________________
૧૨૮
ભગવઈ- ૬-૪/૨૮૬ હોય કેટલાક અપ્રદેશ હોય, અથવા કોઈ સંપ્રદેશ હોય અને કોઈ અપ્રદેશ હોય, કોઈ અને કેટલાક અપ્રદેશ હોય, કેટલાક પ્રદેશ હોય અને કોઈ અપ્રદેશ હોય અને કેટલાક સપ્રદેશ હોય તથા કેટલાક અપ્રદેશ હોય. સિદ્ધોને માટે ત્રણ ભાંગા જાણવા જેમ ઔધિક-સામાન્ય જીવો કહ્યા તેમ ભવસિદ્ધિક-ભવ્ય અને અભિવસિદ્ધિક-અભવ્ય જીવો જાણવા. નોભવસિદ્ધિકનોભવસિદ્ધિક જીવ, સિદ્ધોમાં ત્રણ ભાંગા જાણવા. સંગ્લિઓમાં જીવાદિક ત્રણભાંગા જાણવા, અસંગ્લિઓમાં એકેન્દ્રિયવર્જીને ત્રણ ભાંગા જણવા. નરયિક, દેવ અને મનુષ્યોમાં છ ભાંગા જાણવા. નોસંજ્ઞી નોઅસંગી જીવ, મનુષ્ય અને સિદ્ધોમાં ત્રણ ભાંગા જાણવા. જેમ સામાન્ય જીવો કહ્યા, તેમ સલેશ્ય-જીવો જાણવા. જેમ આહારક જીવ કહ્યો તેમ કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા અને કાપોતલેશ્યાવાળા જીવો જાણવા, વિશેષ એ કે, જેને જે લેગ્યા હોય તેને તે વેશ્યા કહેવી. તેજોલેશ્યામાં જીવાદિક ત્રણભાંગા જાણવા, વિશેષ એ કે, પૃથિવીકાયિકોમાં, અખાયિકોમાં અને વનસ્પતિકાયિકોમાં છભાંગા જાણવા, પદ્મલેશ્યામાં અને શુક્લલશ્યામાં જીવાદિક ત્રણભાંગા જાણવા, અલેશ્યામાં જીવ અને સિદ્ધોમાં ત્રણ ભાંગા જાણવા અને અલેશ્ય મનુષ્યોમાં છલાંગા જાણવા. સમ્યગૃષ્ટિઓમાં જીવાદિક ત્રણભાંગા જાણવા. વિકસેન્દ્રિયોમાં છલાંગા જાણવા. મિથ્યાદ્રષ્ટિઓમાં એકેન્દ્રિય વર્જીને ત્રણભાંગા જાણવા. સમ્યુગ્મિથ્યાવૃષ્ટિઓમાં છભાંગા જાણવા. સંત જીવોમાં જીવાદિક ત્રણભાંગા જાણવા. અસંયતોમાં એકેન્દ્રિય વર્જીને ત્રણ ભાંગા જાણવા, સંયતાસંયતોમાં જીવાદિક ત્રણભાંગા જાણવા. નોસંયતનોઅસંયત અને નોસંયતા સંયતોમાં-ત્રણભાંગા જાણવા.સકષાયોમાં-અકષાયવાળાઓમાં જીવા- દિક ત્રણભાંગા જાણવા. અને સકષાય એકેંદ્રિયોમાં એક ભાંગો છે, ક્રોધ કષાયિઓમાં જીવ અને એકેન્દ્રિય વર્જી ત્રણભાંગા જાણવા. દેવોમાં છભાંગા, માનકષાયવાળમાં, માયાકષાયવાળામાં જીવ અને એકેન્દ્રિય વર્જીને ત્રણ ભાંગા જાણવા, નૈરયિક અને દેવોમાં છલાંગા જાણવા. લોભકષાયવાળાઓમાં જીવ અને એકેન્દ્રિય વર્જીને ત્રણ ભાંગા જાણવા. નરકિમાં છભંગા જાણવા, અકષાયિમાં જીવ, મનુજ અને સિદ્ધોમાં ત્રણભાંગા જાણવા. ઓધિક જ્ઞાનમાં,આભિનિબોધિક-જ્ઞાનમાં, શ્રુતજ્ઞાનમાં, જીવાદિક ત્રણભાંગા જાણવા. વિકલન્દ્રિયોમાં છભાંગા જાણવા. અવધિજ્ઞાનમાં, મન:પર્યવજ્ઞાનમાં અને કેવલજ્ઞાનમાં જીવાદિક ત્રણભાંગા જાણવા. ઔધિકઅજ્ઞાનમાં, મતિઅજ્ઞાનમાં અને શ્રુતઅજ્ઞાનમાં એકેંદ્રિય વર્જીને ત્રણ ભાંગા જાણવા. વિર્ભાગજ્ઞાનમાં જીવાદિક ત્રણ ભાંગા જાણવા, જેમ ઔધિક કહ્યો તેમ સયોગી જાણવો. મનયોગી, વચનયોગી અને કાયયોગિમાં જીવાદિક ત્રણભાંગા જાણવા. વિશેષ એ કે, એકેંદ્રિય જીવો કાયયોગવાળા છે અને તેઓમાં અભંગ, ઝાઝા ભાંગા નથી પણ એક ભાગો છે. જેમ અલેશ્યો કહ્યા તેમ અયોગિજીવો જાણવા. સાકાર ઉપયોગ- વાળમાં અને અનાકારઉપયોગવાળામાં જીવ તથા એકેંદ્રિય વર્જીને ત્રણ ભાંગા જાણવા. જેમ સકષાયી- કહ્યા તેમ સવેદક- જીવો જાણવા સ્ત્રીવેદક, પુરુષવેદક અને નપુંસકવેદકોમાં જીવાદિક ત્રણભાંગા જાણવા, વિશેષ એ કે, નપુંસકવેદમાં એકેંદ્રિયનો માટે અભંગક એક ભાગો છે. જેમ અકષાયી જીવો કહ્યા તેમ અવેદક-વેદવિનાના જીવો જાણવા જેમ ઓધિક-સામાન્ય જીવ કહ્યા તેમ સશરીરીજીવો જાણવા. ઔદારિક અને વૈક્રિય શરીરવાળા માટે જીવ તથા એકેંદ્રિય વર્જીને ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org