Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉત્કૃષ્ટ સ્થિતિ એક પત્યેાપમની છે માલ્યા જ્યાતિષ્ઠ દેવાની—ચન્દ્ર વિમાન દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યાપમ કરતાં એક લાખ વર્ષની વધારે હોય છે. ૫૧ના
o
ભાવા -ભાગભૂમિયા મનુષ્ય અને તિય ચ જ અસંખ્યાત વષૅનાં આયુષ્યવાળા હોય છે. હૈમવત અને અરણ્યવત એ ભાગભૂમિનાં ક્ષેત્રા છે. ભેગભૂમિમાં અસંજ્ઞી જીવ હોતા નથી. અસંખ્યાત વષૅ જીવનારા મનુષ્યા ત્રીસ અકમ ભૂમિયામાં છપ્પન અન્તદ્વીપેમ અને કર્મભૂમિયામાં ઉત્પન્ન થતા યુગલિકા જ છે, પણ અસંખ્યાત વષ જીવનારાં તિર્યંચે તે ઉપરોકત ક્ષેત્ર ઉપરાંત અઢી દ્વીપની અહારના દ્વીપ સમુદ્રોમાં પણ મળે છે. અકમ ભૂમિયા આદિમાં જન્મેલા મનુષ્ય અને તિય ચની ભવસ્થિતિ એક સરખી નથી એક પક્ષથી પણ અધિક છે. કેાની કેટકેટલી છે તે બીજા શાસ્ત્રોની મદદથી જાણી શકાય છે, અહીં તેા અસંખ્યાત વનાં આયુષ્યવાળા જે સજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યાની અને તિયચાની સ્થિતિ એક પત્યેાપમની બતાવવામાં આવી તેમના નિર્દેશ કર્યો છે. હેમવત અને અરણ્યવત ક્ષેત્રોના સંજ્ઞી પચેન્દ્રિય તિય`ચ અને ગભ`જ સંજ્ઞીપ'ચેન્દ્રિય મનુષ્ય એ બન્નેની એક પધ્ધાપમની ભવસ્થિતિ દર્શાવી છે. આમ તો તિય ચેા અને મનુષ્યેાની સ્થિતિ ઉત્કૃષ્ટ ત્રણ પલ્યની માનવામાં આવે છે. વ્યન્તરદેવાનાં ભવન, અને નગરરૂપ આવાસ અનેક પ્રકારનાં હોય છે, તેથી દેવાને વ્યન્તર કહેવાય છે. તેમની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે—વિ=વિવિધ, અન્તરસ્થાન ચેમાં તે યન્ત્રાઃ તેમનાં ભવનેા રત્નપ્રભા પૃથ્વીના જે પહેલા રત્નકાંડ છે તેમાં ઉપર અને નીચે સે। સે। યેાજન છેાડીને બાકીના આઠ સા યેાજન પ્રમાણ મધ્યભાગમાં છે. અચ વિવિધ પ્રકારના પહાડા અને ગુફાઓનાં અન્તરામાં (સ્થાનેામાં) તથા વનાની અંદર વસવાને કારણે તેમને ન્તર કહે છે. અથવા તે સઘળાં સ્થાના તેમની ક્રીડા કરવાને માટે હાય છે. કારણકે પ તાદિ સ્થાનામાં ક્રીડા કરવી તેમને ગમે છે, તેથી પણ તેમને વ્યન્તર કહે છે. અથવા
65
વામન્ત” ની સંસ્કૃત છાયા “વાનમન્તા” પણ થાય છે. વનેમાં સ્થાનમાં જે હાચ તેમને વાનમન્તર કહે છે. અહીં ધૃષાદરાદિથી મૈં” ના આગમ થયેા છે. તે બ્યન્તરદેવાની સ્થતિ એક પત્યેાપમન માનવામાં આવે છે. જ્યાતિષ્ઠ દેવાથી અહીં ચન્દ્રનાં વિમાનના દેવા ગ્રહણ કરેલ છે, કારણકે તેમની સ્થિતિ એક પલ્ચાપમ કરતાં કંઈક વધુ કહેલ છે. મ તા ગ્રહાની ઉત્કૃષ્ટસ્થિતિ એક પત્યેપમની છે. નક્ષત્રોની ઉત્કૃષ્ટસ્થિતિ અધ પક્ષ્ચાપમની છે. તારાની ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યાપમના ચેાથા ભાગની છે. છ−૮-૯-૧૦મા
શ્રી સમવાયાંગ સૂત્ર
૩૫