયોગપરિણત છે તે ઔદારિક, વૈજશ અને કામણશરીપ્રયોગપરિણત છે, અને જે પુદ્ગલો પયપ્તિસૂક્ષ્મપૃથિવીકાયએકેન્દ્રિયપ્રયોગપરિ ણત છે તે ઔદારિક, વૈજશ અને કાર્મણશરીપ્રયોગપરિણત છે. એ પ્રમાણે યાવતું ચઉરિન્દ્રિય પર્યાપ્ત જાણવા, પરન્તુ વિશેષ એ છે કે જે પુદ્ગલો પયપ્તિબાદરવાયુકાયિકએકેન્દ્રિયપ્રયોગપરિણત છે તે ઔદારિક, વૈક્રિય. તૈજસ અને કાર્યણશરીરપ્રયોગપરિણત છે, બાકીનું સર્વ પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. જે પુદ્ગલો અપયપ્તિરત્ન પ્રભાથિવીનારકપંચેન્દ્રિયપ્રયોગપરિણત છે તે વૈક્રિય, તૈજસ અને કાર્યણશરીરપ્રયોગ પરિણત છે. એ પ્રમાણે પર્યાપ્તનારકો પણ જાણવા. એ પ્રમાણે વાવતુ સપ્તમ પૃથિવી સુધી જાણવું. જે પુગલો અપયપ્તિ સંમૂર્ણિમજલચસ્પ્રયોગપરિણત છે તે ઔઘરિક. તૈજસ, અને કામણ શરીર યાવત્ પરિણત છે. એ પ્રમાણે પયપ્તિ [મૂર્ણિમ જલચર] પણ જાણવા. ગર્ભજઅપર્યાપ્ત અને ગર્ભજપર્યાપ્ત પણ એમજ જાણવા, પરન્તુ વિશેષ એ છે કે પર્યાપ્તિબાદરવાયુકાયિકની પેઠે તેઓને ચાર શરીર હોય છે. એ પ્રમાણે જેમ જલચરોમાં ચાર આલાપક કહેલા છે તેમ ચતુષ્પદ, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ અને ખેચરોમાં પણ ચાર આલાપક કહેવા, જે પુદ્ગલો સંમૂઝિમમનુષ્યપંચેન્દ્રિયપ્રયોગપરિણત છે. તે ઔદારિક, તૈજસ અને કામણ શરીરમયોગપરિણત છે, એ પ્રમાણે ગર્ભજ અપર્યાપ્તા જાણવા, પર્યાપ્તા પણ એમજ જાણવા. પરન્તુ વિશેષ એ કે તેઓને પાંચ શરીર કહેવાં. જેમ નૈરયિકો સંબધે કહ્યું, તેમ અપર્યાપ્ત અસુકમારભવનવાસિદેવો સંબંધે પણ જાણવું, તેમ પયપ્તિ સંબધે પણ જાણવું એ પ્રકારે એ બે ભેદવડે યાવતુ સ્વનિતકુમારો પણ જાણવા. એ પ્રમાણે પિશાચો અને યાવતુ ગંધા જાણવા. ચંદ્રો યાવતુ તારા વિમાનો, સૌધર્મકલ્પ યાવતુ અશ્રુતકલ્પ, નીચેના રૈવેયક યાવતું ઉપરના ગ્રેવૈયક અને વિજયઅનુત્તરોપપાતિક યાવતુ સર્વાર્થસિદ્ધ. અનુત્તરોપપાતિકના પ્રત્યેક બેબે ભેદ કહેવા, યાવતુ જે પુગલો અપર્યાપ્તસવસિદ્ધઅનુત્તરૌપપાતિક યાવતુ પ્રયોગપરિણત છે, તે વૈક્રિય, તૈજસ અને કાર્યણશરીરમયોગપરિણત છે. એ પ્રમાણે ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org