________________
૧૬૬
ભગવડ- ૮/૧/૩૮૩ જે પુદ્ગલો અપર્યાપ્તસૂક્ષ્મપૃથિવીકાયિકએકેન્દ્રિયસ્પર્શેન્દ્રિયપ્રયોગપરિણત છે તે વર્ષથી કાલાવણે પરિણત છે, યાવતુ આયતસંસ્થાનરૂપે પણ પરિણત છે. જે પુદગલો પયપ્તિસૂક્ષ્મપૃથિવીકાયિક એકેન્દ્રિયસ્પર્શેન્દ્રિયપ્રયોગપરિણત છે તે પણ એ પ્રમાણે જાણવા. એ પ્રકારે સર્વે અનુક્રમે જાણવું, જેને જેટલી ઇન્દ્રિયો હોય તેને તેટલી કહેવી, યાવત્ જે પુદ્ગલો પર્યાપ્તસવથિસિદ્ધઅનુત્તરૌપપાતિકદેવપંચેન્દ્રિય શ્રોત્રેન્દ્રિય યાવત્ સ્પર્શેન્દ્રિયપ્રયોગપરિણત છે તે વર્ષથી કાલાવણે પરિણત છે, યાવત્ આયત સંસ્થાનપણે પરિણત છે.
જે પુદ્ગલો અપર્યાપ્તસૂક્ષ્મપૃથિવીકાયિકએકેન્દ્રિય ઔદારિક, તૈજસ અને કામણ, અને સ્પર્શેન્દ્રિયપ્રયોગપરિણત છે તે વર્ષથી કાલવણે પણ પરિણત છે, યાવતું આયત સંસ્થાનપણે પણ પરિણત છે. પર્યાપ્તસૂક્ષ્મપૃથિવીકાયિક-પણ એ પ્રમાણે જાણવા. એ પ્રકારે અનુક્રમે સર્વ જાણવું. જેને જેટલાં શરીર અને ઇન્દ્રિયો હોય તેને તેટલાં કહેવાં, યાવતું જે પગલો પર્યાપ્તસવથસિદ્ધઅનુત્તરોપપાતિકદેવપંચેન્દ્રિય-વૈક્રિય, તૈજસ અને કામણ તથા શ્રોત્રેન્દ્રિય યાવતુ સ્પર્શેન્દ્રિયપ્રયોગપરિણત છે તે વર્ણથી કાલાવણે વાવતું આયતસંસ્થાનપણે પરિણત છે. એ પ્રમાણે નવ દંડકો છે.
૩૮૪ હે ભગવન્! મિશ્રપરિણત પુદ્ગલો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ! પાંચ પ્રકારના છે; એકેન્દ્રિયમિશ્રપરિણત યાવતુ પંચેન્દ્રિ મિશ્રપરિણત. હે ભગવન્! એકેન્દ્રિયમિશ્રપરિણતપુદ્ગલો કેટલા પ્રકારના છે ? હે ગૌતમ ! જેમ પ્રયોગપરિણત પુદગલો સંબધે નવ દંડક કહ્યા તેમ મિશ્રપરિણતપુદ્ગલો સંબધે પણ નવ દંડક કહેવા. પરન્તુ વિશેષ એ છે કે પ્રિયોગ પરિણતને સ્થાને મિશ્રપરિણત’ એવો પાઠ કહેવો. બાકી બધું તે પ્રમાણે જાણવું. યાવતુ જે પુદ્ગલો પર્યાપ્તસવથિસિદ્ધઅનુત્તરીપપાતિકપ્રયોગપરિણત છે તે આયત સંસ્થાનરૂપે પણ પરિણત છે.
[૩૮૫ હે ભગવન્! વીસ્ત્રસાપરિણત યુગલો કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારના છે, વર્ણપરિણત, ગંધપરિણત, રસપરિણત, સ્પર્શપરિણ અને સંસ્થાનપરિણત. જે વર્ણપરિણત પુદગલો છે તે પાંચ પ્રકારના છે, કાલાવર્ણરૂપે પરિણત, યાવતું શુકલવર્ણરૂપે પરિણત. જે ગંધપરિણત છે તે બે પ્રકારના છે, સુગંધપરિણત અને દુર્ગધપરિણત. એ પ્રમાણે જેમ પ્રજ્ઞાપના પદમાં કહ્યું છે તેમ સર્વ જાણવું. માવતુ જે સંસ્થાનથી આયત સંસ્થાનરૂપે પરિણત છે તે વર્ણથી કાળાપર્ણરૂપે પણ પરિણત છે, વાવતુ રૂક્ષસ્પર્શરૂપે પણ પરિણત છે.
[૩૮] હે ભગવન્! એક દ્રવ્ય શું પ્રયોગપરિણત હોય, મિશ્રપરિણત હોય કે વિસ્રસાપરિણત હોય? હે ગૌતમ! ત્રણે પણ હોય. હે ભગવન્! જો તે એકદ્રવ્ય પ્રયોગપરિણત હોય તો શું મન:પ્રયોગપરિણત હોય, વાક્યપ્રયોગપરિણત હોય, કે કાયપ્રયોગપરિણત હોય? હે ગૌતમ! તે ત્રણે પણ હોય. હે ભગવન્! જો તે એકદ્રવ્ય મનઃપ્રયોગપરિણત હોય તો શું સત્યમનઃ પ્રયોગપરિણ હોય, મૃષામનઃપ્રયોગપરિણત હોય. સત્યમૃષામનઃપ્રયોગપરિણત હોય કે અસત્યા મૃષામન:પ્રયોગપરિણત હોય? હે ગૌતમ! તે ચારે પણ હોય હે ભગવન્! જો તે એકદ્રવ્ય સત્યમ પ્રયોગપરિણત હોય તો શું આરંભસત્યમનઃપ્રયોગપરિણત હોય, અનારભસત્યમનઃપ્રયોગપરિણત હોય, સંરંભ સત્યમનપ્રયોગપરિણત હોય, અસરંભસત્યમનઃપ્રયોગપરિણત હોય, સમારંભ સત્યમન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org