________________
શતક-૬, ઉદેસો-૧૦
૧૩૯ ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે અશુદ્ધ વેશ્યાવાળો દેવ અનુપયુક્ત આત્માવડે વિશુદ્ધ વેશ્યાવાળા દેવને, દેવીને, અન્યતરને જાણે, જૂએ? અવિશુદ્ધ- વેશ્યાવાળો દેવ ઉપર્યુક્ત આત્માવડે અવિશુદ્ધ વેશ્યાવાળા દેવને ઈત્યાદિ, અવિશુદ્ધ વેશ્યાવાળો દેવ ઉપયુક્ત આત્માવડે વિશુદ્ધ વેશ્યાવાળા દેવને ઈત્યાદિ, અવિશુદ્ધ વેશ્યાવાળો દેવા ઉપયુક્તાનુપયુક્ત આત્માવડે અવિશુદ્ધ વેશ્યાવાળા દેવને ઇત્યાદિ. અવિશુદ્ધ વેશ્યાવાળો ઉપયુક્તાપયુક્ત આત્માવડે વિશુદ્ધલેશ્યાવળા દેવને વિશુદ્ધલેશ્યાવાળો અનુપયુક્ત આત્માવડે અવિશુદ્ધ વેશ્યાવાળા દેવને ઇત્યાદિ, વિશુદ્ધલેશ્યાવાળો અનુપયુક્ત આત્માવડે વિશુદ્ધ વેશ્યાવાળા દેવને ઇત્યાદિ. હે ભગવન્! વિશુદ્ધ વેશ્યાવાળો દેવ ઉપયુક્ત આત્માવડે અવિશુદ્ધ વેશ્યાવાળા દેવ વગેરેને જાણે? હે ગૌતમ ! હા, જાણે. એ પ્રમાણે, હે ભગવન્! વિશુદ્ધ વેશ્યાવાળો દેવ ઉપયુક્ત આત્માવડે વિશુદ્ધ વેશ્યાવાળા દેવ વગેરેને જાણે ? હે ગૌતમ ! હા, જાણે. વિશુદ્ધલેશ્યાવાળો, દેવ ઉપયુક્તાનુપ યુક્ત આત્માવડે અવિશુદ્ધ વેશ્યાવાળા દેવ વિગેરેને ઈત્યાદિ, તથા વિશુદ્ધ વેશ્યાવાળો દેવા ઉપયુક્તાનુપયુક્ત આત્માવડે વિશુદ્ધ વેશ્યાવાળા દેવ વગેરેને જાણે ? જુએ? એ પ્રમાણે શરુઆતના આઠ ભાંગાવડે જાણે નહિ, અને જૂએ નહીં અને ઉપરના ચાર એટલે પાછળના ચાર ભાંગાવડે જાણે અને જૂએ. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે એમ કહી યાવત્ વિહરે છે. શતકઃ ૬ ના ઉદેસા:૯ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ |
(- ઉદ્દેશક ૧૦:- ) [૩૨૦] હે ભગવન્! અન્યતીથિકો એ પ્રમાણે કહે છે યાવત્ પ્રરૂપે છે, કે રાજગૃહ નગરમાં જેટલા જીવો છે, એટલા જીવોને કોઈ બોરના ઠળીયા જેટલું, વાળ જેટલું, અડદ જેટલું, મગ જેટલું, જૂ જેટલું, અને લીખ જેટલું પણ સુખ યા દુઃખ કાઢીને દેખાડવા સમર્થ નથી, હે ભગવન્! તે કેવી રીતે હોઈ શકે? હે ગૌતમ! તે અન્યતીર્થકો જે એ પ્રમાણે કહે છે, યાવતુ પ્રરૂપે છે તે મિથ્યા, ખોટું કહે છે, હે ગૌતમ! હું વળી આ પ્રમાણે કહું છું યાવતુ પ્રરૂપું છું કે સર્વ લોકમાં પણ સર્વ જીવોને કોઈ સુખ ના દુઃખ તેજ યાવતું કાઢીને દર્શાવવા સમર્થ નથી. હે ભગવન્! તે શા હેતુથી ? હે ગૌતમ ! આ જંબૂદ્વીપ નામનો દ્વીપ યાવતુ પરિક્ષેપવડે વિશેષાધિક કહ્યો છે, મહધિક યાવતું મહાનુભાવવાળો દેવ, એક, મોટો, વિલેપનવાળો ગંધવાળા દ્રવ્યનો ડાબડો લઈને ઉઘાડે અને તેને ઉઘાડી લાવતું “આ જાઉં છું' એમ કહી સંપૂર્ણ જંબૂઢીપને ત્રણ ચપટીવડે ૨૧ વાર ફરી પાછો શીધ્ર પાછો આવે. હે ગૌતમ! તે સંપૂર્ણ જંબુદ્વીપ નામનો દ્વીપ તે ગંધ પુદ્ગલોના સ્પર્શવાળો થયો કે નહિ? હા, સ્પર્શવાળો થયો, હે ગૌતમ ! કોઈ તે ગંધયુગલોને બોરના ઠળીયા જેટલાં પણ યાવતું દર્શાવવા સમર્થ નથી. તે હેતુથી સુખાદિને પણ યાવતું દશર્વિવા સમર્થ નથી.
[૩૨૧ હે ભગવન્! શું જીવ (ચેતન્ય) છે? કે ચૈતન્ય જીવ છે? હે ગૌતમ જીવ નિયમે ચેતન્ય જીવ છે અને જીવ ચેતન્ય પણ નિયમે જીવ છે.હે ભગવાજીવ નૈરયિક છે? કે નૈરયિક જીવ છે? હે ગૌતમ! નૈરયિક તો નિયમે જીવ છે અને જીવ તો નૈરયિક પણ હોય તથા અનૈરિયક પણ હોય. હે ભગવન્! જીવ અસુરકુમાર છે? કે અસુરકુમાર જીવ છે? હે ગૌતમ! અસુરકુમાર તો નિયમે જીવ છે અને જીવ તો અસુર-કુમાર પણ હોય તથા ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org