Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દંડાદિ કાનિરૂપણ
આ પ્રમાણે સામાન્ય નયની અપેક્ષાએ વસ્તુઓમાં એક સંખ્ય નું કથન કરીને હવે સૂત્રકાર તેમનામાં વિશેષ નયની અપેક્ષાએ કરીને દ્વિતીય સમવાયમાં બે, બેની સંખ્યાનું કથન કરે છે—રો વંદા વત્તા યાર ! ટીકાર્ય—તીર્થકરોએ દંડ બે બનાવ્યા છે. તે આ પ્રમાણે છે. પહેલો અર્થ દંડ અને બીજે અનર્થદંડ. રાશી બે બતાવી છે. પહેલી જીવ રાશિ અને બીજી અજીવ રાશિ, બંધન બે પ્રકારનાં છે–(૧) રાગબંધ અને (૨) હૈષબંધ પૂર્વાફાગુની નક્ષત્ર બે તારવાળું ઉત્તરફાળુની નક્ષત્ર બે તારાવાળું, પૂર્વાભાદ્રપદ નક્ષત્ર બે તારાવાળું, અને ઉત્તરા ભાદ્રપદ નવ બે તારાવાળું દર્શાવ્યું છે. ૮
દો સંખ્યા વિશિષ્ટ દેવાદિકોની સ્થિતિ કાનિરૂપણમ્
“મીસે ” રૂારા
ટીકાથ–આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નાકીની ચોથા પ્રસ્તરમાં બે પલ્યમની સ્થિતિ બતાવવામાં આવી છે. બીજી પૃથ્વીમાં કેટલાકન રકીઓની સ્થિતિ પણ બે પો. પમની કહેલ છે. અને એ જ બીજી પૃથ્વીમાં કેટલાક નારકીઓની સ્થિતિ બે સાગર૫મની કહેલ છે. તે તે છઠ્ઠાં પ્રસ્તરની અપેક્ષાએ મધ્યમ સ્થિતિ કહેલ છે તેમ સમજવું અસુરકુમાર દેવોમાં કેટલાક દેવેની પાપમની સ્થિતિ કહેલ છે. અસર કુમારના ચમર અને બલિ એ બે ઈન્દ્રો સિવાયના ઉત્તરાર્ધના નાગકુમાર આદિ ભવનવાસી દેવાના ભૂતાનંદ આદિ જે નવ ઈદ્રો છે. તેમની બે પલ્યથી સહેજ ઓછી સ્થિતિ બતાવી છે અસંખ્યાત વર્ષનાં આયુષ્યવાળા હરિવર્ષ અને મ્યક વર્ષમાં ઉત્પન્ન થયેલ કેટલાક ભાગભૂમિના પચેન્દ્રિય તિર્યચેની સ્થિતિ બે પલ્યોપમની કહેલ છે. એ જ પ્રમાણે અસંખ્યાત વર્ષનાં આયુષ્યવાળા ગભ જ સંજ્ઞી પંચેન્દ્રિય એવા
શ્રી સમવાયાંગ સૂત્ર
૩૭