________________
૧૭૨
ભગવઇ - ૮/-/૨/૩૮૯
શીવિષ નથી, પણ તિર્યંચયોનિક કર્મશીવિષ છે, મનુષ્ય કર્માશીવિષ છે અને દેવકર્માશીવિષ છે. હે ભગવન્ ! જો તિર્યંચોનિક કર્મશીવિષ છે તો શું એકેન્દ્રિય તિર્યંચયોનિક કર્માશીવિષ છે કે યાવદ્ પંચેન્દ્રિય તિર્યંચયોનિક કર્મશીવિષ છે ? હે ગૌતમ ! એકેન્દ્રિય તિર્યંચયોનિકથી આરંભી યાવત્ ચતુરિન્દ્રિય તિર્યંચોનિકપર્યન્ત કર્માશીવિષ નથી, પણ પંચેન્દ્રિય તિર્યંચયોનિક કર્માશીવિષ છે. હે ભગવન્ ! જો પંચેન્દ્રિય તિર્યંચયોનિક કર્મશીવિષ છે તો શું સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક કર્મશીવિષ છે કે ગર્ભજપંચેન્દ્રિય તિર્યંચયોનિક કર્મશીવિષ છે ? હે ગૌતમ ! જેમ વૈક્રિયશરીરસંબંધે જીવભેદ કહ્યો છે તેમ યાવત્ પર્યાપ્ત સંખ્યાતવર્ષના આયુષ્યવાળા ગર્ભજ કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા પંચેન્દ્રિય તિર્યંચયોનિક કર્મશીવિષ હોય છે, પણ અપર્યાપ્ત અસંખ્યાતવર્ષના આયુષ્યવાળા યાવત્ કર્મશીવિષ નથી. હે ભગવન્ ! જે મનુષ્ય કર્માશીવિષ છે, તો શું સંમૂર્ણિમ મનુષ્ય કશીવિષ છે કે ગર્ભજ મનુષ્ય કીિવિષ છે ? હે ગૌતમ ! સંમૂર્છિમ મનુષ્ય કમશીવિષ નથી, પણ ગર્ભજ મનુષ્ય કર્માશીવિષ છે. તેમ વૈક્રિયશરીરસંબન્ધે જીવભેદ કહ્યો છે તે પ્રમાણે યાવત્ પર્યાપ્ત સંખ્યાતવર્ષના આયુષ્યવાળા કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા ગર્ભજ મનુષ્ય કર્મશીવિષ છે પણ અપર્યાપ્ત અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મશીવિષ નથી,
હે ભગવન્ ! જો દેવ કશીવિષ છે તો શું ભવનવાસી દેવ કર્મશીવિષ છે કે યાવત્ વૈમાનિકદેવ કર્મશીવિષ છે?હે ગૌતમ ! તે ચારે પણ કર્માશી વિષ છે.હે ભગવન્ ! જો ભવનવાસી દેવ કર્માશિવીષ છે તો શું અસુરકુમાર ભવનવાસી દેવ કર્માશીવિષ છે કે યાવત્ સ્તનિતકુમાર ભવનવાસીદેવ કર્મશીવિષ છે ? હે ગૌતમ ! તે ચારે પણ કમશીવિષ છે. હે ભગવન્ ! જો અસુરકુમા૨ યાવત્ કર્માશીવિષ છે તો શું પર્યાપ્ત અસુરકુમા૨ ભવનવાસી દેવ કર્માશીવિષ છે કે અપર્યાપ્ત અસુરકુમાર ભવનવાસી દેવ કમિશીવિષ છે ? હે ગૌતમ ! પર્યાપ્ત અસુરકુમાર ભવનવાસી દેવ કમિશીવિષ નથી, પણ અપર્યાપ્ત અસુરકુમાર ભવનવાસી દેવ કર્મશીવિષ છે, એ પ્રમાણે યાવત્ સ્તનિત કુમારો સુધી જાણવું. જો વાનવ્યંતર દેવો કર્મશીવિષ છે તો શું પિશાચ વાનસ્યંતર દેવો કર્મશીવિષ છે ? ઇત્યાદિ. હે ગૌતમ ! તેઓ બધા અપર્યાપ્તવસ્થામાં કર્માશીવિષ છે, તેમ સઘળા જ્યોતિષ્મો પણ અપર્યાપ્તવસ્થામાં કર્મશીવિષ છે. હે ભગવન્ ! જો વૈમાનિક દેવ કર્મશીવિષ છે તો શું કલ્પોપનક વૈમાનિક દેવ કર્માવિષ છે કે કલ્પાતીત વૈમાનિક દેવ કશીવિષ છે ? હે ગૌતમ ! કલ્પોપપન્નક વૈમાનિક દેવ કર્માશીવિષ છે, પણ કલ્પ તીત વૈમાનિક દેવ કર્માશીવિષ નથી.
જો કલ્પોપપન્નક વૈમાનિક દેવ કશીવિષ છે, તો શું સૌધર્મકલ્પોપપન્નક કર્માશીવિષ છે કે યાવત્ અચ્યુતકલ્પોપપન્નક દેવ કર્મશીવિષ છે ? હે ગૌતમ ! સૌધર્મકલ્પોપપક છે, યાવત્ સહસ્રારકલ્પોપનક વૈમાનિક દેવ કર્માશીવિષ છે;' પણ આનતકલ્પોપનક. યાવત્ અચ્યુતકલ્પોપપન્નક વૈમાનિક દેવ કર્માશીવિષ નથી. હે ભગવન્ ! જો સૌધર્મકલ્પોપપન્નક વૈમાનિક દેવ કર્મશીવિષ છે, તો શું પર્યાપ્ત સૌધર્મકલ્પોપપનક વૈમાનિક દેવ કીિવિષ છે કે અપર્યાપ્ત સૌધર્મકલ્પોપનક વૈમાનિક દેવ કર્મશીવિષ છે ? હે ગૌતમ ! પર્યાપ્ત સૌધર્મકલ્પોપનક વૈમાનિક દેવ કર્માશીવિષ નથી, પણ અપર્યાપ્ત સૌધર્મ- કલ્પોપપનક વૈમાનિક દેવ યાવત્ કર્માશીવિષ છે; એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org